By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 days ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    5 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરા વાયરસનો કહેર વધતા તબીબોની ઈમરજન્સી બેઠક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ચાંદીપુરા વાયરસનો કહેર વધતા તબીબોની ઈમરજન્સી બેઠક

Editor
Last updated: 2026/07/30 at 3:17 PM
2 hours ago
Share
ચાંદીપુરા વાયરસનો કહેર વધતા તબીબોની ઈમરજન્સી બેઠક
SHARE

ચાંદીપુરા વાયરસનો કહેર વધતા તબીબોની ઈમરજન્સી બેઠક

આરોગ્ય શાખા, મનપા, આયુષ ડોક્ટર્સ અને સિવિલના ડોક્ટરો વચ્ચે મહત્વની બેઠક પૂર્ણ: સંકલન મજબૂત રાખવા અને દર્દીને તાત્કાલિક સારવાર આપવા સૂચના

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા અને ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, રાજકોટ તથા પી.ડી.યુ. મેડીકલ કોલેજ  દ્વારા ચાંદીપુરા વાયરસ (CHPV) નિવારણ અંગે CMEનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકા અને ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, રાજકોટ અને પી.ડી.યુ. મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ચાંદીપુરા વાયરસ (CHPV)ની અટકાયત, જનજાગૃતિ અને બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)ના સમયસર નિદાન અને સારવાર અંગે પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારીઓ સાથે રાજકોટ શહેરના આયુષ તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને CHPV અંગેની તાજેતરની માર્ગદર્શિકા તથા નિવારક પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

કાર્યક્રમ દરમિયાન PDU મેડિકલ કોલેજ તરફથી ડો.મનાલી વીરપરિયા, ડો. મધુલિકા મિસ્ત્રી, તથા ડૉ. ભાવેશ કાનાબાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ, રોગની વહેલી ઓળખ, સમયસર રિફરલ, અસરકારક સર્વેલન્સ તેમજ સમુદાય સ્તરે અપનાવવાના નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં ડો. રીંકલ મેઘાણી, ચેરમેન આરોગ્ય સમિતિ રા.મ.ન.પા., ડૉ. શૈલેશ વસાણી, વાઈસ ચેરમેન આરોગ્ય સમિતિ, રા.મ.ન.પા., એમ. વી. વેકરીયા, પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, ડૉ. કિશોર દેવાડીયા, સેક્રેટરી ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, ડૉ. નરેન્દ્ર વિસાણી, વાઈસ ચેરમેન ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, ડૉ. સંજય જીવરાજાની, મેમ્બર ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ અને આયુષ તબીબો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

કાર્યક્રમના અંતે તમામ તબીબોને CHPV અંગે શંકાસ્પદ કેસોની તાત્કાલિક જાણ, સમયસર સારવાર, જનજાગૃતિ અને અસરકારક સર્વેલન્સમાં સક્રિય સહભાગી બનવા ડો. આશિષ કોડીયાતર, નાયબ આરોગ્ય અધિકારી, રા.મ.ન.પા. દ્વારા અપીલ કરવામાં આવી.

You Might Also Like

લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન

ફેકો ટેકનોલોજીથી મોતિયાની સારવાર, અત્યાધુનિક ઉપકરણોથી ચોક્કસ, સુરક્ષિત અને બહેતર સર્જરી થશે

વોર્ડ નં.૧૨-૧૫માં કામ મંજૂર થતાં કોર્પોરેટરે નિર્ણયને આવકાર્યો

સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બાલાજી મંદિરે ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતીનું આયોજન 

અરવિંદ મણિઆર ટ્રસ્ટમાં સ્નેહસ્પર્શ કાર્યક્રમ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
MBBS બોન્ડ સિસ્ટમમાં ફેરફાર કરવા ગુજરાત સરકારની વિચારણા
ગાંધીનગર

MBBS બોન્ડ સિસ્ટમમાં ફેરફાર કરવા ગુજરાત સરકારની વિચારણા

Editor By Editor 2 days ago
હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં એચ આર કોન્કલેવ યોજાઈ
વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં
સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?