ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક ભાવિની પટેલ US સાંસદ બનવાની રેસમાં
પેનસિલ્વેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બનવાની તૈયારીભાવિની પટેલે 3.10 લાખ…
ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારેલા અગ્નિજેવી સ્થિતિ,4 લોકોના મોત,કર્ફ્યુ લાદી દેવાયો
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીમાં બદમાશોએ હંગામો મચાવ્યો હતો આ હિંસામાં અત્યાર સુધીમાં…
બાળા અને બજરંગપુરા વચ્ચે નર્મદા કેનાલ પુલ ઉપરના ખાડાએ રેલ કર્મીનો ભોગ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની સૌરાષ્ટ્ર મુખ્ય કેનાલ પસાર થાય છેલખતર પોલીસે ઘટનાસ્થળે દોડી…
પૂર્ણ વિજય સુધી યુદ્ધની પ્રતિજ્ઞા નેતન્યાહૂએ દોહરાવી
હમાસ દ્વારા રજૂ થયેલી યુદ્ધવિરામ દરખાસ્તને ઇઝરાયેલે ઠુકરાવીપેલેસ્ટાઇનના 21 આતંકવાદીની ધરપકડ જંગ…
સાયલાના ચિત્રાલાંક ગામની સીમમાંથી ત્યજી દેવાયેલ હાલતમાં ફૂલસમી બાળકી મળી
બાળકીને ગંભીર સ્થિતિમાં રાજકોટ સિવિલમાં ખસેડાઈઅજાણી સ્ત્રી તેમજ તેની સાથે સામેલ વ્યક્તિઓ…
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પુત્રી સાથે જોવા મળ્યો
કિમ જોંગ ઉન આ દેશને દુશ્મન નંબર 1 કહે છે, અમેરિકાને નહીંઉત્તર…
રાજ્યમાં ઠંડીનું જોર વધતાં પારો 2 ડિગ્રી સુધી નીચે પહોંચ્યો
મધ્યભારતના હવામાનમાં પલટોની અસર ગુજરાત પર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે…
પાકિસ્તાનમાં મતગણતરી શરૂ, પ્રારંભિક ટ્રેન્ડસમાં નવાઝ, બિલાવલ આગળ, હિંસામાં 10 મોત
પાકિસ્તાનમાં મતદાનને લઈ તમામ સરહદો સીલ કરી હતી સુરક્ષાને ધ્યાને લઈ સમગ્ર…
તોડકાંડમાં તરલ ભટ્ટ પકડાયાના 6 દિવસ બાદ આખરે ATS ને લીડ
અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી ઝડપાયો બુકી બુકીઓએ બેન્ક એકાઉન્ટની વિગતો ભટ્ટ…
હલ્દવાની હિંસા પર DMનો ખુલાસો, સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરાઇ હિંસા
હલ્દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો કર્યો પેટ્રોલ બોમ્બથી…


