By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    12 hours ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    4 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: એટ્રોસિટીના કેસમાં ભાગેડુ ભરત રામાણી પોણા બે વર્ષથી પોલીસની પહોંચથી દૂર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

એટ્રોસિટીના કેસમાં ભાગેડુ ભરત રામાણી પોણા બે વર્ષથી પોલીસની પહોંચથી દૂર

agragujaratnews
Last updated: 2024/04/02 at 8:30 PM
2 years ago
Share
એટ્રોસિટીના કેસમાં ભાગેડુ ભરત રામાણી પોણા બે વર્ષથી પોલીસની પહોંચથી દૂર
SHARE

જૂનાગઢ અને રાજકોટ પંથકમાં આટાફેરા : ચોક્કસ ટાર્ગેટને ‘હેડ’ બનાવીને ‘લાઇન’ ક્રોસ કરતો આરોપી પોણા બે વર્ષથી ફરાર

રાજકોટમાં પોણા બે વર્ષ પહેલા બનેલી એક ઘટનામાં એક આઇ.પી.એસ અધિકારીએ આરોપી ભરત વશરામ રામાણી સામે નોંધાવેલી એટ્રોસિટીની ફરિયાદમાં છેલ્લા પોણા બે વર્ષથી આ શખ્સ ફરાર છે. તાજેતરમાં આ શખ્સે પોલીસના ચોપડે ફરાર હોવા છતા છૂટથી જૂનાગઢ અને રાજકોટ આસપાસ દેખા દીધી હોવાનું જાણવા મળે છે. જે તે સમયે ગુમાનમાં આ શખ્સે પોતે ‘હેડ’ બની ‘લાઇન’ ક્રોસ કરી હતી. ટોચના અધિકારી સાથે ગેરવર્તન અને હડધૂત કરવાની ઘટના બાદ તેની સામે નોંધાયેલી ફરિયાદ એક તબક્કે ગંભીરતા પૂર્વક ચલાવવામા આવી હતી. આ શખ્સ હવે ભીંસ ઓછી થતા રાજકોટ અને જૂનાગઢ આસપાસ આટાફેરા કરતો હોવાનુ અને જૂનાગઢ પંથકમાં ધામા નાખ્યા હોવાનું ચર્ચાય છે.

Contents
જૂનાગઢ અને રાજકોટ પંથકમાં આટાફેરા : ચોક્કસ ટાર્ગેટને ‘હેડ’ બનાવીને ‘લાઇન’ ક્રોસ કરતો આરોપી પોણા બે વર્ષથી ફરારસેશન્સ કોર્ટે પણ આપેલો છે સ્પષ્ટ ચુકાદોભરત વશરામ રામાણી સામે લાગી છે આટલી ગંભીર કલમો

એક આઇ.પી.એસ. કક્ષાના નીડર અને નિષ્પક્ષ પોલીસ અધિકારી જ્યારે રાજકોટમાં ફરજ પર હતા ત્યાંરે તેમના માન-સન્માન અને હડધૂત થાય એ રીતે આરોપી ભરત વશરામ રામાણીને ‘હેડ’ બની ‘લાઇન’ ક્રોસ કરવાનું ગુમાન હતુ. ભરત વશરામ રામણી છેલ્લા પોણા બે વર્ષથી પોલીસ ચોપડે ફરાર છે. સ્થાનિક કોર્ટે તેના આગોતરા ફગાવી દીધા બાદ આરોપી ભરત વશરામ રામાણી ભૂગર્ભમાં છે. છેલ્લાં કેટલાક દિવસોથી આરોપી ભરત વશરામ રામાણી જૂનાગઢ અને રાજકોટ આસપાસ આટાફેરા કરતો હોવાનું ઓપન સિક્રેટ છે.

ચોક્કસ ટાર્ગેટ વ્યક્તિને ‘હેડ’ બનાવીને ‘લાઇન’ ક્રોસ કરવાની ટેવ ધરાવતા અને શહેરના પેડક રોડ પર રણછોડનગર સોસાયટી શેરી નં.૨૯માં રહેતા તેમજ કુવાડવા રોડ પર પેટ્રોલ પમ્પના વ્યવસાય સાથે પણ જોડાયેલા ભરત વશરામ રામાણી સામે તા.3-૬-૨૦૨૨ના રોજ એક ગંભીર પ્રકારનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયાને આજે પોણા બે વર્ષ થઇ ચુક્યા છે આમ છતાં આરોપી ભરત વશરામ રામાણી હજુ ભૂગર્ભમાં છે. તેને પકડવા માટે પોલીસ દ્વારા રાજકોટ જ નહીં પણ ગુજરાત બહાર પણ શોધખોળ ચાલી રહી છે પરંતુ મળેલી બાતમી મુજબ પોલીસ પહોંચે એ પહેલા જ ભાગેડુ ભરત વશરામ રામાણી ત્યાંથી નવ-દો-ગ્યારહ થઇ જાય છે.

ભાગેડુ ભરત વશરામ રામાણી સામે એવા ગંભીર પ્રકારનો આરોપ છે કે, તા.3 જૂન ૨૦૨૨ના રોજ હીરાસર એરપોર્ટ ખાતે બંદોબસ્તના જનરલ સુપરવિઝનની જવાબદારી ફરિયાદી કર્મનિષ્ઠ, નિડર અને પ્રમાણિક આઇ.પી.એસ. અધિકારીને સોંપવામા આવી હતી. ત્યારે એ કેસમાં પોલીસ અધિકારી  સાથે લાઇન ક્રોસ કરી ગયેલા ભરત વશરામ રામાણી સામે આઇ.પી.એસ અધિકારીનું અપમાન થાય એ રીતે ગંભીર પ્રકારનો કહી શકાય તેવો આરોપ છે.

