અમદાવાદમાં બે દિવસમાં 2.6 ડિગ્રી પારો ઊંચકાયો, તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું
શહેરમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.8 ડિગ્રી ઊંચું, ઠંડી સાવ ઘટી ગઈરાજ્યનાં…
અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ કરાયું
રેલવે સ્ટેશન બાદ હવે બદલાયું અયોધ્યા એરપોર્ટનું નામ11 જાન્યુઆરીથી અમદાવાદ અયોધ્યા વચ્ચે…
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે WHO ચિંતિત,"36માંથી માત્ર 15 હોસ્પિટલમાં થઈ રહી છે સારવાર"
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવતઅત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના મોતયુદ્ધ…
વિદ્યાપીઠના કુલનાયક-કુલ સચિવ હવે મંત્રીને પૂછયા વિના કાણી પાઈ પણ ખર્ચી નહીં
95 વર્ષ જૂના બંધારણને બદલવાનો ખેલવિદ્યાપીઠમાં હવે VC નહીં પણ મંત્રી સર્વેસર્વા…
200 વર્ષ જૂની મસ્જિદ હટાવશે, NDMC લાવ્યું હેરિટેજ લિસ્ટ માંથી હટાવવાનો પ્રસ્તાવ
દિલ્હીના લુટિયન ઝોનમાં આવેલ છે સુનેહરી બાગ મસ્જિદઓવૈસીએ NDMCને પ્રસ્તાવિત આદેશ પાછો…
પાકિસ્તાનનું આર્થિક મોડલ ફેલ..! વર્લ્ડ બેંકે કરી ટિપ્પણી, "ગરીબી વધી, અમીરોને ફાયદો"
આર્થિક સંકટમાં ફસાયું પાકિસ્તાન પાકિસ્તાનમાં ચૂંટણીને લઇ તડામાર તૈયારીપાકિસ્તાનમાં આર્થિક વૃદ્ધિ મર્યાદિતપાકિસ્તાન આર્થિક…
ઔડાના EWS આવાસોના હપ્તાના 9 કરોડ બાકી, મકાનો સીલ થશે
માફીની યોજના પહેલી જાન્યુ.થી શરૂબાકી હપતા નહીં ભરે તો 31 માર્ચથી કાર્યવાહી…
પ્રશાંત કુમાર બન્યા યુપીના નવા DGP, 1 જાન્યુઆરીએ સંભાળશે પદભાર
SDG લૉ એન્ડ ઓર્ડરના પ્રશાંત કુમારને મળ્યું પ્રમોશન ઉત્તર પ્રદેશના રાજ્યપાલે કુમારના નામને…
યુક્રેન યુદ્ધનો વિરોધ કરવા બદલ સજા! કવિતા લખવા બદલ 2 નાગરિકોને જેલ
રશિયા અને યુક્રેન વચ્ચે 22 મહિના પહેલા યુદ્ધ યથાવતયુદ્ધનો વિરોધ કરનારાને ભોગવવી…
ગુજરાતમાં એક સપ્તાહમાં કોવિડના
એક્ટિવ કેસ 23ના સીધા 66ને પારરાજ્યમાં નવા વેરિયન્ટના 40 કેસ : કોવિડના…


