By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન

Editor
Last updated: 2026/07/30 at 5:13 PM
15 minutes ago
Share
લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન
SHARE

લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન

રાષ્ટ્રીય રસાયણ શાસ્ત્ર દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાશે

અગ્ર ગુજરાત, રાજકોટ

સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોષ્ટ પુરસ્કૃત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્ષ, રાજકોટ  ખાતે ભારતના મહાન રાસાયણવિદ્દ આચાર્ય પ્રફુલચંદ્ર રૉય જેઓએ બેંગાલ કેમીકલ્સ નામથી દેશના પ્રથમ સ્વદેશી ઉદ્યોગની સ્થાપના કરી હતી તેઓના જન્મદિવસ – 2 ઓગસ્ટ ના રોજ રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગને અનુસંધાને તારીખ 2 ઓગસ્ટ 2026 ને રવિવારના રોજ સવારના 10:30 વાગ્યે રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસે રાજકોટના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગુણવંતભાઈ દુધાગરા જેવો રોહડિયમ માસ્ટરના ઉદ્યોગ પ્રણેતા છે.  તેના હસ્તે લોક વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડો.રમેશભાઈ ભાયાણી લિખિત “ભારતના મહાન રસાયણવિદ” પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.  ઉપરાંત તેઓ નોબલ ધાતુઓના ઉદ્દીપક બનાવે છે તેના રસાયણ ઉદ્યોગમાં વપરાશનું માર્ગદર્શન પણ આવશે.  તે ઉપરાંત વિવિધ રહોડિયમ, પ્લેટિનમ, ઇરીડિયમ, પેલેડિયમ જેવી ધાતુઓમાંથી તૈયાર કરેલા ઉદીપકોનું નિર્દેશન કરશે.

આ પ્રસંગે સિનિયર જીઓલોજીસ્ટ એન્જીનીયર જીતેશભાઇ પંડિત, ભૌતિકશાસ્ત્ર વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ ડૉ. મિહિર જોષી, ISCB ના પ્રેસીડેન્ટ અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. અનામિક શાહ, ઈસરો ના પૂર્વ સાયબર સિક્યોરિટી હેડ હરેશભાઇ ભટ્ટ ઉપસ્થિત રહેશે.  પુસ્તક વિમોચન પ્રસંગે વિજ્ઞાન પ્રેમીઓને તેમજ પુસ્તક પ્રેમીઓને આમંત્રિત કરવામાં આવેલ છે.

You Might Also Like

ઉપલેટા બાર એસોસિએશન દ્વારા રાજકોટમાં હાઈકોર્ટ બેંચની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વકીલો હડતાળ પર ઉતર્યા

ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી થશે

વોર્ડ નં.૧૨-૧૫માં કામ મંજૂર થતાં કોર્પોરેટરે નિર્ણયને આવકાર્યો

સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બાલાજી મંદિરે ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતીનું આયોજન 

અરવિંદ મણિઆર ટ્રસ્ટમાં સ્નેહસ્પર્શ કાર્યક્રમ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શહેરોમાં હવે રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે
ગાંધીનગર

શહેરોમાં હવે રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે

Editor By Editor 1 day ago
ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
ગુરૂ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સફળતાના સાચા શિલ્પી : ધારાસભ્ય ઉદય કાનગડ
ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
રાજકોટમાંથી પસાર થતી ત્રણ ટ્રેનો આજે પણ રદ્દ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?