આ કેસમાં ભરત વશરામ રામાણી છેલ્લા પોણા બે વર્ષથી પોલીસ ચોપડે ફરાર છે. તેને પકડવા માટે પોલીસની એક ખાસ ટીમ કામે લગાડવામા આવી છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી ભરત વશરામ રામાણી જૂનાગઢ અને રાજકોટ આસપાસ આટાફેરા કરતો હોવાની ચોક્કસ બાતમી મળતા તેને દબોચવા માટેના ચક્રો ગતિમાન થયા છે.

સેશન્સ કોર્ટે પણ આપેલો છે સ્પષ્ટ ચુકાદો

ભરત વશરામ રામાણીને આગોતરા જામીનમુક્ત કરવાનું ઉચિત જણાતુ નથી

આ કેસમાં બી.બી.જાદવ (સ્પેશિયલ જજ (એટ્રોસિટી કોર્ટ) અને ૧૧માં એડી.સેશન્સ જજ, રાજકોટ)એ પણ એવો સ્પષ્ટ ચુકાદો આપેલો છે કે, “અરજદારને મળેલી સ્વતંત્રતાનો ઘોર દૂરઉપયોગ સમાન છે. અરજદારને પોતાને પ્રાપ્ત વાણીસ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારના મર્યાદાપૂર્ણ ઉપયોગથી ઉપરવટ નીકળી જઇ દૂરપયોગ સુધી પહોંચી ગયેલા. વધુમાં સમગ્ર એફ.આઇ.આર. વંચાણે લેતા પણ સ્પષ્ટપણે એટ્રોસિટી એક્ટની કલમ-૧૮ મુજબની જોગવાઇઓ એટ્રેક્ટ થતી હોય તેવા સંજોગોમાં આ કાયદાની કલમ-૧૮ મુજબ આગોતરા જામીન અરજી ટકવાપાત્ર નથી. તેવા સંજોગોમાં અરજદાર પક્ષે વિ.વ.શ્રીએ તેમની દલિલના સમર્થનમાં જે ઓથોરિટીઓ ઉપર આધાર રાખેલ છે તેનો લાભ અરજદારોને મળી શકે નહીં. કારણ કે રજૂ કરેલ ઓથોરિટીઓ મુજબ જ્યારે પ્રથમ દર્શનીય રીતે એફ.આઇ.આર. ઉપરથી એટ્રોસિટી એક્ટ અન્વયેનો ગુનો બનતો હોય તેવા સંજોગોમાં આગોતરા જામીન ન આપી શકાય. આ કામે એફ.આઇ.આર. જોતા તેમજ પોલીસ પેપર્સ જોતા સ્પષ્ટપણે પ્રથમ દર્શનીય રીતે એટ્રોસિટી એક્ટની જોગવાઇ મુજબનો ગુનો બનતો હોવાનું ફલિત થતુ હોય અરજદારોની આગોતરા જામીન અરજી ટકવાપાત્ર નથી તેવુ અત્રેની અદાલતનું નમ્રપણે માનવુ છે. સમગ્રપણે જોતા ઉપરના કારણોસર અરજદારોના લાભમાં વિવેકબુધ્ધિની સતા વાપરીને અરજદારને આગોતરા જામીનમુક્ત કરવાનું ઉચિત જણાતુ નથી.”

ભરત વશરામ રામાણી સામે લાગી છે આટલી ગંભીર કલમો

આરોપી ભરત વશરામ રામાણી વિરુધ્ધ આ કેસમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 11208050221285/2022, આઇ.પી.સી. કલમ ૫૦૦, ૫૦૧, ૪૬૯, ૧૨૦(બી) તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 3(૧)(આર), 3(૧)(એસ), 3(૧)(યુ), 3(૨)(પ-એ.) મુજબની ગંભીર કહી શકાય તેવી કલમ લાગી છે.

 

 

You Might Also Like

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ

RTEમાં ગત વર્ષ કરતા બેઠકમં ૮૭૭૨નો ઘટાડો, અગિયાર હજાર ફોર્મ વધુ ભરાયા

ભાજપની વોર્ડ વાઇઝ રેલીમાં ૭ નંબરના ઉમેદવારો નહી જોડાતા અનેક તર્ક-વિર્તક

ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા
રાજકોટ

રાજસ્થાનથી ધોરાજી સપ્લાય થાય તે પૂર્વે 15 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 પેડલર ઝડપાયા

Editor By Editor 3 days ago
રાજકોટમાં હેલ્ધી બેબી સ્પર્ધા અને તૃતીય એન્યુઅલ ફેસ્ટની ઉજવણી
રાજયમાં રૂ.૬૨૨ કરોડના સાયબર કૌભાંડમાં પોલીસે વધુ આઠ આરોપીની કરી ધરપકડ
ગીર સોમનાથના દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ ત્રણ ફિશીંગ બોટો ઝડપાઇ
મોરબીના બળાત્કાર અને પોક્સોના ગુનામાં ૫૦૦૦નો ઈનામી આરોપી યુપીથી ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?