By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    3 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    6 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 week ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાબા બાગેશ્વરની કથાનો આજથી પ્રારંભ, કળશયાત્રા નીકળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

બાબા બાગેશ્વરની કથાનો આજથી પ્રારંભ, કળશયાત્રા નીકળી

Editor
Last updated: 2026/06/05 at 1:39 PM
5 hours ago
Share
બાબા બાગેશ્વરની કથાનો આજથી પ્રારંભ, કળશયાત્રા નીકળી
SHARE

બાબા બાગેશ્વરની કથાનો આજથી પ્રારંભ, કળશયાત્રા નીકળી

રેસકોર્ષ મેદાનમાં સનાતન સમિતિ દ્વારા આયોજીત હનુમાન કથામાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે

હનુમાન કથામાં ડાયરાના કલાકારો ચૈતાલી છાયા, યોગેશભાઈ ગઢવી,  દેવ ભટ્ટ લોકોને ડોલાવશે

કથાના સ્થળે પહોંચવા માટે રાજકોટની ધર્મ પ્રેમી જનતા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીટી બસની ખાસ વ્યવસ્થા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

આપણી પવિત્ર પરંપરાને વધુ વ્યાપક બનાવવા તથા સમાજમાં ધાર્મિક જાગૃતિ અને એકતાનો સંદેશ પહોંચાડવાના હેતુથી તા. ૪ જૂનના રોજ સાંજે ૬ વાગ્યા થી રાજકોટ શહેરના ૧૧ ઝોનમાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનોના સહયોગથી ભવ્ય અક્ષત કળશ યાત્રા, પદયાત્રા નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત

બાબા બાગેશ્વર ધામ, છતરપુર (મધ્યપ્રદેશ) ખાતે હનુમંત પૂજન દ્વારા પવિત્ર કરાયેલા ૧૧ અક્ષત કળશો ખાસ રાજકોટ લાવવામાં આવ્યા છે. શોભાયાત્રા ઝોન વાઇસ ભાઈઓ સ્વાગત કરવામાં આવેલ હતી. આ પવિત્ર કળશોનું શહેરના વિવિધ ૧૧ ઝોનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. કથાને સમગ્ર શહેરમાં કળશ યાત્રા કાઢવાના બદલે પેટ્રોલ-ડિઝલની બચત થાય એ હેતુથી કથાના આગલા દિવસે  વિવિધ ઝોનમાં પદ યાત્રાનું આયોજન કરવામાં આવેલ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું…

સ્પીડવેલ પાર્ટી પ્લોટ એટલે કે VYO હવેલી ચોક ઝોન,૨:-બાપાસીતારામ ચોક હરીદર્શન સ્કૂલ સંસ્કાર સીટી પાછળનો 80 નો રોડ મટુકી ચોક થી પાણીનો ટાંકો થી રાધે હોટલ ચોક થઈને મવડી ચોકડી કોઠારીય રોડ, ઝોન:-૩ રૈયા રોડ રાધેશ્યામ ગૌશાળા શીતલ પાર્ક ઝોન ૪:-સંકીર્તન મંદિર કાલાવડ રોડ આજુબાજુ નો વિસ્તાર, ઝોન:-૫ સાધુ વાસવાણી રોડ આજુબાજુનોવિસ્તારઝોન,૬:-પોપટપરાવાલ્મિકી ,નગર,ઝોન:-૭ બોલ બાલા મેઇન રોડ ગુંદાવાડી મેન રોડ આજુબાજુ નો વિસ્તાર,ઝોન:-૮ રેલનગરવિસ્તારઝોન,૯:-રણછોડવિસ્તાર,ઝોન૧૦કોઠારીયા ગામ રણુજા મંદિર આજુબાજુ નો વિસ્તાર, ઝોન:- ૧૧ચમત્કારિક હનુમાનજી મંદિર સોરઠીયા વાળી મેઇન રોડ હુડકો વિસ્તાર, ઝોન:-૧૨અમુલ સર્કલ, ભાવનગર રોડ ખોડીયાર પરા આજુબાજુ વિસ્તાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કળશ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધેલો. યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ધર્મધ્વજ, સાંસ્કૃતિક ઝાંખીઓ અનેઆધ્યાત્મિક સંદેશો દ્વારા સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં ભવ્ય સફળતા મળેલ હતી. હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરાના ત્રણે દિવસ જુદા જુદા કલાકારો ના ડાયરાઓ ભવ્ય કાર્યક્રમો સાંજના ૬ કલાકથી બાબા બાઘેશ્વર હનુમાન કથા રેસકોર્સ ખાતે ભવ્ય લોકસાહિત્ય અને ડાયરાનો કાર્યક્રમો, તા. ૫-૬-૨૦૨૬ શુક્રવારના રોજ સી સી ધ રોકસ્ટાર બેંડ ચૈતાલી છાયા બોલીવુડ પ્લે બેગ સિંગર એન્ડ લાઈવ પર્ફોર્મર,  તા.૬-૬ -૨૦૨૬ શનિવારના રોજ પૂર્વ ચેરમેન નાટ્ય અકાદમી, પૂર્વ ઉપાધ્યક્ષ ઓબીસી મોરચા ગુજરાત પ્રદેશ લોકસાહિત્યકારશ્રીયોગેશભય બોક્સા (ગઢવી) ન ભવ્ય લોક ડાયરા નો કાર્યક્રમ, તા.૭-૬-૨૦૨૬ રવિવાર ના રોજ  લોકસાહિત્યકાર દેવ ભટ્ટ સિંગર ટીમ સાથે બીરજુ બારોટ ના ભવ્ય લોક ડાયરા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

રેસકોર્સ મેદાનમાં આયોજિત સનાતન સેતુ હનુમત કથા માં રાજકોટ શહેરના લોકો મા મોટી સંખ્યામાં આવવાના હોય વડાપ્રધાનના માર્ગદર્શન મુજબ લોકો આ પ્રકારના જાહેર કાર્યક્રમો માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા જોડાઈ તેવી અપીલ ના અનુસંધાને તારીખ ૫,૬,૭, જૂન ૨૦૨૬ ના રોજ સાંજના ૭થી રાત્રિના ૧૧- કથા શ્રવણનો સમય હોય લોકોની રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી રેસકોર્સ આવવા જવા માટે સ્પેશિય ૭ રૂટમાં ૧૪ બસ ફડાવવામાં આવેલ છે.

You Might Also Like

શાસકોએ તામજામવાળા વિકાસ કામોને હોલ્ડમાં રાખ્યા, પ્રજાહિતને પ્રધાન્ય

રસોડાથી રસ્તા સુધી લાગેલી ભાવની આગથી જનતા ‘ મોંઘવારીની જેલ’માં કેદ

જૂના ચહેરા આઉટ, કેડર નેતાઓને દિલ્હીની ટિકિટ

વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત

પડધરીની ડોંડી નદી કાંઠે મહિલાની આબરૂ લૂંટનારને અદાલતે ફટકારી આજીવન કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો
રાજકોટ

L&T EduTech અને આત્મીય યુનિવર્સિટી વચ્ચે મહત્વના કરારો

Editor By Editor 6 hours ago
જશાપરમાં પાડોશી પરિવારો વચ્ચે ધીંગાણું, મારામારી બાદ પોલીસ મથકે પણ હોબાળો
સગીરા વશ નહી થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી
વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત
બાબા બાગેશ્વરે વિરોધીઓને દરબારમાં આવવા આપ્યું સીધું આમંત્રણ!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?