By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોરાજીમાં નબળા રોડની કામગીરીની પોલ છતી થઈ જતા તંત્રની સૂચનાથી ફરી રોડ ખોદવામાં આવ્યો…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ધોરાજીમાં નબળા રોડની કામગીરીની પોલ છતી થઈ જતા તંત્રની સૂચનાથી ફરી રોડ ખોદવામાં આવ્યો…

Editor
Last updated: 2026/03/12 at 3:22 PM
2 months ago
Share
ધોરાજીમાં નબળા રોડની કામગીરીની પોલ છતી થઈ જતા તંત્રની સૂચનાથી ફરી રોડ ખોદવામાં આવ્યો…
SHARE

ધોરાજીમાં નબળા રોડની કામગીરીની પોલ છતી થઈ જતા તંત્રની સૂચનાથી ફરી રોડ ખોદવામાં આવ્યો…

 

કોંગ્રેસ અને સામાન્ય જનતાની ફરિયાદો અને અખબારી અહેવાલોને ધ્યાનમાં લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રોડ ને ખોદી નવેસરથી રોડ નું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને સુચના…

 

જુનાગઢ રોડ પર થોડા સમય પૂર્વે કોન્ટ્રાક્ટર દ્વારા લોટ પાણીને લાકડા જેવો રોડ બનાવતા વર્તમાન ધારાસભ્ય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવશે તેવી વાત જણાવેલ જેને બ્લેક લસ્ટ કરવાની બદલે નવા રોડનું કામ સોંપવામાં આવ્યું ત્યારે વર્તમાન ધારાસભ્ય શા માટે કોન્ટ્રાક્ટર ની છાવરી રહ્યા છે ? લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય

 

ધોરાજીમાં તાજેતરમાં નવો બનેલો ગેલેક્સી ચોક થી જમનાવડ રોડ તરફ જતો સિમેન્ટ રોડ નવો નકોર રોડ તૂટી જતા અને તિરાડો દેખાવા લાગતા નબળા કામગીરીની પોલ જનતા સમક્ષ ખુલવા પામી હતી. જેને લઇ જાગૃત નાગરિકો અને અખબારો દ્વારા નબળી કામગીરી ઉજાગર કરવામાં આવી હતી આ ઉપરાંત ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ પણ નબળી કામગીરી ની પોલ છતી કરી ફરીથી કામ નવેસરથી કરવામાં નહીં આવે તો કાયદો હાથમાં લઇ જાતે જ રોડ ખોદી નાખવા ની ચીમકી આપી હતી.

ગેલેક્સી ચોક, પોસ્ટ ઓફિસ ચોક અને જમનાવડ રોડ પર બનાવેલા નવા સિમેન્ટ રોડ માં તિરાડો પડવા લાગતા રોડની કામગીરીમાં લોટ પાણીને લાકડા અને ભ્રષ્ટાચાર થયો હોય તેવો લોકોનો આક્ષેપ તંત્ર સામે સ્પષ્ટપણે થઈ રહ્યો છે અખબારોમાં નબળા રોડના અહેવાલો પ્રસિદ્ધ થતા તેમજ વિપક્ષના નેતાની ચીમકી ને લઈ માર્ગ મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને ક્ષતિ ગ્રસ્ત રોડ ખોદીને ફરીથી બનાવવાની સૂચના આપવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી દ્વારા રોડને ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી બરનવાલ એ મીડિયા ને જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ન 182 મીટર નો સિમેન્ટ રોડ લોકાર્પણ થાય તે પૂર્વે રાહદારીઓએ વાપરવાનું શરૂ કરતાં રોડ ડેમેજ થવા પામ્યો છે. જેથી 182 મીટર નો રોડ જે અંદાજે આઠ લાખના ખર્ચે બનેલો છે તેને ફરીથી બનાવવા માટે અમારા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના અપાયેલ છે.

બીજી તરફ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ જણાવેલ હતું કે આખો રોડ નબળો બનાવવામાં આવ્યો છે જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ અગાઉ પણ જુનાગઢ રોડ પર ડામર રોડની નબળી કામગીરીની પોલ છતી થતા વર્તમાન ધારાસભ્ય મીડિયા સમક્ષ જણાવેલ કે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવશે જોકે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની બદલે ધોરાજી શહેરમાંથી પસાર થતાં નવા સિમેન્ટ રોડ નું કામ પણ ફરી એ જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને તેમણે જૂનાગઢ રોડ બાદ ફરી બીજી વખત શહેરની વચ્ચે બનતા સિમેન્ટ રોડમાં પણ નબળી કામગીરી કરી છે ત્યારે શાસક પક્ષ અને વર્તમાન ધારાસભ્ય આવા કોન્ટ્રાક્ટરને શા માટે છાવરે છે તે સવાલ ઉભો થઈ રહ્યો છે.

ધોરાજીમાં રોડ રસ્તા ને લઇ હમેશા વિવાદો ઉઠતા રહે છે અગાઉ જેતપુર રોડમાં પણ રોડ રસ્તાની નબળી કામગીરી થઈ હોય ફરેણી રોડ પર સ્થાનિકોએ રોડ રસ્તા ને લઇ આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ જૂનાગઢ રોડ અને હવે ધોરાજી શહેરમાંથી પસાર થતાં સિમેન્ટ રોડ પર નબળી કામગીરીની પોલ છતી થતા ફરી રોડને ખોદી નવો રોડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે એટલું સમજી શકાય કે રોડ રસ્તા મામલે તંત્ર દ્વારા ચોક્કસ દેખરેખ રાખવામાં આવતી નથી જેને લઇ પ્રજામાં રોડ રસ્તા મામલે આક્રોશ દેખાઈ રહ્યો છે.

તસવીર વિમલ સોંદરવા ધોરાજી

 

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર
જૂનાગઢ

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

Editor By Editor 2 days ago
લાલચોળ આગાહી : તા.૧૧-૧૨મીએ ગરમી નવો રેકોર્ડ સર્જશે
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?