By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    15 minutes ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    24 hours ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ‘મ્યુચ્યુઅલ ફંડ – એક સફર હે સુહાના’ વિષયક સેમિનાર યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ‘મ્યુચ્યુઅલ ફંડ – એક સફર હે સુહાના’ વિષયક સેમિનાર યોજાયો

Editor
Last updated: 2026/07/24 at 2:52 PM
10 minutes ago
Share
અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ‘મ્યુચ્યુઅલ ફંડ – એક સફર હે સુહાના’ વિષયક સેમિનાર યોજાયો
SHARE

અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા ‘મ્યુચ્યુઅલ ફંડ – એક સફર હે સુહાના’ વિષયક સેમિનાર યોજાયો

બજારમાં કરેલું રોકાણ સંપત્તિ બનાવે છે, પરંતુ વિશ્વાસમાં કરેલું રોકાણ જીવનભરના સંબંધો બનાવે છે : મેહુલ રવાણી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

નાણાંકીય સુરક્ષા અને સમૃદ્ધ જીવન માટે યોગ્ય સમયે યોગ્ય રોકાણ કરવું એ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે. સતત બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધ જેવા પડકારો વચ્ચે રોકાણકારો માટે યોગ્ય માર્ગદર્શન અને વિશ્વસનીય માહિતીનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આ જ ઉદ્દેશ્યને સાકાર કરવાના હેતુથી રાજકોટની નામાંકિત કંપની અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલભાઈ રવાણી અને HDFC મ્યુચ્યુઅલ ફંડના સંયુક્ત ઉપક્રમે સેમિનાર “મ્યુચ્યુઅલ ફંડ-એક સફર હે સુહાના !!!, આજની શિસ્ત – આવતીકાલની સમૃદ્ધિ” યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ HDFC MUTUAL FUND તથા ઉપસ્થિત તમામ રોકાણકારોનો અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શહેરની ઠાકર હોટેલ ખાતે યોજાયેલ આ સેમિનારમાં રાજકોટના 300થી વધુ રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન સમયમાં બજારની સ્થિતિ, નાણાકીય શિસ્ત અને દીર્ઘકાલીન રોકાણના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી.મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન હોય છે. રોકાણ કરતા પહેલા બધા જ જરૂરી દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચવા.

કાર્યક્રમના પ્રારંભે જૈન અગ્રણી, લેખક, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર, વક્તા, સિંગર, જૈન ભોજનાલયના ટ્રસ્ટ્રી, અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણીએ જણાવ્યું હતું કે, જીવનમાં ઘણી સફળતાઓ એવી હોય છે જેનો આનંદ આપણે એકલા લઈ શકતા નથી, કારણ કે તે સફળતા પાછળ અનેક લોકોનો સાથ, વિશ્વાસ અને સહયોગ હોય છે. બેંક ખાતામાં દેખાતી સંપત્તિ વ્યાજથી વધે છે, પરંતુ લોકોના દિલમાં જમા થતી સંપત્તિ વિશ્વાસથી વધે છે અને છેલ્લા ૨૫ વર્ષથી મળતો આ અતૂટ વિશ્વાસ જ અરિહંત ઇન્વેસ્ટમેન્ટની સૌથી મોટી મૂડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અરિહંત ઇન્વેસ્ટમેન્ટની સૌથી મોટી મૂડી છેલ્લા 25 વર્ષ દરમિયાન હજારો રોકાણકારોએ વ્યક્ત કરેલો અતૂટ વિશ્વાસ અને પ્રેમ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રોકાણકારો એ મારા ક્લાયન્ટ નથી પરંતુ અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવારના સભ્યો છે. કોઈપણ સંસ્થાની સાચી ઓળખ તેના ગ્રાહકોના વિશ્વાસથી બને છે. બજારમાં કરેલું રોકાણ સંપત્તિનું નિર્માણ કરે છે, જ્યારે વિશ્વાસમાં કરાયેલું રોકાણ લાંબા ગાળાના સંબંધોનું નિર્માણ કરે છે. આ વિશ્વાસ અને સહયોગ જ અરિહંત ઇન્વેસ્ટમેન્ટને છેલ્લા પચ્ચીસ વર્ષથી સતત પ્રગતિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ રોકાણકારોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા યથાવત્ રહેશે.

અમદાવાદથી આવેલા આર્થિક નિષ્ણાત અને મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે છેલ્લા 2 દાયકા જેટલો બહોળો અનુભવ ધરાવતા મુખ્ય વક્તા પાર્થભાઈ પાઠકે ‘મ્યુચ્યુઅલ ફંડ-એક સફર હે સુહાના !!!, આજની શિસ્ત – આવતીકાલની સમૃદ્ધિ’ વિષય પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રોકાણ કરતી વખતે માત્ર ‘ફિક્સ’ અને ‘રિસ્ક’ એમ બે જ વિકલ્પો સુધી વિચારને મર્યાદિત રાખવો યોગ્ય નથી. દરેક વ્યક્તિએ પોતાની આવક, બચત, ભવિષ્યની જવાબદારીઓ અને નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય રોકાણનો માર્ગ પસંદ કરવો જોઈએ. આજે ઉપલબ્ધ મૂડીને માત્ર સુરક્ષિત રાખવી પૂરતી નથી, પરંતુ આવનારા સમયમાં શિક્ષણ, આરોગ્ય, નિવૃત્તિ અને અન્ય જરૂરીયાતોને પહોંચી વળવા માટે તે કેવી રીતે ઉપયોગી બની શકે તે દૃષ્ટિકોણથી આયોજન કરવું વધુ જરૂરી છે. જોખમ રોકાણમાં હોય કે જીવનમાં, તે એટલું જ લેવું જોઈએ જેને આપણે સમજી શકીએ અને યોગ્ય રીતે સંચાલિત કરી શકીએ. સમજદારીપૂર્વકનું જોખમ વ્યવસ્થાપન અને લાંબા ગાળાનું આયોજન જ સફળ રોકાણની સાચી ચાવી છે.

You Might Also Like

ફિઝિક્સ ભવનના 10 છાત્રો ને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મળી તક

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં એચ આર કોન્કલેવ યોજાઈ

સિટી પોલીસ અને ઓમનિટેક એન્જિનિયરિંગ વચ્ચે સ્પોર્ટ્સ ફેસિલિટી ડેવલપમેન્ટ માટે CSR સહયોગ

અતિ ભારે વરસાદ-પૂરની પરિસ્થિતિ અંતર્ગત ભાજપ દ્વારા હેલ્પલાઇન જાહેર

ચાંદીપુરાથી બચાવવા બાળકોને મચ્છરદાનીનું રક્ષણ આપો : નિષ્ણાંતો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
ધર્મ

તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી યથાવત્; ડોલર સામે રૂપિયો નબળો
વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
SGVP વાવડી ગુરુકુળથી મવડી સુધી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાઈ
કણસાગરા કોલેજમાં છ દિવસીય મહિલા સહકાર શિક્ષણ શિબિર યોજાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?