By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વજન કાંટાની ચિઠ્ઠીમાં ખેલ પાડી ગોંડલના ભંગાર વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વજન કાંટાની ચિઠ્ઠીમાં ખેલ પાડી ગોંડલના ભંગાર વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડી

Editor
Last updated: 2026/01/19 at 4:19 PM
7 months ago
Share
વજન કાંટાની ચિઠ્ઠીમાં ખેલ પાડી ગોંડલના ભંગાર વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડી
SHARE

વજન કાંટાની ચિઠ્ઠીમાં ખેલ પાડી ગોંડલના ભંગાર વેપારી સાથે 28.69 લાખની છેતરપિંડી

ખાલી ગાડીનું ઓછું વજન બતાવી વધુ રકમ પડાવવાનો આરોપ; બારીયા બંધુઓ સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલ તાલુકામાં ભંગારના વેપારમાં વિશ્વાસઘાતની ગંભીર ઘટના સામે આવી છે. ખાલી વાહનના વજનમાં હેરફેર કરી વજન કાંટાની ચિઠ્ઠીમાં ઓછું વજન દર્શાવીને અંદાજે રૂ.28.69 લાખની છેતરપિંડી કરાઈ હોવાનું ફરિયાદમાં ખુલ્યું છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસએ બે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

ફરિયાદી ધર્મેશકુમાર ચંદુલાલ ચાંગેલા (ઉ.વ. 43) જામવાડી ગામના ખાડીયા વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી “જય પેટ ઇન્ટરનેશનલ” નામે પ્લાસ્ટિક સ્ક્રેપનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ, વંથલી તાલુકાના કોયલી ગામના વતની હિતેષ ગોવિંદ બારીયા અને ઉપલેટાના અમીત બારીયાએ જેતપુર ખાતે ભંગારનો ડેલો હોવાનો વિશ્વાસ આપીને વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં નિયમિત વ્યવહાર થતાં શંકા ઊભી થઈ નહોતી.

સમય જતાં આરોપીઓ વારંવાર પ્લાસ્ટિક સ્ક્રેપ ભરેલી ગાડીઓ લાવતા રહ્યા અને વજન માટે વે-બ્રિજ પર લઈ જતા. મે-2025 બાદ વજન કાંટામાં ફેરફાર થયો હોવાની શંકા મજબૂત બનતી ગઈ. ઓક્ટોબર-2025માં એક જ વાહનના અલગ-અલગ દિવસોના ખાલી વજનની ચિઠ્ઠીઓમાં મોટો તફાવત દેખાતા તપાસ કરવામાં આવી. એક દિવસ ખાલી ગાડીનું વજન 1020 કિ.ગ્રા. દર્શાવાયું હતું, જ્યારે બીજા દિવસે તે જ ગાડીનું ખાલી વજન 1330 કિ.ગ્રા. નીકળ્યું—જે કાયદેસર કરતાં અસંગત હતું. વધુ ચકાસણીમાં ખુલ્યું કે અગાઉના વ્યવહારોમાં પણ ખાલી વાહનનું વજન દર વખતે અંદાજે 250થી 300 કિ.ગ્રા. ઓછું બતાવવામાં આવતું હતું, જેના આધારે પૂર્ણ વજન મુજબની રકમ વસૂલાતી રહી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ છેલ્લા કેટલાક મહીનાઓથી વજન ચિઠ્ઠીમાં હેરફેર કરી વધુ રૂપિયા લીધા હોવાનો સ્વીકાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ રીતે વિશ્વાસમાં લઈ વ્યવસાય દરમિયાન કુલ રૂ.28,64,585 જેટલી રકમની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંને આરોપીઓ સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર

Editor By Editor 3 days ago
જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં ૩૬ વર્ષ બાદ યોજાઈ GSની ચૂંટણી: આદિત્ય તેરૈયા ૧૦૪ મતે વિજેતા
વોર્ડ નં.૧૪માં ૭૫ વૃક્ષોના નિકંદનની હિલચાલ
રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ, તા.૧૦મી સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં RMCમાં ચાલતું કૌભાંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?