By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  બી. એચ. ગાર્ડી કોલેજ ખાતે એમ.બી.એ. ના વિદ્યાર્થીઓની સિધ્ધીને બિરદાવવા   ‘પિનેકલ ૨૦૨૬‘ સમારોહ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 બી. એચ. ગાર્ડી કોલેજ ખાતે એમ.બી.એ. ના વિદ્યાર્થીઓની સિધ્ધીને બિરદાવવા   ‘પિનેકલ ૨૦૨૬‘ સમારોહ યોજાયો

Editor
Last updated: 2026/06/11 at 3:47 PM
46 minutes ago
Share
 બી. એચ. ગાર્ડી કોલેજ ખાતે એમ.બી.એ. ના વિદ્યાર્થીઓની સિધ્ધીને બિરદાવવા   ‘પિનેકલ ૨૦૨૬‘ સમારોહ યોજાયો
SHARE

 બી. એચ. ગાર્ડી કોલેજ ખાતે એમ.બી.એ. ના વિદ્યાર્થીઓની સિધ્ધીને બિરદાવવા   ‘પિનેકલ ૨૦૨૬‘ સમારોહ યોજાયો

વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

બી. એચ. ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એમબીએ વિભાગ દ્વારા તાજેતરમાં ‘પિનેકલ ૨૦૨૬ – એમબીએ સિદ્ધિ સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનો હેતુ એમ.બી.એ. અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી કરવાનો હતો.

સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક ઉપલબ્ધિઓ અને એમબીએ અભ્યાસના સફળ સમાપનના ભાગરૂપે પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત મહેમાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જ્યોતિ CNCના એચ.આર. એક્ઝિક્યુટિવ લાલજી રબાડિયા, મંત્ર એડ્સના એચ.આર. એક્ઝિક્યુટિવ ધ્રુમી માંડવિયા, પૂજા વાઘેલા તથા કિયાન એમ એક્સપોર્ટ લિમિટેડના એચ.આર. પ્રતિનિધિ હિરલ મહેતાનો સમાવેશ થતો હતો.

આ સમારંભમાં ગાર્ડી વિદ્યાપીઠના મેનેજિંગ ડિરેક્ટર જય મહેતાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “એમબીએની ડિગ્રી માત્ર શૈક્ષણિક સિદ્ધિ નથી, પરંતુ જવાબદાર નેતૃત્વ અને વ્યવસાયિક સફળતાની નવી શરૂઆત છે.” તેમણે વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ એમબીએ વિભાગના વડા ડૉ. નિલેશ અંકલેશ્વરિયાએ મહેમાનોનું સ્વાગત કરતાં વિભાગની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉદ્યોગલક્ષી મેનેજમેન્ટ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

ધરમનગરમાં મહિનાથી દુષિત પાણીનું વિતરણ : મહિલાઓ રણચંડી બની

વોર્ડ નં.૭ અને ૧3માં શુક્ર-શનિવાર પાણી વિતરણ બંધ

રાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં વધશે હેરાનગતિ

સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કવાયત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત
ગીર સોમનાથ

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

Editor By Editor 4 hours ago
સાદગી અને નમ્રતાનું ઉન્નત શિખર શિખર : ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર
ચોટીલા પાસે કેમિકલ ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ, SMC એ 46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજ્યના ચાર DYSPને ઇન-સીટુ અપગ્રેડેશન : ઉચ્ચ પગારધોરણનો મળશે લાભ
સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?