By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: USA Plane Crash: ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

USA Plane Crash: ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ

AgraGujarat Rajkot
Last updated: 2025/02/01 at 9:05 AM
2 years ago
Share
USA Plane Crash: ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ, અનેક ઘરોમાં લાગી આગ
SHARE

હજી તો થોડા સમય પહેલા જ  અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. ત્યારે હવે વધુ એકવાર  અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ફરી એકવાર વિમાન અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.  શુક્રવારે ફિલાડેલ્ફિયામાં એક નાનું મેડેવેક જેટ ક્રેશ થયું.

વિસ્ફોટ થતા આગ લાગી

આ અકસ્માત પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં રૂઝવેલ્ટ મોલ નજીક થયો હતો. વિમાન દુર્ઘટનાને કારણે એક મોટો વિસ્ફોટ થયો, જેના કારણે ઘણા ઘરોમાં આગ લાગી ગઈ.મહત્વનું છે કે આ પહેલા બુધવારે અમેરિકામાં એક ખતરનાક વિમાન અકસ્માત થયો હતો જેમાં એક વિમાન અને હેલિકોપ્ટર અથડાયા હતા અને આ અકસ્માતમાં 67 લોકોના મોત થયા હતા.


વિમાન દુર્ઘટના ક્યાં થઈ?

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વિદેશી મીડિયાને જણાવ્યું હતું કે લિયરજેટ 55 માં બે મુસાફરો સવાર હતા. આ જેટ ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી ઉડાન ભરી હતી અને મિઝોરીના સ્પ્રિંગફીલ્ડ-બ્રાન્સન એરપોર્ટ તરફ જઈ રહી હતી ત્યારે સાંજે 6:30 વાગ્યે તે ક્રેશ થયું. એક અહેવાલ મુજબ વિમાન કોટન એવન્યુ અને રૂઝવેલ્ટ બુલવર્ડ નજીક એરપોર્ટથી માત્ર 3 માઇલ દૂર ક્રેશ થયું હતું અને ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે ઘણા ઘરોમાં આગ પણ લાગી ગઈ. ઘણા લોકોના મોતના અહેવાલો પણ છે, પરંતુ હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી.

શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિલાડેલ્ફિયા વિમાન દુર્ઘટનાની ઘટના પર કહ્યું કે તેઓ ફિલાડેલ્ફિયામાં વિમાન દુર્ઘટનાની ઘટનાથી દુઃખી છે. કેટલાક વધુ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. આપણા લોકો મદદ કરવામાં વ્યસ્ત છે. ફિલાડેલ્ફિયાના ઇમરજન્સી મેનેજમેન્ટ ઓફિસે આ અકસ્માતને “મોટી ઘટના” ગણાવી હતી અને આ વિસ્તારમાં રસ્તાઓ બંધ હોવાની પુષ્ટિ કરી હતી. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જણાવ્યું હતું કે અકસ્માત અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણ નક્કી કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે કામ ચાલી રહ્યું છે.

You Might Also Like

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

15.63 ઇંચ વરસાદથી વલસાડ-નવસારી પાણીમાં ગરકાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ
રાજકોટ

રેલ ઉપભોકતા સલાહકાર સમિતિ માત્ર ફારસરૂપ હોવાનો કચવાટ

Editor By Editor 3 days ago
દીવના દરિયામાં ડૂબતા માણસનું પોલીસ દ્વારા રેસ્કયું
રોજિંદી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના ઘર ખર્ચનું સંચાલન બગડયું
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?