By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

Editor
Last updated: 2026/01/29 at 3:47 PM
5 days ago
Share
સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો
SHARE

કૌભાંડમાં ઉધના એસઆઇટીને મોટી સફળતા મળી

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

 

અગ્ર ગુજરાત, સુરત

સુરતના ચકચારી 1500 કરોડથી વધુના સાયબર ફ્રોડ અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડમાં ઉધના SITને મોટી સફળતા મળી છે. છેલ્લા 8 મહિનાથી ધરપકડ ટાળવા માટે દુબઈમાં આશરો લઈ રહેલા મુખ્ય આરોપી દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ લુક-આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, જેના આધારે તે શારજાહથી સુરત પરત ફરતા જ સુરત એરપોર્ટ પર ઝડપાઈ ગયો હતો.

આ કૌભાંડમાં આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ગુનાહિત કાવતરાથી ભરેલી હતી. આરોપીઓ આર્થિક રીતે નબળા અથવા સામાન્ય નાગરિકોને રૂપિયાની લાલચ આપી હતી. આ લોકો પાસેથી તેમના અસલ પાનકાર્ડ અને આધારકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. દસ્તાવેજોના આધારે ખોટી દુકાનો કે વ્યવસાયના સેટઅપ બતાવીને બેંકોમાં ‘કરંટ એકાઉન્ટ’ ખોલાવવામાં આવતા હતા.

એકવાર બેંક એકાઉન્ટ ખૂલી જાય એટલે તેની વેલકમ કિટ, ચેકબુક, ડેબિટ કાર્ડ અને બેંકમાં રજિસ્ટર્ડ થયેલું મોબાઈલ સીમકાર્ડ આરોપીઓ પોતાની પાસે રાખી લેતા હતા. આ એકાઉન્ટ્સના યુઝરનેમ અને પાસવર્ડ બદલીને, ખોટા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો ઉભા કરી આ સંપૂર્ણ કિટ્સ સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઈનીઝ ગેંગને ઊંચા કમિશનથી વેચી દેવામાં આવતી હતી.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 21 મે 2025 ના રોજ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન થયો હતો. એક શંકાસ્પદ એક્ટિવા ચાલક (રજીસ્ટર નં- GJ-05 TD-7745) ની પૂછપરછમાં બેંક એકાઉન્ટ્સનો આ મોટો ખેલ સામે આવ્યો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ભાડે આપેલા એકાઉન્ટ્સ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 1518,05,13,682નું સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલું હોવાનું જાણવા મળ્યું છે. આ નાણાં ઇન્ટરનેશનલ ગેંગ દ્વારા વિવિધ સાયબર ગુનાઓ આચરીને આ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પોલીસ પકડથી બચવા આઠ મહિનાથી દુબઇ નાસી ગયો હતો

મુખ્ય આરોપી દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી (ઉ.વ. 26, ધંધો- ટેક્સટાઈલ્સ, રહે- 13, લક્ષ્મીનગર સોસાયટી, એ.કે.રોડ, સુરત; મૂળ દેવળીયા, અમરેલી) આ ગુનામાં પોલીસની પકડથી બચવા છેલ્લા 8 મહિનાથી દુબઈ નાસી ગયો હતો. સુરત પોલીસે તેની સામે લુક-આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. જેવો દિવ્યેશ શારજાહની ફ્લાઈટ પકડી સુરત એરપોર્ટ પર ઉતર્યો, કે તુરંત જ ઈમિગ્રેશન અને ઉધના SIT ની ટીમે તેની અટકાયત કરી લીધી હતી.

You Might Also Like

સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું

 સુરતમાં ર૧ કી.મી.લાંબી હોડી સ્પર્ધામાં 3 બોટ પલ્ટી જતાં અફડાતફડી મચી

પૌત્રીની ઉમરની બાળકી સાથે પ૭ વર્ષના આધેડનું દુષ્કર્મ

રત્ન કલાકારે ૨૫ ટકા કમિશનની લાલચે ૨૫ લાખની નકલી ૫૦૦ની નોટો બજારમાં ફરતી કરી

નાના વરાછા મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં વિવેકાનંદ જયંતીની ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત
રાષ્ટ્રિય

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

Editor By Editor 5 days ago
ગોંડલમાં શરમજનક અકસ્માત બાદ 19 વર્ષીય યુવકનો આપઘાત
માનસિક અસ્થિર સગીરા પર દુષ્કર્મ પ્રસુતિની પીડા ઉપડતા ભાંડો ફૂટયો
કણસાગરા મહિલા કોલેજમાં ઇનોવેટર્સમાં ઇમોશનલ રિઝિલિયન્સ વિષય પર વર્કશોપ
 UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?