By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    7 minutes ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    23 hours ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ

Editor
Last updated: 2026/06/18 at 3:39 PM
10 minutes ago
Share
પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ
SHARE

પુસ્તકો નહીં આવતા QR કોડ સ્કેન કરી ગબડાવાતુ ગાડુ

રાજકોટ જિલ્લાની ૨3પ જેટલી શાળામાં સ્માર્ટ બોર્ડમાં કરાવાતો અભ્યાસ : હજુ ૧૦ દિવસ સુધી પરિસ્થિતિ રહેવાની સંભાવના

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર અને જિલ્લાની 235 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન બાદનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયાને 10 દિવસ વીતી ગયા બાદ પણ હાલ ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકો આવ્યા જ નથી જેને કારણે શિક્ષકો વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડમાં QR કોડ સ્કેન કરી પાઠ્યપુસ્તકો ઓપન કરી ભણાવવા માટે મજબૂર બન્યા છે. આ ઉપરાંત જુના વિદ્યાર્થીઓના પુસ્તકોથી નવા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આ પ્રકારની સમસ્યા પુરા ગુજરાત રાજ્યમાં હોવાનું સામે આવ્યું છે. પાઠ્યપુસ્તકો મોડા આવવાનું કારણ યુદ્ધની પરિસ્થિતિને કારણે કાગળની અછત સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે. હજુ 10 દિવસથી વધુ દિવસો વીતી ગયા બાદ પાઠ્યપુસ્તકો આવે તેવી શક્યતાઓ સેવાઈ રહે છે.

એક તરફ વિદ્યાર્થીઓ મોબાઇલ તરફ ન વળે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ મોબાઈલ ફોનથી જ ફરી અભ્યાસ કરવો પડી રહ્યો છે તે અંગે ડીઇઓએ જણાવ્યું હતું કે, હાલ અમે જુના વિદ્યાર્થીઓના જે પુસ્તકો હતા તે નવા વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા આપી દીધી છે તેઓ વિદ્યાર્થીઓના ઓછા ઘસાયેલા પુસ્તકો અમે વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ જે વિદ્યાર્થીઓને આંખોની દ્રષ્ટિનો પ્રોબ્લેમ છે તેવા વિદ્યાર્થીઓને અમે પુસ્તકો આપી રહ્યા છીએ. જોકે આ વ્યવહારિક ઉપાય છે પરંતુ જ્યારે નવા પુસ્તકો આવશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાંથી જ ભણાવવામાં આવશે.

એક તરફ સરકાર ‘નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક’ જેવા ભવ્ય અને કરોડોના ખર્ચે કાર્યક્રમો કરીને શિક્ષણમાં અમૂલ પરિવર્તનના મોટા-મોટા દાવાઓ કરે છે, અને બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ગરીબ બાળકો પાસે ભણવા માટે પુસ્તકો પણ નથી. રાજ્યમાં શાળાઓ 6 જૂનથી શરૂ થઈ ગઈ હોવા છતાં, 16 જૂન સુધી પુસ્તકો ન પહોંચવા તે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલો મોટો અન્યાય છે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકારે કોઈ પણ જાતના વિલંબ વિના યુદ્ધના ધોરણે પાઠ્યપુસ્તકોનું વિતરણ તાત્કાલિક પૂરું કરવું જોઈએ. આ સાથે જ હેમાંગ રાવલે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય તો કોંગ્રેસ આ શિક્ષણ વિભાગની પોલ ખોલતા વધુ દસ્તાવેજો અને પુરાવાઓ જનતા સમક્ષ જાહેર કરશે.

૧૦ દિવસમાં પુસ્તક આવી જશે : ડીડીઓ

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, હાલ માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો રાજ્ય કક્ષાએથી આવ્યા નથી હાલમાં યુધ્ધની પરિસ્થિતિના કારણે કાગળની અછત ઊભી થઈ હતી. કાગળો આવતા મોડું થતા છાપકામમાં થોડું મોડું થયું હતું. જોકે આગામી દસ દિવસમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો હાથવગા થઈ જશે. જેના વિકલ્પ સ્વરૂપે દરેક શાળાઓમાં સ્માર્ટ બોર્ડ આપવામાં આવેલા છે. જેમાં QR કોડના માધ્યમથી પુસ્તકો આખા ઓપન થાય છે. તેની પીડીએફની મદદથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યોમાં આ કોઈ મુશ્કેલી પડતી નથી. આ QR કોડની મદદથી વિદ્યાર્થીઓ પોતાના ઘરે પણ પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરી શકે છે. આ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ થઈ શકે છે. જેથી એડવાન્સ ટેક્નોલોજી વાળા સ્માર્ટફોન ની જરૂર રહેતી નથી સાદા મોબાઈલમાં પણ આ પીડીએફ ઓપન થઈ શકે છે.

ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત
કોંગ્રેસ હેમાંગ રાવલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, પુસ્તકો ન મળવાને કારણે ખાસ કરીને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓનો અભ્યાસ સંપૂર્ણપણે અટકી પડ્યો છે. પુસ્તકો વિના શિક્ષકોને પણ નવો અભ્યાસક્રમ ચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

 

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
રાજકોટ

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 2 minutes ago
સાવરકુંડલાના જુના સાવર ગામમાં સપ્તાહથી ગુમ ખેડૂતના હાડકા તેના ખેતરમાંથી મળ્યા
ઇજનેરના મોક રાઉન્ડમાં જ તમામ બેઠકો ફૂલ
સોનું-ચાંદી મજબૂત, ક્રૂડ ઓઈલમાં અનિશ્ચિતતા
મોરબીના ઉદ્યોગપતિના હનીટ્રેપ કેસમાં આરોપી હાર્દિક લીંબાસીયાને આગોતરા જામીન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?