By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 day ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અજય દેવગણ, અક્ષયકુમારની ટીમો વચ્ચે જામશે જંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરતમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અજય દેવગણ, અક્ષયકુમારની ટીમો વચ્ચે જામશે જંગ

Editor
Last updated: 2026/01/03 at 4:33 PM
6 months ago
Share
સુરતમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અજય દેવગણ, અક્ષયકુમારની ટીમો વચ્ચે જામશે જંગ
SHARE

ઇન્ડિયન સ્ટ્રીટ, પ્રિમીયર લીગ-૨૦૨૬નો તા.૯મીથી પ્રારંભ : વિજેતા પર થશે કરોડોના ઇનામોનો વરસાદ

 પાયાના ધોરણે ક્રિકેટમાં ઝડપી ઉદય અને વિસ્તરણને વેગ આપતાં ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ)એ સીઝન-3 માટે રૂ. 5.92 કરોડના જંગી ઇનામોની જાહેરાત કરી છે, જે ઉભરતી પ્રતિભાને ટેકો આપવા અને રમતગમતના માધ્યમથી તકો ઊભી કરવા પર લીગના ધ્યાનને મજબૂત બનાવે છે.

આઈએસપીએલની સીઝન-3 સુરતના લાલભાઈ કોન્ટ્રાકટ્ર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાશે. જેમાં માઝી મુંબઈ, ચેન્નઈ સિંઘમ્સ, ટાઈગર્સ ઓફ કોલકાતા, ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ, બેંગલુરુ સ્ટ્રાઈકર્સ, શ્રીનગર કે વીર, અમદાવાદ લાયન્સ અને દિલ્હી સુપરહીરો સહિત આઠ ટીમ ભાગ લેશે.

આઈએસપીએલના કોર કમિટી મેમ્બર અને લીગ કમિશનર સુરજ સામતે જણાવ્યું હતું કે, “આઈએસપીએલની રચના એક સ્પષ્ટ હેતુ સાથે થઈ હતી. જેનો ઉદ્દેશ ગ્રાસરૂટ ક્રિકેટરોને નાણાકીય સુરક્ષા, માન્યતા અને વિકાસ માટે પ્લેટફોર્મ આપવાનો હતો. વિજય પાવલેના રેકોર્ડ રૂ. 32.50 લાખના કરાર આ લીગ દ્વારા ગ્રાસરૂટ પ્રતિભા પર મૂકવામાં આવતા મૂલ્યને દર્શાવે છે.

આશરે રૂ. 6 કરોડના ઈનામોની વણઝાર ખેલાડીઓને ફક્ત ટાઇટલ જીતવા માટે પ્રોત્સાહિત જ નહીં, પરંતુ સમગ્ર સિઝન દરમિયાન સતત પર્ફોર્મન્સ અને મેચ-વિનિંગ અસર માટે પુરસ્કાર આપવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ભારતની અગ્રણી ટેનિસ-બોલ T10 લીગ સાથે આઈએસપીએલએ ગ્રાસરૂટ ક્રિકેટ ઇકોસિસ્ટમમાં ક્રાંતિ લાવવાનું જારી રાખતાં ખાતરી કરી છે કે, ખેલાડીઓને માત્ર તક જ નહીં, પરંતુ સમગ્ર સીઝન દરમિયાન તેમના ઉમદા પર્ફોર્મન્સ માટે સતત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે.

સીઝન-3 ચેમ્પિયન્સને રૂ. 2 કરોડ મળશે, જ્યારે રનર્સ-અપને રૂ. 1 કરોડ મળશે. લીગના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP)ને બ્રાન્ડ ન્યૂ પોર્શે 911 આપવામાં આવશે, જે તેને ભારતીય સ્પોર્ટ્સમાં સૌથી મૂલ્યવાન વ્યક્તિગત સન્માનો પૈકી એક બનાવશે. ખેલાડીઓને સમગ્ર સિઝન દરમિયાન પુરસ્કાર આપવામાં આવશે, જેમાં 44 મેચોમાં પ્રત્યેક રૂ. 50,000ના મેન ઓફ ધ મેચ એવોર્ડ્સ આપવામાં આવશે, જેની કુલ કિંમત રૂ. 22 લાખ થાય છે. ચાહકોનું જોડાણ મુખ્ય ફોકસ રહ્યું છે, જેમાં મેચદીઠ રૂ. 20,000ના કુલ 8.8 લાખની કિંમતના ફેન ઓફ ધ મેચ એવોર્ડ્સ સામેલ છે. ફાઇનલમાં અનન્ય પર્ફોર્મન્સને પણ બિરદાવવામાં આવશે. જેમાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડરને રૂ. 2.5 લાખના પુરસ્કારો આપવામાં આવશે.

 

You Might Also Like

 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ

સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત

દાણચોરીનો નવો કિમિયો : ચાંદીની વખ ચડાવી ગેરકાયદે ઘૂસાડાતુ ગોલ્ડન

મહારાણા પ્રતાપ પ્રા. શાળાનું 272માં ‘માતૃભાષા સજ્જતા’ કાર્યશાળાનો શુભારંભ

નકલી ડિમોલેશન રોકવામાં નિષ્ફળ તંત્રનો પત્રકારો પર લાઠીચાર્જ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભેળસેળીયા સાવધાન! મનપા એક વર્ષ ચલાવશે મેગા ડ્રાઇવ
રાજકોટ

 ભેળસેળીયા સાવધાન! મનપા એક વર્ષ ચલાવશે મેગા ડ્રાઇવ

Editor By Editor 6 days ago
ઉલ્ટીનું નાટક કરીને મુસાફરોને લૂંટતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, આજીડેમ પોલીસે બેને ઝડપી લીધા
 મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ
સૌરાષ્ટ્રની પ્રથમ સફળ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટ સર્જરી
પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી આત્મહત્યાનો ખેલ રચ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?