By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    3 hours ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 day ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    3 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન, રોડશોથી ચૂંટણીનો માહોલ તેજ બન્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન, રોડશોથી ચૂંટણીનો માહોલ તેજ બન્યો

Editor
Last updated: 2026/04/23 at 4:46 PM
3 hours ago
Share
વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન, રોડશોથી ચૂંટણીનો માહોલ તેજ બન્યો
SHARE

વેરાવળમાં ભાજપનું શક્તિપ્રદર્શન, રોડશોથી ચૂંટણીનો માહોલ તેજ બન્યો

બાઇક રેલી, સંગીત અને સૂત્રોચ્ચાર : પ્રખ્યાત સિંગર રાજલ બારોટના સુરોથી પ્રચારમાં ઉમટ્યો જુસ્સો

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

વેરાવળ નગરપાલિકા ચૂંટણીને લઈ હવે રાજકીય ગરમાવો સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. પ્રચારના અંતિમ તબક્કા નજીક આવતા તમામ પક્ષો મતદારોને આકર્ષવા માટે પૂરેપૂરો જોર લગાવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ દ્વારા આજે યોજાયેલ ભવ્ય રોડ શોએ શહેરના રાજકીય માહોલમાં નવી ચેતના ફૂંકી દીધી છે.

શહેરના 80 ફૂટ રોડ પર આવેલ ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયેલો આ રોડ શો મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગો અને રાજમાર્ગો પરથી પસાર થઈ અંદાજે પાંચ કિલોમીટર સુધી ફર્યો હતો. માર્ગમાં જ્યાં જ્યાં રોડ શો પસાર થયો ત્યાં ભાજપના ઝંડા, બેનરો અને સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કાર્યકરોનો ઉત્સાહ અને લોકોની ભીડે રોડ શોને જીવંત બનાવ્યો હતો.

આ રોડ શોની સૌથી વિશેષ આકર્ષણ બની લોકપ્રિય લોકગાયિકા અને ઉના નગરપાલિકા ભાજપ ઉમેદવાર રાજલ બારોટ. ડીજેના તાલે તેમણે રજૂ કરેલા ભાજપ સમર્થનના ગીતોએ કાર્યકરોમાં નવી ઊર્જા ભરી દીધી હતી. સંગીતના તાલ સાથે નાચતા કાર્યકરો અને સમર્થકોનું દ્રશ્ય શહેરમાં ચૂંટણી ઉત્સવ જેવી લાગણી ઉભી કરતું હતું.

કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી ભાવનાબેન હીરપરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા સહિત ભાજપના આગેવાનો, ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તમામે મળીને પક્ષની એકતા અને સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

રોડ શો દરમિયાન જૈન દેરાસર ચોક ખાતે ભાજપના બિનહરીફ ઉમેદવાર પ્રહલાદ શામળા અને તેમના સમર્થકો દ્વારા પુષ્પવર્ષા કરીને આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનો યાદગાર પળ બની રહ્યો હતો.

ચૂંટણી પ્રચાર હવે અંતિમ ચરણમાં પ્રવેશી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા આવી આક્રમક રણનીતિ અપનાવીને મતદારોમાં પોતાની પકડ મજબૂત કરવાની કોશિશ સ્પષ્ટ જોવા મળે છે. ભવ્ય રોડ શો અને શક્તિપ્રદર્શન દ્વારા ભાજપે ચૂંટણીનો માહોલ પોતાના પક્ષે વાળવાનો પ્રયત્ન કર્યો છે.

હવે જોવાનું એ રહ્યું કે આ પ્રચારનો જોર મતદાન સુધી કેટલો જળવાઈ રહે છે અને મતદારો આ પ્રભાવને કેટલો સ્વીકાર આપે છે. આખરે, આ શક્તિપ્રદર્શનનો સાચો પરિચય તો મતગણતરીના દિવસે જ મળશે.

You Might Also Like

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉત્તરપ્રદેશથી ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

સોમનાથ મહાદેવના સ્થાપના દિન નિમિત્તે પાલખી યાત્રા નિકળતા ઠેર ઠેર સ્વાગત

વેરાવળમાં ભાષણો વિવાદનું કેન્દ્ર બન્યા, “ઝેરી વાણી” રોકવા લઘુમતી સમાજની પોલીસમાં રજુઆત

વેરાવળના આદ્રીમાં ચૂંટણી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખએ કોંગી ધારાસભ્ય પર કર્યા આકરા પ્રહાર

વેરાવળમાં પરશુરામ જયંતીની ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઊજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
હેમુ ગઢવી હોલમાં ‘હું ચોક્કસ મતદાન કરીશ’ નો મંત્ર ગુંજ્યો
રાજકોટ

હેમુ ગઢવી હોલમાં ‘હું ચોક્કસ મતદાન કરીશ’ નો મંત્ર ગુંજ્યો

Editor By Editor 1 day ago
અમદાવાદમાં શબ્દશ્રી સાહિત્યને સમર્પિત સામયિકનું વિમોચન
જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત
ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે માથાકુટમાં અમદાવાદમાં યુવકની હત્યા
ગીર સોમનાથના દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરી રહેલ ત્રણ ફિશીંગ બોટો ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?