By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લામાં ન્યાયિક વ્યવસ્થામાં ફેરબદલ: 10 એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજોની આંતરિક બદલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ જિલ્લામાં ન્યાયિક વ્યવસ્થામાં ફેરબદલ: 10 એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજોની આંતરિક બદલી

Editor
Last updated: 2026/01/06 at 5:50 PM
7 months ago
Share
રાજકોટ જિલ્લામાં ન્યાયિક વ્યવસ્થામાં ફેરબદલ: 10 એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજોની આંતરિક બદલી
SHARE

ગુજરાત હાઈકોર્ટના જાહેરનામા મુજબ તાત્કાલિક અસરથી વિવિધ અદાલતોમાં હોદ્દામાં ફેરફાર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ જિલ્લાના ન્યાયિક તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા તારીખ 5 જાન્યુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ રાજકોટ જિલ્લાના વિવિધ અદાલતોમાં ફરજ બજાવતા કુલ 10 ન્યાયાધીશોની આંતરિક બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ તાત્કાલિક અસરથી અમલમાં આવી ગઈ છે.
જાહેરનામા અનુસાર, રાજકોટમાં ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યરત તેજસ સુરેશકુમાર બ્રહ્મભટ્ટને હવે ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ધોરાજી ખાતે પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ફરજ બજાવતા અલીહુસેન મોહિબુલ્લા શેખને ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ધોરાજી) તરીકે બદલી કરવામાં આવી છે.
ગોંડલ ખાતે છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સેવા આપતા હેમાંગ અશ્વિનભાઈ ત્રિવેદીને પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ગોંડલ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટના સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે ફરજ બજાવતા ઈકરામખાન બસીરખાન પઠાણને હવે છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે જવાબદારી સોંપાઈ છે.
આ સાથે, આઠમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અશ્વિનકુમાર કેશવલાલ શાહને સાતમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે. જેતપુર ખાતે નવમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કાર્યરત સુરેશચંદ્ર પુરાણીને હવે આઠમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (જેતપુર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજકોટના દસમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વસંતકુમાર કાંતિલાલ ભટ્ટને નવમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી આપવામાં આવી છે. અગિયારમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સલીમ અબ્દુલ્લા ગલારિયાને હવે દસમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, રાજકોટ તરીકે ફરજ સોંપાઈ છે.
તે જ રીતે, બારમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રિતેશ જગદીશચંદ્ર કાયસ્થને અગિયારમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે તેરમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ચેતના જયંતીલાલ પટેલને રાજકોટના બારમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે. આ આંતરિક બદલીથી રાજકોટ જિલ્લાના ન્યાયિક કામકાજમાં વધુ સુવ્યવસ્થા અને કાર્યક્ષમતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીરગઢડાના દ્રોણ ગામનો દીકરો ભાવેશ બારૈયા  દેશના અગ્રણી અલ્ટ્રા રનર્સમાં સામેલ
ગુજરાત

ગીરગઢડાના દ્રોણ ગામનો દીકરો ભાવેશ બારૈયા  દેશના અગ્રણી અલ્ટ્રા રનર્સમાં સામેલ

Editor By Editor 5 days ago
ખાતરના ડિલરો પર ગાળીયો કસતી રાજ્ય સરકાર
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૨૬૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી સત્તાવાર નોટીફાય
એનાલોગ પનીર વેંચતા ૧3૪ એકમ પર રાજયવ્યાપી દરોડા, ૨૯ સેમ્પલ લેવાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?