By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    23 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    3 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    4 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૌરાષ્ટ્ર યુનિ.માં એક દિવસીય સેમિનાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.માં એક દિવસીય સેમિનાર

Editor
Last updated: 2026/01/12 at 4:14 PM
5 months ago
Share
સૌરાષ્ટ્ર યુનિ.માં એક દિવસીય સેમિનાર
SHARE

સૌરાષ્ટ્ર યુનિ.માં એક દિવસીય સેમિનાર

મહિલાઓની સમાનતા, સુરક્ષા અને સમાજમાં સ્ત્રીશકિતકરણના મહત્વ પર ભાર મૂકાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સમાજ કાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા Gender Resource Centre, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત “Gender Sensitization, Nutrition & POSH Awareness” વિષય પર  એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કુલપતિ ડૉ. ઉત્પલભાઈ જોશીએ પોતાના ઉદબોધનમાં મહિલાઓની સમાનતા, સુરક્ષા તથા સમાજમાં સ્ત્રીશક્તિકરણના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને લિંગ સંવેદનશીલ સમાજ રચવાની જરૂરિયાત પર માર્ગદર્શન આપ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના અધિકારી મહેન્દ્રભાઈ મકવાણાએ વિધાર્થીઓને “જેન્ડર, જાતિગત સમાનતા અને વિકાસ”અંગે વિસ્તૃત અને માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. ડૉ. રશ્મિબેન ઓઝા, પૂર્વ અધ્યક્ષ, કાયદા ભવન, બોમ્બે યુનિવર્સિટી (મહારાષ્ટ્ર) દ્વારા ભારતીય બંધારણમાં સમાનતાના સિદ્ધાંતના સંદર્ભમાં મહિલાઓના અધિકારો અને the PoSH Act ૨૦૧૩ અંગે મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

સમાજ કાર્ય ભવનના અધ્યાપક ચાંદનીબેન મહેતાએ પોષણયુક્ત આહાર અને યુવાનોના સ્વાસ્થ્ય વિષય પર ઉપયોગી માહિતી આપી હતી. ઉપરાંત ડૉ. મહેશભાઈ તથા ડૉ. યજ્ઞેશભાઈ જોશી દ્વારા વિષય અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

સમાજ કાર્ય ભવનના અધ્યક્ષ ડૉ. રાજુભાઈ દવેએ સેમિનારની રૂપરેખા રજૂ કરી તથા અતિથિઓનું શબ્દિક સ્વાગત કરતાં મહિલાઓ સામેના ભેદભાવ અને હિંસા – માનવ અધિકારના સંદર્ભમાં વિસ્તૃત માહિતી આપી હતી.

સેમિનારનું સંપૂર્ણ સંચાલન ડૉ. પ્રિતેશભાઈ પોપટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે ડૉ. પરેશભાઈ સરસિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સેમિનારમાં સમાજશાસ્ત્રના ડૉ. રાકેશ બેદી, ડૉ. નવીન શાહ, અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. આનંદ ચૌહાણ, કાયદા ભવનના અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. મોલીયા, ડૉ. ડામોર તથા ડૉ. શ્રદ્ધાબેન બારોટ સહિત વિવિધ ભવનોના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત વિવિધ કોલેજોમાંથી શાંતિનિકેતન કોલેજમાંથી પૂર્વી મેડમ, કણસાગરા કોલેજમાંથી નેહાબેન ચૌહાણ, ગ્રેસ કોલેજમાંથી જયભાઈ ચાવડા, હરિવંદના કોલેજમાંથી પરાગભાઈ ઝાલા અને આબીદભાઈ, માતૃમંદિર કોલેજમાંથી વૈશાલી મેડમ, મહર્ષિ અરવિંદો કોલેજમાંથી મિતેષભાઈ તેમજ સુરભી અને શિપ્રા કોલેજમાંથી સંજયભાઈ સહિત અન્ય પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારને સફળ બનાવવા માટે સમાજ કાર્ય ભવનના ફિલ્ડવર્ક ઓફિસર હિરલબેન રાવલ, બીનાબેન રાવલ, ચાંદનીબેન ઇસ્લાનિયા તથા સમાજ કાર્ય ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. આ સેમિનારમાં વિવિધ ભવનોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો.

You Might Also Like

 સડેલો-વાસી ખોરાક મળતા ધ્વીતી એન્ટરપ્રાઇઝ મનપાએ કરી સીલ

 કુવાડવા બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજુ છ મહિના લાગશે

રાજકોટ બનશે ભારતનું પ્રથમ ૧૫ મિનિટ યોગા સિટી

રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા ‘છાત્ર ગુંજ’ આંદોલનનું એલાન

 સદર તાજીયા કમિટીના પ્રમુખ તરીકે હબીબભાઈ ગનીબાપુ કટારીયાની વરણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
ગુજરાત

જેતપુરમાં શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

Editor By Editor 5 days ago
જેતપુરના ચારણિયા ગામે ખેતરમાં રમતા માસૂમનું પાણીની કુંડીમાં ડૂબી જતાં મોત
જેતપુરમાં પ્રોહિબિશનના ગુનામાં મહિનાથી ફરાર આરોપીને દબોચી લેવાયો
ગોંડલની સરકારી બેંકની નવી ઇમારતમાં રોડા નાખતા વિરોધીઓને આડે હાથ લેતા પૂર્વ ધારાસભ્ય
સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?