By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Sheikh Hasinaથી 40 ગણા અમીર છે બાંગ્લાદેશના આ વ્યક્તિ, જાણો નેટવર્થ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Sheikh Hasinaથી 40 ગણા અમીર છે બાંગ્લાદેશના આ વ્યક્તિ, જાણો નેટવર્થ

agragujaratnews
Last updated: 2024/08/07 at 2:16 PM
2 years ago
Share
Sheikh Hasinaથી 40 ગણા અમીર છે બાંગ્લાદેશના આ વ્યક્તિ, જાણો નેટવર્થ
SHARE

  • મુસાની નેટવર્થ લગભગ 99,600 કરોડ રૂપિયા છે
  • શેખ હસીનાની કુલ સંપત્તિ માત્ર 2.48 કરોડ રૂપિયા છે
  • સલમાન એફ રહેમાનનું નામ બાંગ્લાદેશના અબજોપતિઓમાં બીજા ક્રમે

દેશમાં જ્યારે પણ અબજોપતિઓની વાત થાય છે ત્યારે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ સૌથી પહેલા આવે છે. પરંતુ હાલમાં ભડકે બળી રહેલા બાંગ્લાદેશમાં પણ અબજોપતિ છે. બાંગ્લાદેશ અનામત અને હિંસાને લઈને ચર્ચામાં છે. દેશમાં બગડતી સ્થિતિ જોઈને પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભારતમાં શરણ લઈ રહી છે. બાંગ્લાદેશમાં ગરીબી અને બેરોજગારી હોવા છતાં, ઘણા અબજોપતિઓ છે. તો જાણો પૂર્વ પીએમથી પણ વધુ સંપત્તિ કોની પાસે છે.

આ છે સૌથી ધનિક વ્યક્તિ

બાંગ્લાદેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વિશે વાત કરીએ તો તે મેનપાવર રિક્રુટમેન્ટ ફર્મ DATCO ગ્રુપના સ્થાપક છે. તેનું નામ મુસા બિન શમશેર છે. મુસા બિન આંતરરાષ્ટ્રીય આર્મ્સ ડીલર અને પાવર બ્રોકર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુસાની નેટવર્થની વાત કરીએ તો તે 12 બિલિયન ડોલર એટલે કે લગભગ 99,600 કરોડ રૂપિયા છે. જ્યારે શેખ હસીનાની કુલ સંપત્તિ માત્ર 2.48 કરોડ રૂપિયા છે. આ હિસાબે મુસા બિન શમશેર હસીના કરતા 40 હજાર ગણા અમીર છે. સલમાન એફ રહેમાનનું નામ બાંગ્લાદેશના અબજોપતિઓમાં બીજા ક્રમે આવે છે. સલમાન એફ રહેમાન બાંગ્લાદેશના સૌથી મોટા સમૂહમાંના એક બેક્સિમકો ગ્રુપના ચેરમેન છે. રહેમાનની કુલ સંપત્તિ 2 અબજ ડોલર એટલે કે લગભગ 16,600 કરોડ રૂપિયા છે.

અમીરોમાં શેખ હસીનાના પુત્રનો પણ સમાવેશ

આ પછી તારેક રહેમાનનું નામ આવે છે. તારેક રહેમાન પૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના મોટા પુત્ર છે. તારેક રહેમાનની કુલ સંપત્તિ લગભગ 1.7 બિલિયન ડોલર એટલે કે લગભગ 14,110 કરોડ રૂપિયા છે, સજીબ વાજેદ જોય ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પુત્ર અને બાંગ્લાદેશના વડા પ્રધાનના વર્તમાન આઈસીટી સલાહકાર છે. તેઓ ICT કંપની Synapse ના ચેરમેન પણ છે. સજીબની કુલ સંપત્તિ 1.5 અબજ ડોલર એટલે કે લગભગ 12,450 કરોડ રૂપિયા છે. સૈયદ અબુલ હુસૈન એપેક્સ ગ્રૂપના ચેરમેન અને એમડી છે, જે બાંગ્લાદેશના સૌથી મોટા સમૂહમાંના એક છે. આ ઉપરાંત તેઓ બાંગ્લાદેશ એસોસિએશન ઓફ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ (BAPI)ના અધ્યક્ષ પણ છે. હુસૈનની કુલ સંપત્તિ 1.2 બિલિયન એટલે કે લગભગ 9,960 કરોડ રૂપિયા છે. અહમદ અકબર શોભન બસુંધરા ગ્રુપના ચેરમેન છે. તે બાંગ્લાદેશના સૌથી મોટા જૂથોમાંનું એક છે. શોભનની કુલ સંપત્તિ એક અબજ ડોલર એટલે કે લગભગ રૂ. 8300 કરોડ હોવાનું કહેવાય છે. ગિયાસુદ્દીન મામુન મેઘના ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન છે, જે બાંગ્લાદેશના સૌથી મોટા સમૂહમાંથી એક છે. ગિયાસુદ્દીનની કુલ સંપત્તિ 420 મિલિયન ડોલર એટલે કે લગભગ 3486 કરોડ રૂપિયા છે. ડો. મુહિઉદ્દીન ખાન આલમગીર બાંગ્લાદેશી અર્થશાસ્ત્રી અને રાજકારણી છે. ડૉ. મુહિઉદ્દીનની કુલ સંપત્તિ 400 મિલિયન ડૉલર એટલે કે લગભગ 3320 કરોડ રૂપિયા છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCAમાં ટીમ સિલેક્શન કે ફિક્સિંગ?
ગુજરાતરાજકોટ

SCAમાં ટીમ સિલેક્શન કે ફિક્સિંગ?

Editor By Editor 2 days ago
રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલાયું ‘રક્ષા કવચ’
ઉજ્જૈન દર્શન કરવા ગયેલા પંચમહાલના છ મિત્રોને કાળ આંબ્યો
જામનગર-અમૃતસર ભારતમાલા પ્રોજેકટમાં ગુણવત્તા ધરાશાઇ
દોઢ વર્ષથી પોલીસને થાપ આપતો 13 લાખના દારૂકાંડનો આરોપી આખરે ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?