By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આધાર લિન્ક વગર IRCTC પર ટિકિટ બુકિંગ બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આધાર લિન્ક વગર IRCTC પર ટિકિટ બુકિંગ બંધ

Editor
Last updated: 2025/12/30 at 4:56 PM
3 months ago
Share
આધાર લિન્ક વગર IRCTC પર ટિકિટ બુકિંગ બંધ
SHARE

પ્રથમ તબક્કે આજે બપોરે 12 વાગ્યા સુધી બુકિંગ બંધ રહ્યું : 12 જાન્યુઆરી સુધીમાં ત્રણ તબક્કામાં નવા નિયમો અમલમાં

રેલવે ટિકિટ બુકિંગમાં વર્ષોથી ચાલતા એજન્ટોના દબદબાને ખતમ કરવા માટે ભારતીય રેલવેએ હવે કડક નીતિ અપનાવી છે. ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમનો ગેરઉપયોગ અટકાવવા માટે Indian Railways અને IRCTC દ્વારા આધાર આધારિત ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આધાર સાથે લિન્ક ન હોય તેવા યુઝર્સ હવે ચોક્કસ સમયગાળામાં ટિકિટ બુક કરી શકશે નહીં.
રેલવે દ્વારા જાહેર કરાયેલા આ નિયમો ત્રણ તબક્કામાં લાગૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્રથમ તબક્કાનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. નવા નિયમો મુજબ, આધાર લિન્ક વગરના IRCTC અકાઉન્ટથી ટિકિટ રિઝર્વેશન ખુલે તે પહેલા દિવસે જનરલ ક્વોટામાં બુકિંગ નહીં થઇ શકે.

રેલવેનું સ્પષ્ટ કહેવું છે કે, આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય મુસાફરોને ટિકિટ બુકિંગમાં સમાન તક આપવાનો અને ડમી અકાઉન્ટ બનાવી મોટા પ્રમાણમાં ટિકિટ હડપ કરનાર એજન્ટો પર નિયંત્રણ લાવવાનો છે.
નવા નિયમ મુજબ, 29 ડિસેમ્બર સુધીમાં આધાર સાથે લિંક ન હોય તેવા IRCTC અકાઉન્ટ્સ માટે સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ બંધ રહેશે તેવી જાહેરાત બાદ આજે આ નિયમની અમલવારી શરૂ કરી દેવાઈ હતી.આ પ્રતિબંધ માત્ર તે દિવસે લાગૂ થશે જ્યારે રિઝર્વેશન પ્રથમ વખત ખુલતું હોય.

આગામી તબક્કાઓમાં આ સમયગાળો વધુ લંબાવવામાં આવશે, જેથી અંતે આધાર વગરના અકાઉન્ટ્સ માટે લગભગ આખો દિવસ બુકિંગ અશક્ય બની જશે.રેલવે દ્વારા વધુમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે, કમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર પરથી થતી ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે ઓફલાઇન બુકિંગ પર આ નિયમનો કોઈ અસર નહીં પડે.

ત્રણ તબક્કામાં લાગૂ થશે નિયમો

પ્રથમ તબક્કો ગઇકાલથી લાગુ કરી દેવાયો છે. સવાર 8 થી બપોર 12 સુધી આધાર વગર બુકિંગ બંધ રહ્યા હતા. આજે પણ તેજ નિયમની અમલવારી કરાઈ હતી.
બીજો તબક્કો (5 જાન્યુઆરી): સવાર 8 થી સાંજ 4 સુધી બુકિંગ પર પ્રતિબંધ
ત્રીજો તબક્કો (12 જાન્યુઆરીથી): સવાર 8 થી રાત 12 સુધી આધાર વગર બુકિંગ બંધ

આધાર લિન્ક કેમ ફરજિયાત?

ડમી અને ફેક IRCTC અકાઉન્ટ પર લગામ,
એજન્ટો દ્વારા બલ્ક બુકિંગ અટકાવવા,
સાચા મુસાફરોને ટિકિટ મળવાની શક્યતા વધારવા તથા સાયબર ગેરરીતિ અને બોટ બુકિંગ રોકવા આધાર લિંક ફરજિયાત કરાયું છે.

મુસાફરો માટે મહત્વની જાણકારી

આધાર ઓર્થેન્ટિકેટેડ IRCTC અકાઉન્ટથી જ જનરલ ક્વોટા બુકિંગ થશે, એડવાન્સ રિઝર્વેશન હવે 59 દિવસ અગાઉ શરૂ થશે, PRS કાઉન્ટર પર ટિકિટ બુકિંગ યથાવત રહેશે, આધાર લિન્ક ન હોય તો તાત્કાલિક અપડેટ કરાવવું જરૂરી છે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
અમરેલી

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

Editor By Editor 6 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?