By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 day ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    4 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    6 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૧૦૫ વર્ષ સુધી તપસ્યા કરનારા બાપજી દાદાના જીવનકવન પરની ફિલ્મનો રવિવારે ક્રિસ્ટલ મોલમાં ખાસ શો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

૧૦૫ વર્ષ સુધી તપસ્યા કરનારા બાપજી દાદાના જીવનકવન પરની ફિલ્મનો રવિવારે ક્રિસ્ટલ મોલમાં ખાસ શો

Editor
Last updated: 2026/03/12 at 3:12 PM
2 months ago
Share
૧૦૫ વર્ષ સુધી તપસ્યા કરનારા બાપજી દાદાના જીવનકવન પરની ફિલ્મનો રવિવારે ક્રિસ્ટલ મોલમાં ખાસ શો
SHARE

જીરાવલા પાર્શ્વનાથ જિનાલય દ્વારા કરાયેલુ આયોજન

અગ્ર ગુજરાત, રાજકોટ

જીરાવલા પાર્શ્વનાથ જિનાલય ના ઉપાશ્રયમાં ગુરૂ મંદિરમાં બિરાજમાન સિધ્ધિ સુરીશ્વરજી દાદા (બાપજી દાદા)  ર૩ વષઁની ભરયૌવન વયે સંયમ જીવન ધારણ કર્યું.આજીવન તપ ધમઁ ;વૈયાવચ્ચ; અગોચર સાધના;અલૌકિક દિવ્ય શક્તિ સિધ્ધિ; અને ઉત્કૃષ્ટ હઠયોગ સિધ્ધિ..પળેપળ શાસનની સંભાળ; દિવ્ય વચન સિધ્ધિ થી અલંકૃત; સંઘસ્થવિરના વિશિષ્ટ દરજ્જાથી શોભાયમાન જૈન શાસનના એક માત્ર આચાર્યશ્રી એટલે પ.પૂ આ.ભ. સિધ્ધિસૂરીશ્ર્વરજી મહારાજા. આજીવન પદવિહારી..જીવનના ૭૨ મા વર્ષે વષીઁતપ પ્રારંભ તે ૧૦પ વષેઁ કાળધમઁ સુધી અખંડ  (૩૩ વષઁ) ૮૭ વષઁની ઉમરે પાલીતાણાની પગપાળા યાત્રા.આવા પરમ ઉપકારી પ્રત્યક્ષ પ્રભાવી દાદા ની જીવન યાત્રા ઉપર અમદાવાદ, મુંબઈ, સુરત, ખંભાત પછી હવે  રાજકોટ માં મુવી નો ખાસ આમંત્રિત શો તા.૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ ક્રિસ્ટલ મોલ, કાલાવડ રોડ, રાણી ટાવર સામે, તા.૧૫/૩/૨૬, રવિવાર,સવારે ૧૦ થી ૧૨, ટોકન દર ટીકીટ : ૫૦/- ( નોન રીફન્ડેબલ), ટીકીટ વિતરણ: લિમિટેડ ટીકીટ હોય વહેલો તે પહેલાંના ટીકીટ આપવામાં આવશે. ટીકીટ વિતરણ તારીખ અને સમય:  ૧૨/૩/૨૬ ગુરુવાર સવારે ૯ થી ૧૨, સાંજે ૬  થી ૮, સ્થળ: શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જિનાલય- રાજકોટ સંચાલિત પૂ.બાપજી મહારાજ મંદિર, દેરાસર ની બાજુની શેરીમાં, ઉપાશ્રય ની બાજુમાં. વધુ માહિતી માટે સંયોજક: જીરાવાલા પાર્શ્વનાથ જિનાલય -રાજકોટ : દિલીપભાઈ દેસાઈ મો. ૭૯૯૦૫૭૦૮૧૧, ડો. તેજસભાઇ શાહ મો. ૭૫૬૭૦૪૯૩૦૧, શ્રી આશિષભાઈ ઉદાણી મો. ૯૭૨૭૭૧૪૦૦૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
ગુજરાત

ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી

Editor By Editor 1 hour ago
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
રેપિડો ચાલકો રસ્તા પર : ભાવ મુદ્દે કંપની સામે વિરોધ
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?