By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Live: સબકા સાથે, સબકા વિકાસ મંત્ર સાથે બજેટની શરૂઆત થઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Live: સબકા સાથે, સબકા વિકાસ મંત્ર સાથે બજેટની શરૂઆત થઈ

agragujaratnews
Last updated: 2024/02/01 at 11:27 AM
3 years ago
Share
Live: સબકા સાથે, સબકા વિકાસ મંત્ર સાથે બજેટની શરૂઆત થઈ
SHARE

  • ચૂંટણી પહેલાના બજેટમાં જનતાને રાહતની આશા
  • મોંઘવારી અને હોમ લોન અંગે થઈ શકે જાહેરાત
  • પેટ્રોલ-ડિઝલમાં જનતાને રાહતની સંભાવના

દેશમાં સૌથી મહત્વનું એવું બજેટ 2024-25 આજે રજુ કરવામાં આવી રહ્યું છે. આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ વાદળી રંગની સાડી પહેરીને સંસદ ભવન પહોંચ્યા છે. વર્ષ-2024 લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. આ સ્થિતિમાં લોકોને મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા બજેટથી વિશેષ અપેક્ષાઓ છે. નોંધનીય છેકે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. 

Live updates : 

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું 
નિર્મલાએ કહ્યું, દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ રહી છે. તેઓ આશાવાદી છે. અમે પીએમ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છીએ. જ્યારે પીએમ મોદીએ 2014માં કામ શરૂ કર્યું ત્યારે ઘણા પડકારો હતા. લોકહિતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોને મહત્તમ રોજગારીની તકો આપવામાં આવી છે. દેશમાં એક નવો હેતુ અને આશા જાગી છે. જનતાએ અમને બીજી વખત સરકાર માટે ચૂંટ્યા. અમે સર્વગ્રાહી વિકાસની વાત કરી. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ મોદી કેબિનેટે પણ બજેટને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની સાથે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિર્મલા સીતારમણને દહીં-ખાંડ ખવડાવ્યા હતા.


નાણામંત્રી બજેટ-2024 માટે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી.  

બજેટ પહેલાં શેરબજારમાં તેજીનો માહોલ, સેન્સેકસમાં 200થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 50 પોઈન્ટની તેજી 

બજેટ-2024 પહેલાં સેન્સેક્સમાં 200થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 72000ની સપાટીની નજીક તો નિફ્ટી 50 પોઇન્ટની તેજી સાથે 21700ને પાર પહોંચ્યો છે. તેમજ બજેટને લઇ ભારતીય શેરબજારમાં આશાવાદ જોવા મળી રહ્યું છે.

દેશનું વચગાળાનું બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબલેટ લઈને સંસદ પહોંચ્યા. કેબિનેટ મંજૂરી માટે બજેટ રજુ કરવામાં આવ્યું. 

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી લઈ નાણામંત્રી સંસદ ભવન જવા માટે નીકળ્યા

વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા છે. જ્યાં તેઓ કેબિનેટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં વચગાળાના બજેટ મંજૂર કરવામાં આવશે. આ સિવાય કેબિનેટ બેઠકમાં વધુ 7-8 એજન્ડા મૂકવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ થોડા સમયમાં સંસદ પહોંચશે. 

બજેટ રજુ કરવા પહેલાં વચગાળાના બજેટની નકલો સંસદમાં પહોંચી ગઈ, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે

વચગાળાના બજેટ પહેલા શેરબજાર ફ્લેટ, સેન્સેક્સમાં સામાન્ય ઉછળો

કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ પહેલા ભારતીય શેરબજાર આજે ફ્લેટ ખુલ્યું. સેન્સેક્સ 28 અંકોના ઘટાડા સાથે 71,723 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 11 પોઈન્ટ વધીને 21,737 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

નાણામંત્રી બજેટની મંજૂરી લેવા રાષ્ટ્રપતિ ભવન પહોંચી રહ્યા છે. તે પછી તેઓ સંસદ પહોંચશે અને કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.

બજેટ નાણામંત્રીઅધિકારીઓ સાથે બેઠક કરવા માટે પહોંચ્યા

નાણામંત્રી બજેટ રજુ કરવા પહેલાં નાણામંત્રાલય પહોંચ્યા 

આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અહીં પહોંચી ચૂક્યા છે. નાણામંત્રી પહેલા બજેટ મેકિંગ ટીમને મળશે અને તેમની સાથે ફોટો સેશન કરશે. નાણા મંત્રાલયના અધિકારીઓને મળશે.

જે બાદ નાણામંત્રી નિર્મલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવા પહોંચશે. જ્યાં બજેટ 2024-2025ની મંજૂરી રાષ્ટ્રપતિ પાસેથી લેવામાં આવશે. નાણામંત્રી નિર્મલા આજે સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. ચૂંટણીનું વર્ષ છે, તેથી આ વચગાળાનું બજેટ છે.

આ સાથે જ ચૂંટણી પછી નવી સરકાર જૂલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરશે. જેમાં સંપૂર્ણ રજુઆત કરવામાં આવશે. આ વર્ષે વચગાળાનું બજેટ એટલા માટે છે કે દેશમાં થોડા મહિના પછી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેથી આ ચૂંટણી બાદ જે નવી સરકાર બનશે તે બાકીના મહિનાના ખર્ચના લેખા-જોખા પોતાની પ્રાથમિક્તા મુજબ નક્કી કરશે. જો કે આમ છતાં લોકોને આ મિની બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. 

You Might Also Like

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

EMI બાકી હોય તો પણ દાદાગીરી નહીં ચાલે

જંતર-મંતરને લોહિયાળ બનાવવાનું કાવતરું નિષ્ફળ

ત્રણ વર્ષમાં રૂ. 3,708 કરોડની છેતરપીંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શાપર-વેરાવળમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં બેના આગોતરા જામીન મંજૂર
રાજકોટ

શાપર-વેરાવળમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં બેના આગોતરા જામીન મંજૂર

Editor By Editor 5 days ago
ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર
ધારી નજીક શેત્રુંજી નદીના પટમાં લટાર મારતા ડાલામથ્થા ૯ સાવજો
 સરકારી દસ્તાવેજોની ચકાસણી હવે RTI અરજીકર્તાએ પોતે જ કરવી પડશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?