By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    7 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફાયર વિભાગ ઓન ફાયર : ૨૧ દિવસમાં 33 NOC ઇશ્યુ : માત્ર ત્રણ જ પેન્ડિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ફાયર વિભાગ ઓન ફાયર : ૨૧ દિવસમાં 33 NOC ઇશ્યુ : માત્ર ત્રણ જ પેન્ડિંગ

Editor
Last updated: 2026/01/17 at 3:36 PM
5 months ago
Share
ફાયર વિભાગ ઓન ફાયર : ૨૧ દિવસમાં 33 NOC ઇશ્યુ : માત્ર ત્રણ જ પેન્ડિંગ
SHARE

સ્ટાફમાં વધારો થતા કામગીરી એકદમ સરળ બની : એક અઠવાડીયામાં જ પ્રક્રિયા પૂર્ણ કરાતી હોવાનો દાવો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નવા વર્ષથી કામગીરીમાં અભૂતપૂર્વ ઝડપ લાવવામાં આવી છે. શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની સાથે સાથે નાગરિકો અને બિલ્ડરોને હાલાકી ન પડે તે માટે હવે ફાયર NOC આપવાની પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી બનાવી દેવામાં આવી છે. ઓનલાઈન કામગીરી તેમજ સ્ટાફ વધતા કામગીરી પહેલા કરતા ખૂબ ઝડપી બની છે. છેલ્લા 21 દિવસમાં 12 ટેમ્પરરી સહિત 33 ફાયર NOC ઇશ્યુ કરવામાં આવી ચુક્યા છે. હાલ માત્ર 3 અરજીઓ પેન્ડિંગ છે, જેનો આગામી 3-4 દિવસમાં નિકાલ કરવામાં આવશે.

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, જે પ્રક્રિયા માટે સામાન્ય રીતે 21 દિવસનો સમય નિર્ધારિત હોય છે, તે હવે મનપા દ્વારા માત્ર 1 સપ્તાહ કે તેનાથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી રહી છે. રાજકોટ મનપાના ફાયર વિભાગમાં તાજેતરમાં સ્ટાફની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, જેના સીધા પરિણામો હવે જોવા મળી રહ્યા છે. સ્ટાફ વધવાને કારણે અરજીઓની ચકાસણી, સ્થળ તપાસ અને ડોક્યુમેન્ટેશનની કામગીરીમાં જે વિલંબ થતો હતો તે દૂર થયો છે.

અમિત દવેના જણાવ્યા અનુસાર, ઓનલાઇન પોર્ટલના માધ્યમથી અરજીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે અને જો તમામ ટેકનિકલ માપદંડો સંતોષાયેલા હોય તો 5 દિવસની અંદર જ NOC ઇશ્યૂ કરી દેવામાં આવે છે. છેલ્લા 21 દિવસના આંકડાઓ પર નજર કરીએ તો ફાયર વિભાગે કુલ 33 જેટલી વિવિધ પ્રકારની ફાયર NOC મંજૂર કરી છે. જેમાં પ્રપોઝ ફાયર NOC અંગેની કુલ 22 અરજીઓ ઓનલાઇન મળી હતી, જેમાંથી 21 અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. માત્ર 1 અરજી હાલ પ્રક્રિયા હેઠળ છે. જ્યારે ફાઈનલ NOCની કુલ 14 અરજીઓ આવી હતી, જેમાંથી 12 NOC ઇશ્યૂ કરી દેવામાં આવી છે અને માત્ર 2 અરજીઓ પેન્ડિંગ છે.

સરકારના નવા પરિપત્ર મુજબ, 20 માળ કે 70 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોમાં સુરક્ષાના ભાગરૂપે 24 કલાક ફાયર ઓપરેટર રાખવા ફરજિયાત કરવામાં આવ્યા છે. આ નિયમનો અમલ થાય તે માટે પણ ફાયર વિભાગ સતર્ક છે. ઓનલાઇન પોર્ટલ દ્વારા પારદર્શિતા આવતા ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટી છે, અરજદારોને પણ ઓનલાઈન માધ્યમ દ્વારા પોતાના કામની સ્થિતિ જાણવામાં સરળતા રહે છે.

You Might Also Like

વેનેઝુએલાની ભૂકંપ દુર્ઘટના પ્રત્યે સંવેદના સાથે સહાય કરતા મોરારિબાપુ

કેરીનો રસ લેવા નીકળેલા પરિવાર પર કાળનો કહેર: કારની ટક્કરે પત્નીનું મોત, પતિ-પુત્ર ઘાયલ

પત્ની માવતરે જતાં વ્યથિત પતિએ એસિડ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાવકીની ખાણમાંથી ગુમ થયેલા મવડીના યુવાનની લાશ મળતાં રહસ્ય ઘેરાયું

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક
રાજકોટ

STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક

Editor By Editor 4 days ago
પ્રમુખ પદે ડો.રાજદીપસિંહ જાડેજાને એક વર્ષ પૂર્ણ થતાં અનુસુચિત જાતિ દ્વારા સન્માન
ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ
અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડના પ્રશ્નોનો સુખદ અંત:  જીતુભાઈ વાઘાણી અને રમેશભાઈ ટીલાળાની મધ્યસ્થતા સફળ
જેતપુરના ફૂલવાડી ઢોરા પાસે ૪.૬૫ લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરો ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?