By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    3 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    4 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    5 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    6 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરીટ : ૨૬માંથી ૨૬ બેઠક જીતવાનો ટ્રેન્ડ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરીટ : ૨૬માંથી ૨૬ બેઠક જીતવાનો ટ્રેન્ડ

agragujaratnews
Last updated: 2024/04/08 at 8:42 PM
2 years ago
Share
સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરીટ : ૨૬માંથી ૨૬ બેઠક જીતવાનો ટ્રેન્ડ
SHARE

લોકસભામાં એકલા હાથે 3૧૯થી વધુ બેઠકો જીતવાના સટ્ટા શરૂ : આગળ જતાં અપટ્રેન્ડ જવાની શકયતા

ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના પાર્ટીની વીન પર સટ્ટા બજારમાં સોદા શરૂ થઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ૨૬માંથી ૨૬ બેઠક જીતશે તેવા સોદા શરૂ થઇ ગયા છે અને ભાજપ હોટફેવરીટ રહેશે તે ટ્રેન્ડ બુકી બજારે પકડી લીધો છે. પરંતુ ઉમેદવારી પત્રો ભરાઇ જાય ત્યારબાદ છેલ્લી સ્થિતિમાં કયા પક્ષો કયાં અને કેટલા અપક્ષો રહે છે તેના પર સટ્ટા બજારમાં સોદાનો બીજો રાઉન્ડ થશે અને તે વધુ નજીકનું ચિત્ર બનાવશે ત્યારબાદ આખરી તબક્કાના ચિત્રમાં કઇ પાર્ટી કેટલી બેઠકો પર વીન થશે તથા કોની કેટલી લીડ રહેશે તે સ્પોટ સોદા મહત્વના ટ્રેન્ડ તરીકે જોઇ શકાય. ગુજરાતમાંથી ૨૬માંથી ૨૬ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી હોટ ફેવરીટ છે અને કેન્દ્રમાં 3૧૯ બેઠક એકલા હાથે જીતશે તેવા સોદા શરૂ થશે તેવી ભાજપની ૪૦૦ પારની વાત છે તેને આડકતરૂ સમર્થન મળે છે.

પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે થવાનું છે ત્યારે સટ્ટા બજાર પણ હારજીતના ખેલ પાડવા માટે સજ્જ થઇ ગઇ છે. ગુજરાતમાં વર્તમાન સ્થિતિએ પણ ભાજપ તમામ ૨૬ સીટો જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં તા.૭મે સહિત્ કુલ સાત તબક્કામાં મતદાન પછી ૪ જૂનના ગણતરી થાય તે પહેલા ચૂંટણી સટ્ટામાં આઇપીએલથી વધુ રકમની ઉથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે. નોંધપાત્ર બાબત એ છે કે હાલમાં તો બુકી બજાર ભાજપ એકલા હાથે 3૧૯ સીટો જીતશે તેમ માને છે. શરૂઆતમાં ભાજપને કુલ 333 સીટનો અંદાજ વ્યકત કરતી બુકી બજારે હાલમાં ભાજપની કુલ સીટો ઘટાડીને 3૧૯ કરી છે. જો કે તબક્કાવાર મતદાન થશે અને રાજયવાર સ્થિતિ સ્પષ્ટ થતી જશે તે મુજબ ચુંટણીલક્ષી સટ્ટામાં બદલાવ આવતો જશે. ચૂંટણી સાથે બે મહિનાની સટ્ટા સિઝનમાં ઓનલાઇન અને સ્થાનિક કક્ષાએ અબજો રૂપિયાની હેરાફેરી થશે.

બુકી બજારના સૂત્રો કહે છે કે ચૂંટણી સટ્ટાના ભાવ ક્રિકેટ સટ્ટા કરતાં અલગ પ્રકારે નીકળે છે. ચૂંટણી સટ્ટાના ભાવ નિશ્ચિત કરવામાં નાગપુરના રવિ નામના બુકીની માસ્ટરી છે. નાગપુરના બુકી દ્વારા નિશ્ચિત કરવામાં આવતા ભાવ આધારે ચૂંટણી જાહેર થાય ત્યાંથી શરૂ કરીને પરિણામ આવે તે દિવસ સુધી ભાવમાં વધઘટ થતી રહે છે. રાજસ્થાનમાં પણ ચૂંટણી સટ્ટાનું મોટુ બજાર છે. નાગપુર અને રાજસ્થાનના બુકીઓ દ્વારા કઢાતાં ભાવ આધારે ચૂંટણી સટ્ટાનું ઓનલાઇન માર્કેટ એપ્લીકેશનો ઉપર ગરમાગરમ છે.

You Might Also Like

વેરાવળ જુગારધામ દરોડા કેસમાં પોલીસનો શિકંજો કસાયો, 33 આરોપીઓની અટકાયત

વીરપુરમાં પાણી પુરવઠા બોર્ડની જર્જરિત ટાંકીઓથી મોટી જાનહાનીનો ખતરો

મોરબીના જેતપરમાં ખેડૂત સંમેલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઇનો બેફામ વાણી વિલાસ

વીરપુરમાં ચાર્જીસ અને ડીપોઝીટ ન ભરતા ગેસ પાઈપની કામગીરી પંચાયતે અટકાવી

ઉનાના ખાપટમાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સસ્પેન્ડ, ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરનાથમાં પાંચમા જ દિવસે હિમલિંગ અંતર્ધ્યાન
રાજકોટ

અમરનાથમાં પાંચમા જ દિવસે હિમલિંગ અંતર્ધ્યાન

Editor By Editor 5 days ago
WOW Awards Asia માં ગોલ્ડ જીતનારા ગુજરાતના પ્રથમ એન્કર બન્યા રાજકોટના શિવરામસિંહ ચૂડાસમા
સોરઠમાં સોળે કલાએ ખીલેલી પ્રકૃતિ, મોસમને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા
બાલાજી હનુમાનજી મંદિરે RSSના સંપર્ક પ્રમુખ સુનિલજી દેશપાંડેએ દર્શન કરી ધન્યતા અનુભવી
ઉના તાલુકાના સૈયદ રાજપરા બંદરે અતિશય વરસાદથી 6 માછીમારી બોટોને ભારે નુકસાન,
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?