By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમરેલીના યુવાનને 96 હજારનો ચુનો ચોપડનાર સાયબર ઠગ પાટણથી ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અમરેલીના યુવાનને 96 હજારનો ચુનો ચોપડનાર સાયબર ઠગ પાટણથી ઝડપાયો

Editor
Last updated: 2026/06/10 at 4:12 PM
2 months ago
Share
અમરેલીના યુવાનને 96 હજારનો ચુનો ચોપડનાર સાયબર ઠગ પાટણથી ઝડપાયો
SHARE

અમરેલીના યુવાનને 96 હજારનો ચુનો ચોપડનાર સાયબર ઠગ પાટણથી ઝડપાયો

આરોપી સામે ગુજરાતભરમાં 8 ગુનાઓ નોંધાયેલા : બે મહિનામાં રૂ.2.74 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો, રિમાન્ડ મેળવવા કાર્યવાહી

અગ્ર ગુજરાત, રાજકોટ

શેરબજારમાં આકર્ષક નફાની લાલચ આપી લોકોને છેતરતી સાયબર ગુનેગારોની ચેઇન સામે પોલીસને મહત્વની સફળતા મળી છે. અમરેલી જિલ્લાના એક યુવાન સાથે રૂ.96 હજારની ઓનલાઈન છેતરપિંડીના કેસની તપાસ દરમિયાન પોલીસે પાટણના મહેનરજી મફાજી ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માત્ર એક જ ગુનામાં નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા 8 જેટલા સાયબર ફ્રોડ કેસોમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે આરોપીના બેંકિંગ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. માત્ર બે મહિનાના સમયગાળામાં તેના વિવિધ ખાતાઓમાં અંદાજે રૂ.2.74 કરોડની રકમ જમા થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આ રકમ વિવિધ પ્રકારની સાયબર છેતરપિંડી દ્વારા એકત્ર કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઘણી વખત ફરિયાદોમાં નાની રકમની છેતરપિંડી સામે આવતી હોય છે, પરંતુ આરોપીઓના નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ કરવામાં આવે ત્યારે કરોડો રૂપિયાના ગેરકાયદેસર વ્યવહારો અને વ્યાપક ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થતો હોય છે. આ કેસમાં પણ રૂ.96 હજારની ફરિયાદથી શરૂ થયેલી તપાસ કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ સુધી પહોંચી છે. ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ તેની સાથે સંકળાયેલા અન્ય શખ્સો, બેંક ખાતાઓ અને નાણાંના પ્રવાહ અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો વિલંબ કર્યા વિના તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવે. સમયસર જાણ કરવામાં આવે તો ફ્રોડની રકમ આરોપીઓ સુધી પહોંચે તે પહેલાં જ સંબંધિત ખાતાં ફ્રીઝ કરીને નાણાં પરત મેળવવાની પ્રક્રિયા સરળ બની શકે છે.

 

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા
ગુજરાતરાજકોટ

લોઠડા ગામે વરસાદી પાણી ભરેલા ખાડાએ બે માસુમોના જીવ લીધા

Editor By Editor 6 days ago
ઉપલેટા તાલુકાના બિસ્માર રસ્તાઓ સામે ગ્રામજનોનો વિરોધ
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ૬૦ વર્ષની સફર ફરીથી જીવંત બનશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?