By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    24મા તીર્થંકર મહાવીર સ્વામીનું નિર્વાણ અને દિવાળીનું આધ્યાત્મિક રહસ્ય
    12 hours ago
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    સોમનાથ મંદિર દિપોત્સવી-નૂતન વર્ષે સહસ્ત્ર દિવડાઓથી ઝળહળી ઉઠશે
    4 days ago
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    1 week ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    2 weeks ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    3 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના મેરવદર ગામમાં ચેકડેમનું ખાતમુહૂર્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના મેરવદર ગામમાં ચેકડેમનું ખાતમુહૂર્ત

Editor
Last updated: 2025/12/27 at 4:54 PM
10 months ago
Share
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના મેરવદર ગામમાં ચેકડેમનું ખાતમુહૂર્ત
SHARE

પિવાના અને સિંચાઇના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે : નિષ્ણાંતો

 જળ સંચય અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે ઉપલેટા તાલુકાના મેરવદર ગામ ખાતે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા નવનિર્મિત થનાર ચેકડેમનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક અને સરપંચ મનસુખભાઈ કથીરીયા, ઉપસરપંચ સંજયભાઈ કરડાણી, સહકારી મંડળીના ઉપપ્રમુખ રાજેશભાઈ કંટેસરિયાએ તથા પાનેલી જિલ્લા પંચાયત સદસ્ય જતીનભાઈ ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.વધુમાં, ગ્રામ પંચાયતના સભ્ય વિઠ્ઠલભાઈ ગેડિયા, છગનભાઈ વારડીયા, ક્ષત્રિય આગેવાન વિજયભાઇ વાળા, આહીર આગેવાન જગદીશભાઇ હારવળીયા, પાટીદાર સમાજ આગેવાન ભીમભાઈ ગુંડા, તેમજ સમસ્થ ગ્રામજનો એ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ પ્રસંગે સંબોધતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ પાણીના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘જળ સંચય જન ભાગીદારી’નું જે સૂત્ર આપ્યું છે તે આજના સમયની માંગ છે. જળ સંચયનું કામ એકલી સરકાર દ્વારા પૂર્ણ ન થઈ શકે, પરંતુ જ્યારે સમાજ અને જનતા સાથે મળીને જોડાય ત્યારે જ આવા અભિયાનોને સાચો વેગ મળે છે. પાણી બચાવવાના આ અભિયાનમાં આપણે સૌએ ખભેખભા મિલાવીને જોડાવવું જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે આ ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. ટ્રસ્ટ દ્વારા તળાવ ઊંડું કરવા માટે જે હીટાચી મશીન ફાળવવામાં આવ્યું છે, તેનાથી કામમાં ખૂબ ગતિ આવશે.” ધારાસભ્યએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતા આ જળ સંચયના કાર્યને ‘ઈશ્વરીય કાર્ય’ ગણાવ્યું હતું.

You Might Also Like

 પનીર ચાર નમૂના ફેલ, ફરસાણ, ડેરી સહિતની ૬૨ પેઢીમાં મનપાનો દરોડો

 મનપા દ્વારા દિવાળી ઉત્સવનો પ્રારંભ : સાંજે આતશબાજી

 હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા

 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો

 રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨ ડિગ્રીનો ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ સોમનાથના વિકાસ માટે રૂ.440 કરોડનો મેગા પ્રોજેક્ટનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યુ
ગુજરાતરાજકોટ

વેરાવળ સોમનાથના વિકાસ માટે રૂ.440 કરોડનો મેગા પ્રોજેક્ટનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપ્યુ

Editor By Editor 9 hours ago
 આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો
ધોરાજીના ખેડૂતો પાયમાલ તૈયાર પાક પર કમોસમી વરસાદનો કહેર!
વેરાવળમાં ‘કર્તવ્ય એક વિચારધારા’ સંસ્થાનું ભવ્ય રીલોન્ચિંગ
 સોનામાં રૂ.૧૯૯૪ અને ચાંદીમાં રૂ.3૪૪૦નો ભાવમાં થયો ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?