By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં મળશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ-સેલ્યુલરની સારવાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં મળશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ-સેલ્યુલરની સારવાર

Editor
Last updated: 2026/06/08 at 3:39 PM
2 months ago
Share
રાજકોટમાં મળશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ-સેલ્યુલરની સારવાર
SHARE

રાજકોટમાં મળશે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ-સેલ્યુલરની સારવાર

નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયુટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છનું સૌપ્રથમ અતિ આધુનિક ‘પ્રોજેકટ રકતજયોતિ’ સેન્ટરનો પ્રારંભ

બાળકોથી માંડીને પુખ્ત વયના લોહીના કેન્સરના દર્દીની સારવાર રાજકોટ કેન્સર સોસાયટી ખાતે મળશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયુટ) ખાતે “પ્રોજેક્ટ રક્તજ્યોતિ” પ્રારંભ કર્યો છે. આ પ્રોજેકટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પ્રથમવાર સંપૂર્ણ સમર્પિત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT), સેલ્યુલર થેરાપી (CAR-T Therapy) સાથે હેમેટોલોજી (લોહીના કેન્સરના રોગો) વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ હોસ્પિટલના ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ ગૌરાંગ સંઘવીના નેતૃત્વ હેઠળ તથા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, જેમાં ડૉ.જે.જે.કલારિયા અને અન્ય ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને હોસ્પિટલના મેડિકલ ડિરેકટર અને મોઢા તથા ગળાના કેન્સરના નિષ્ણાંત ડૉ. ખ્યાતિ વસાવડાના દ્રઢ સંકલ્પ, વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને અથાગ પરિશ્રમના પરિણામે સાકાર થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રોજેકટ રક્તજ્યોતિ જેમાં લોહીને લગતા રોગો અને બ્લડ કેન્સરની સારવારને સુલભ બનાવવાનો છે. જેથી દર્દીઓને અમદાવાદ, મુંબઈ અને સુરત જેવા શહેરોમાં જવું પડતું હતું જેની હવે જરૂરીયાત ઓછી રહેશે.

આ વિભાગમાં હેમેટોલોજી, હેમેટો-ઓન્કોલોજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને સેલ્યુલર થેરાપીનો સમાવેશ થાય છે જેનું નેતૃત્વ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડૉ. નિરાલી ચંદન (ક્લિનિકલ હેમેટોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ) દ્વારા કરવામાં આવશે. જેમની ટીમમાં ડૉ. મહર્ષિ ત્રિવેદી (બાળકો માટેના ઓન્કોલોજિસ્ટ અને હેમેટોલોજિસ્ટ) અને ડૉ.કેવલ કાલાવડિયા (મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટો–ઓન્કોલોજિસ્ટ) નો સમાવેશ થાય છે. તેમની સાથે મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. અદિતી થાનકી અને ડૉ. પૂજા તન્ના પણ જોડાયેલા રહેશે. આ ઉપરાંત કુશળ નર્સિંગ સ્ટાફ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર્સ અને મેડિકલ ઓફિસર્સની નિષ્ણાંત ટીમ પણ દર્દીની સેવામાં કાર્યરત રહેશે.

સેન્ટરમાં મળનાર સારવાર

આ વિભાગમાં વિવિધ લોહીના રોગો અને બ્લડ કેન્સરનું નિદાન તથા સારવાર ઉપલબ્ધ રહેશે જેમાં તીવ્ર (Acute) અને લાંબા સમયથી (Chronic) લ્યુકેમિયા, હોજકિન લિમ્ફોમા, નોન-હોજકિન લિમ્ફોમા અને અન્ય લિમ્ફોમા, મલ્ટિપલ માયેલોમા, એપ્લાસ્ટિક એનિમિયા અને બોન મેરો ફેલ્ચર સિન્ડ્રોમ,બાળકોમાં જોવા મળતા વિવિધ હેમેટોલોજીકલ કેન્સર અને રક્ત સંબંધિત રોગો, માયેલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ્સ (MDS), થેલેસેમિયા અને અન્ય હિમોગ્લોબિનોપથીઝ, જેમાં સિકલ સેલ ડિસીઝ અને સંબંધિત રોગોનો સમાવેશ થાય છે, હિમોફિલિયા સહિતના રક્તસ્રાવ (Bleeding) સંબંધિત રોગો, રક્ત ગંઠાવા (Clotting) સંબંધિત રોગો, વિવિધ જન્મજાત રોગપ્રતિકારક શક્તિની ખામીઓ, સ્ટોરેજ અને મેટાબોલિક ડિસઓર્ડર્સ નો સમાવેશ થાય છે.

