By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: CBI-દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ પેડલર રિતિક બજાજને UAEથી ભારત લાવવામાં આવ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

CBI-દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ પેડલર રિતિક બજાજને UAEથી ભારત લાવવામાં આવ્યો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/24 at 8:15 AM
8 months ago
Share
CBI-દિલ્હી પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ પેડલર રિતિક બજાજને UAEથી ભારત લાવવામાં આવ્યો
SHARE

Contents
NCB બેન્કોકે CBIને સૂચના આપી CBI ઈન્ટરપોલની મદદથી અત્યાર સુધી 150થી વધારે ભાગેડુ ગુનેગારોને ભારત પરત લાવી ચૂકી છે

આંતરરાષ્ટ્રીય ડ્રગ પેડલર રિતિક બજાજને દુબઈથી દિલ્હીમાં પરત લાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અને સીબીઆઈના આ સંયુક્ત ઓપરેશનને ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના સહયોગથી અંઝામ આપવામાં આવ્યો છે. રિતિક બજાજ પર નાર્કોટિક્સ પદાર્થોની તસ્કરી અને સપ્લાય સાથે જોડાયેલો ગંભીર આરોપ છે. દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યા બાદ તે દેશ છોડીને ફરાર થઈ ગયો હતો.

NCB બેન્કોકે CBIને સૂચના આપી

ત્યારબાદ CBIના અનુરોધ પર 9 ઓક્ટોબરે ઈન્ટરપોલે તેની વિરૂદ્ધ રેડ નોટિસ જાહેર કરી હતી. રેડ નોટિસ જાહેર થયા બાદ જ દુનિયાભરના કાયદા લાગુ કરનારી એજન્સી એલર્ટ થઈ ગઈ. આ દરમિયાન NCB બેન્કોકએ CBIને સૂચના આપી કે રિતિક બજાજ યુએઈ તરફ જઈ રહ્યો છે. ત્યારબાદ CBIએ NCB બેન્કોક અને NCB અબૂ ધાબીની સાથે કોઓર્ડિશન કર્યું. આ દરમિયાન તેની લોકેશન ટ્રેક કરવામાં આવી. તપાસ એજન્સીઓની વચ્ચે તાલમેલના કારણે આરોપીની શોધખોળ કરવામાં સફળતા મળી. ત્યારબાદ દિલ્હી પોલીસની એક વિશેષ ટી રિતિક બજાજને ભારત લાવવા માટે UAE મોકલવામાં આવી. મંગળવારે આ ટીમ તેને દુબઈથી લઈને ભારત પહોંચી. રિતિક બજાજ એક મોટા ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

CBI ઈન્ટરપોલની મદદથી અત્યાર સુધી 150થી વધારે ભાગેડુ ગુનેગારોને ભારત પરત લાવી ચૂકી છે

તપાસ એજન્સીઓ મુજબ રિતિક બજાજ લાંબા સમય સુધી બેન્કોકમાં રહ્યો છે. ત્યાંથી દુબઈ ફરાર થઈ ગયો હતો. તેની વિરૂદ્ધ દિલ્હી પોલીસની સાથે સાથે NCB પણ તેની શોધખોળ કરી રહી હતી. CBI ઈન્ટરપોલની મદદથી અત્યાર સુધી 150થી વધારે ભાગેડુ ગુનેગારોને ભારત પરત લાવી ચૂકી છે. રિતિક બજાજને પરત લાવવો એજન્સીઓની એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં દિલ્હી પોલીસે પણ ભારે માત્રામાં કોકેઈન ઝડપ્યું હતું. તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 1,300 કરોડ રૂપિયા કિંમત હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે 5 આરોપીઓને પણ પકડ્યા હતા. આ કેસની તપાસ બાદ પોલીસે 14 લોકોની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં રિતિક બજાજનું નામ લેવામાં આવ્યું હતું. 

You Might Also Like

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો
ગુજરાતરાજકોટ

ખેડૂતની પુત્રવધૂ એજ યુપીથી પૂર્વ પ્રેમીને બોલાવી ઘરમાં કરાવ્યો હતો હાથફેરો

Editor By Editor 4 days ago
EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે
આડેધડ બેનર, પોસ્ટ, બોર્ડ લગાડતા ૨૪ આસામીઓને મનપાની નોટીસ
શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત
સરગમ કલબ અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે જયપુર ફૂટ કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?