By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં ૨૪ કલાકમાં ૮ ડિગ્રીનો ઘટાડો : શહેરીજનો ઠુંઠવાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં ૨૪ કલાકમાં ૮ ડિગ્રીનો ઘટાડો : શહેરીજનો ઠુંઠવાયા

Editor
Last updated: 2026/01/24 at 5:11 PM
3 months ago
Share
રાજકોટમાં ૨૪ કલાકમાં ૮ ડિગ્રીનો ઘટાડો : શહેરીજનો ઠુંઠવાયા
SHARE

રાજકોટમાં ૨૪ કલાકમાં ૮ ડિગ્રીનો ઘટાડો : શહેરીજનો ઠુંઠવાયા

૯.૫ ડિગ્રી સુધી પારો ગગડયો : સવારે કાતિલ પવનોનો અહેસાસ : નલીયામાં ૫ અને ગીરનાર પર ૭ ડિગ્રી તાપમાન : ઠંડીના બીજા સ્પેલે ધ્રુજાવ્યા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષા અને તે દિશામાંથી ફૂકાતા પવનના કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં એકાએક જોરદાર વધારો થયો છે. આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે તેવી ચેતવણી હવામાન ખાતાએ આપી છે.રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાન 17.9 ડિગ્રી હતું તે આજે આઠ ડિગ્રીના ઘટાડા સાથે ૯.૫ ડિગ્રી થઇ ગયું છે.

પોરબંદરમાં આજનું લઘુતમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે જે ગઈકાલના 16.2 ડિગ્રીની સરખામણીએ છ ડિગ્રી ઓછું છે. નલિયામાં ગઈકાલે ૧૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન હતું તે આજે સાત ડિગ્રી ના ઘટાડા સાથે પાંચ ડિગ્રીએ પહોંચી ગયું છે. કંડલા અને અમરેલીમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં પાંચ- પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજે કંડલામાં 12 અમરેલીમાં 9.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

લઘુત્તમ અને મહત્તમ તાપમાનના શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી મોટો અપસેટ આજે સર્જાવા પામ્યો છે. ગાલ પર કોઈ બરફ ઘસતું હોય તેવી બરફીલા પવન વાળી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે રાજકોટમાં આઠ, પોરબંદરમાં છ, નલિયામાં સાત, કંડલા અને અમરેલીમાં પાંચ -પાંચ ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતરી ગયું છે અને તેના કારણે તીવ્ર ઠંડીનો વધુ એક રાઉન્ડ જાણે શરૂ થયો હોય તેવું લાગે છે.

રાજ્યના અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ગિરનાર પર્વત ઉપર આજે માત્ર 7 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. જુનાગઢ શહેરમાં 12 અને ભવનાથ તળેટીમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 12.5 વડોદરામાં 12.8 ભુજમાં 9.8 ડીસામાં 8.4 દ્વારકામાં 12.2 ગાંધીનગરમાં 11 ઓખામાં 15.8 સુરતમાં 14.2 અને વેરાવળમાં 14.3 ડીગ્રી આજનું લઘુતમ તાપમાન રહ્યું છે.

 

બોકસ…

ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

જમ્મુ કશ્મીર લદાખ અને હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષા અને વરસાદ ચાલુ છે. ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે અને નવું એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ આગામી તારીખ 26 ના રોજ ઉદ્ભવશે અને તેના કારણે આ વિસ્તારમાં 27 અને 28 ના રોજ હિમ વર્ષા અને વરસાદનો બીજો નવો એક રાઉન્ડ શરૂ થશે. દરમિયાનમાં ગઈકાલે કચ્છના લખપત અને કોટેશ્વર વિસ્તારમાં માવઠું થયું હતું. મહેસાણા જિલ્લામાં પણ અમુક જગ્યા એ માવઠું થયાના સમાચારો મળી રહ્યા છે.

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા
ગુજરાત

રાજુલામાં પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરી જતા વચ્ચે પડેલી માતાની હત્યા

Editor By Editor 4 days ago
 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?