આ પ્રોજેકટની સિધ્ધી તરીકે અને તબીબી શ્રેષ્ઠતાના ઉદાહરણ રૂપે રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા તાજેતરમાં મલ્ટિપલ માયેલોમાથી પીડિત એક વયોવૃદ્ધ મહિલા દર્દીમાં પ્રથમ સફળ ઓટોલોગસ હેમાટોપોઇટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ (HSCT) કરવામાં આવ્યો છે. સફળ સારવાર બાદ દર્દીને તાજેતરમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સિદ્ધિ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અદ્યતન બ્લડ કેન્સર સારવારના નવા યુગની શરૂઆત દર્શાવે છે. પ્રોજેકટ રક્તજ્યોતિ માત્ર એક આરોગ્યસેવા પહેલ નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાનું પ્રતીક છે, જે અદ્યતન રક્તરોગ અને બ્લડ કેન્સરની સારવારને તેમના ઘરઆંગણે ઉપલબ્ધ બનાવે છે.

રાજકોટ કેન્સર સોસાયટી (નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટયુટ) એક સર્વગ્રાહી અને સમર્પિત કેન્સર સારવાર આપતી હોસ્પિટલ છે, જે એક છત્ર હેઠળ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની કેન્સરની તમામ સારવાર પ્રદાન કરે છે. હોસ્પિટલમાં સર્જિકલ ઑન્કોલોજી, મેડિકલ ઑન્કોલોજી, અને રેડિયેશન ઑન્કોલોજી સહિત કેન્સર સારવારની તમામ અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. અનુભવી નિષ્ણાતોની ટીમ, અત્યાધુનિક ટેકનોલોજી અને દર્દી કેન્દ્રિત સેવાઓના સહારે હોસ્પિટલ સૌરાષ્ટ્ર, કચ્છ તથા આસપાસના વિસ્તારોના દર્દીઓને વિશ્વસ્તરીય કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.

 

વિભાગની અદ્યતન પધ્ધતિઓ

આ વિભાગની અદ્યતન સારવાર પધ્ધતીઓમાં ઓટોલોગસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન (BMT), એલોજેનિક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ – સમાન સિલ્લિંગ ડોનર (MSD), હેપ્લો-આઇડેન્ટિકલ ડોનર (Haplo), સમાન અનરિલેટેડ ડોનર (MUD) અને કોર્ડ બ્લડ ડોનર દ્વારા, ખોત પહેલાં ટોટલ બોડી ઇરેડિએશન (TBI) થેરાપી, હાઈ-ડોઝ અને ઇન્ટેન્સિવ કીમોથેરાપી પ્રોટોકોલ્સ, CAR-T સેલ થેરાપી સહિતની સેલ્યુલર થેરાપીઝ, ઇમ્યુનોથેરાપી અને BITE થેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને પ્રિસિઝન ઓન્કોલોજી, સ્ટેમ સેલ મેનિપ્યુલેશન, વ્યાપક સપોટિવ કેર અને ક્રિટિકલ કેર સેવાઓનો સમાવેશ થાય છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રોજિંદી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના ઘર ખર્ચનું સંચાલન બગડયું
અમદાવાદ

રોજિંદી વસ્તુઓ મોંઘી બનતા સામાન્ય પરિવારના ઘર ખર્ચનું સંચાલન બગડયું

Editor By Editor 2 days ago
પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું
કે. જી. ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી ધાર્મિક ભાલારાએ હાઈડ્રોપાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા
શીતળ દિવ્યતા વચ્ચે નવયૌવનમય શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
જેતપુરના થાણાગાલોળ ગામે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ખેડૂતનું મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?