By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા જવા માટે અમદાવાદથી દરરોજ એક ટ્રેન ઉપડશે:અમિત શાહ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા જવા માટે અમદાવાદથી દરરોજ એક ટ્રેન ઉપડશે:અમિત શાહ

agragujaratnews
Last updated: 2023/12/25 at 11:15 AM
3 years ago
Share
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા જવા માટે અમદાવાદથી દરરોજ એક ટ્રેન ઉપડશે:અમિત શાહ
SHARE

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે
  • “80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે”
  • “22 જાન્યુઆરીએ PM મોદીના હસ્તે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા”

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ PM મોદીના હસ્તે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, 80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે. જેમાં ગુજરાતના રામ ભક્તો અયોધ્યા જઈ શકશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ રામ ભક્તોને આપી ભેટ 

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા જવા માટે હવે અમદાવાદથી રોજ એક ટ્રેન ઉપડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરી છે. કલોલના કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે હું આપને આમંત્રણ આપવા આવ્યો છું. તમે 2 મહિના સુધી વારાફરતી અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરનાં દર્શન કરવા માટે આવજો. 22 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે 80 દિવસ સુધી રોજ એક ટ્રેન અમદાવાદથી અયોધ્યા જશે. જેમાં ગુજરાતના રામ ભક્તો અયોધ્યા જઈ શકશે.

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં પ્રતિષ્ઠાને લઇ તૈયારી તેજ

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન 22 ફેબ્રુઆરીએ થવાનું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ ક્ષણને ઉત્સવ તરીકે ઉજવી રહ્યું છે. દેશના ખૂણે-ખૂણેથી હજારો સંતોને અયોધ્યામાં એ અદ્ભુત ક્ષણના સાક્ષી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જ્યારે PM મોદીના હસ્તે રામ લલ્લાના અભિષેકની વિધિ પૂર્ણ થશે. રામ મંદિર ટ્રસ્ટે અયોધ્યાના તીર્થ ક્ષેત્રપુરમમાં એક ટીન સિટી એટલે કે બાગ બિજૈસીની સ્થાપના કરી છે, જેને ટેન્ટ સિટી નામ આપવામાં આવ્યું છે.

ઋષિ-મુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું

22 જાન્યુઆરીના રોજ શ્રી રામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરના અભિષેક સમારોહ દરમિયાન, દેશને ગૌરવ અપાવનાર તમામ અગ્રણી લોકોની સાથે તમામ પરંપરાના ઋષિ-મુનિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટે શંકરાચાર્ય, મહામંડલેશ્વર, શીખ અને બૌદ્ધ સંપ્રદાયના તમામ ટોચના સંતોને બોલાવ્યા છે. સ્વામિનારાયણ, આર્ટ ઓફ લિવિંગ, ગાયત્રી પરિવાર, ખેડૂતો, કલા જગતના અગ્રણી લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 1992 અને 1984 વચ્ચે સક્રિય પત્રકારોને પણ બોલાવવામાં આવ્યા છે. રામ મંદિર માટે લડનારા કાર સેવકોના પરિવારોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

You Might Also Like

સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ

ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવને એકસાથે 11 ધ્વજા ચડાવાશે

કણસાગરા મહિલા કોલેજમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ગંભીરતાપૂર્વક ઉજવણી

 સ્વાતંત્ર્ય પર્વે 89.6 FM રેડિયો રાજકોટ ગૂંજશે દેશભક્તિના સૂરથી

જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ તથા સંગીની એલીટ દ્વારા રવિવારે ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત
રાષ્ટ્રિય

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

Editor By Editor 4 days ago
સોના -ચાંદીમાં નરમાઈ, ક્રૂડના ઉછાળાથી બજાર પર દબાણ
કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી
IA&AD પેન્શનર્સ એસોસિએશન અને RCGPA દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમને રૂ. ૫૧,૦૦૦નું દાન
24મીએ જવાબ, 31મીએ નિર્ણાયક સુનાવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?