By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    13 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 day ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં સંડોયેલો આરોપી પાસામાં ધકેલાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં સંડોયેલો આરોપી પાસામાં ધકેલાયો

agragujaratnews
Last updated: 2024/03/07 at 11:49 AM
2 years ago
Share
પશુ સંરક્ષણ અધિનિયમના ગુનામાં સંડોયેલો આરોપી પાસામાં ધકેલાયો
SHARE

  • શહેરા વિસ્તારમાં ત્રણ ગુનાઓ આચર્યા હતા
  • પાસાની કાર્યવાહીથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ
  • ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો

શહેરા પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમના ત્રણ ગુનામાં સંડોવાયેલા મુસ્તકીમ શેખની પાસા હેઠળ અટકાયત કરીને પાલરા ખાસ જેલ કચ્છ ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા ત્રણ ગુનામાં સંડોવાયેલા હોય તેવા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરતા આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો.

શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત દ્વારા નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છુપી રીતે ચાલતા કતલખાના સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે નગર વિસ્તારમાં હુસેની ચોક વિસ્તારમાં રહેતા મુસ્તકીમ મૂર્તુઝા ઉર્ફે મુસ્તુફ શેખ સામે પાસા હેઠળ કાર્યવાહી થાય તે માટે પોલીસે જિલ્લા કલેકટરને દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવી હતી. જ્યારે મુસ્તકીમ શેખની સામે પશુ સંરક્ષણ અધિનિયમના ત્રણ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ કુમાર એ પાસા ની દરખાસ્ત મંજુર કરી હતી. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ મથકમાં ફ્રજ બજાવતા વિપુલ જાદવ , રમેશભાઈ પુજાભાઈ , વિજયભાઈ વિક્રમભાઈ તેમજ લક્ષ્મણભાઈ લાભુભાઈ સહિતના સ્ટાફ્ એ હોળી ચકલા વિસ્તારમાં વોચ ગોઠવેલ તે દરમિયાન મુસ્તકીમ શેખ મળી આવતા પાસા હેઠળ અટકાયત કરીને પાલરા ખાસ જેલ કચ્છ ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.

જે રીતે પોલીસ દ્વારા ત્રણ ગુનામાં સંડોવાયેલા હોય તેવા માથાભારે ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શાળા નંબર ૮ અને ૧૯ ના તેજસ્વી તારલાઓનું સન્માન
રાજકોટ

વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શાળા નંબર ૮ અને ૧૯ ના તેજસ્વી તારલાઓનું સન્માન

Editor By Editor 13 hours ago
ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
પોલીસમાં ૫૦ હજારથી વધુ યુવાનોની ભરતી કરાશે
સુરત બન્યું ફ્લડ સિટી, 9ના કરુણ મોત
કચ્છમાં વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમનું પાલન નહીં કરતા ૪૫ શાળાઓને ચેતવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?