By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શ્રીનગર બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયું, પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

શ્રીનગર બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયું, પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યાં

agragujaratnews
Last updated: 2024/02/05 at 5:57 PM
3 years ago
Share
શ્રીનગર બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયું, પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યાં
SHARE

  • હિમવર્ષાથી પ્રવાસીઓએ સ્નોબોલ લડાઈનો આનંદ માણ્યો
  • ભારે હિમવર્ષા થતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો
  • સમગ્ર જમ્મુ-કશ્મીર બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગયું છે

જમ્મુ-કશ્મીરમાં આવેલું શ્રીનગર વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ છે, અહીં સોમવારે વહેલી સવારે બરફની સફેદ ચાદરમાં ઢંકાયેલું શહેર પૃથ્વી પર સ્વર્ગ સમાન લાગી રહ્યું છે. આ વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ બરફથી ઢંકાયેલી શેરીઓમાં ફરતાં પ્રવાસીઓ લાલ ચોકમાં નજરે પડ્યાં હતાં જેના ડ્રોન દ્વારા લેવાયેલ દ્રશ્યોમાં શહેરની સુંદરતા દેખાતી હતી.

હિમવર્ષા થતાં પ્રવાસીઓ સ્નોબોલની લડાઈનો આનંદ માણ્યો

લાંબા સમય આ પ્રદેશ સુકો રહ્યાં બાદ બરફે પર આધાર રાખતાં લોકોમાં ખુશીની લહેર છવાઈ છે આશા બંધાઈ છે. શ્રીનગરમાં હિમવર્ષાથી રહેવાસીઓને રાહત મળી છે. બરફ માત્ર જોવા માટેનું એક સુંદર દ્રશ્ય નથી પણ પાણીનો નિર્ણાયક સ્ત્રોત પણ છે. આ દરમિયાન રાજૌરીના વિસ્તારોમાં હિમવર્ષા થતાં પ્રવાસીઓ સ્નોબોલની લડાઈનો આનંદ માણતા જોવા મળ્યાં છે.

હિમવર્ષાથી ખેડૂતોને ફાયદો થશે

આ પ્રદેશમાં તાજી હિમવર્ષા બાદ રાજૌરી જિલ્લાના કેટલાક ભાગો પણ બરફની સફેદ ચાદર નીચે ઢંકાઈ ગયા છે. એક પ્રવાસીએ કહ્યું કે, આ જગ્યા ખુબ જ જ સુંદર છે, તેના વિશે ઘણું સાંભળ્યા પછી કાશ્મીરની બરફ વર્ષાનો સાક્ષી બન્યો છું. હું આજે આ નજારો જોવા માટે બહાર નીકળ્યો છું. ભારે હિમવર્ષા સાથે મને આશા છે કે તે વધુ ઠંડી નહીં પડે. શરૂઆતમાં હું નિરાશ થયો હતો કે, કદાચ બરફ નહીં હોય, પરંતુ ગઈ કાલના દિવસથી આ અદ્ભુત ક્ષણ રહી છે. મને આશા છે કે આવી હિમવર્ષા ચાલુ રહેશે, જેથી ખેડૂતોને ફાયદો થશે કે, જેઓ બાગાયત અને પાણીની સમસ્યાઓથી ચિંતિત હતા, તેઓ વિચારે છે કે તેમનો પાક સારો નહીં આવે. હિમવર્ષા, આશા છે કે તેમનો પાક ખીલશે.

અગાઉ ભારે હિમવર્ષાને કારણે ફ્લાઈટ્સ રદ કરાઈ હતી

આ પહેલા રવિવારે ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે હાઇવેની સાથે રામબન જિલ્લામાં બનિહાલ અને રામસૂ વચ્ચે હિમવર્ષા છતાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટ્રાફિક માટે ખુલ્લો હતો. ત્રણ દિવસ પહેલા ખીણના ઉંચા વિસ્તારો અને ભાગોમાં હિમવર્ષા થઈ હતી પરંતુ આજે સમગ્ર કાશ્મીર બરફની જાડી સફેદ ચાદરમાં લપેટાયેલું છે. હજુ સુધી, કોઈ મોટા પાવર બ્રેકડાઉનના કોઈ અહેવાલ નથી.

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AIIMS પહોંચતા મણકા ખસી જાય તેવો રસ્તો, પાંચ ફૂટના ગાબડાનો આક્ષેપ
ગુજરાતરાજકોટ

AIIMS પહોંચતા મણકા ખસી જાય તેવો રસ્તો, પાંચ ફૂટના ગાબડાનો આક્ષેપ

Editor By Editor 10 hours ago
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
રવિવારથી દેશભકિતનો જામશે માહોલ, રાજકોટમાં તા.૧૨મીએ તિરંગા યાત્રા
ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો
જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે SSIP સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?