By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચાંદીપુરા વાયરસ રાજકોટમાં ચિંતા જગાવે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

ચાંદીપુરા વાયરસ રાજકોટમાં ચિંતા જગાવે છે

agragujaratnews
Last updated: 2024/07/22 at 7:13 PM
2 years ago
Share
ચાંદીપુરા વાયરસ રાજકોટમાં ચિંતા જગાવે છે
SHARE

ગોંડલના રાણસિકા ગામના શ્રમિક પરિવારના બે બાળકોના મોત

પડધરીની સાત વર્ષની બાળકી અને ગોંડલના રાણસિકીથી સાત માસનું બાળક સારવાર હેઠળ આવ્યા હતા  : 3 માસના બાળકનું રાણસિકી ગામે મોત થતાં સરપંચની રજૂઆતથી આરોગ્ય તંત્ર દોડી ગયું

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો વધ્યો છે. દિન પ્રતિદિન કેસો વધી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ વાયરસને ડામવા માટે સઘન પગલાંઓ હાથ ધરાયા છે છતાં બાળકો આ વાયરસની જપતે ચડી રહ્યાં છે.  રાજકોટ ખાતે અગાઉ પાંચ બાળકોના મોત થયા બાદ ગઈકાલે વધુ બે શંકાસ્પદ બાળકો સરકારી હોસ્પિટલે દાખલ થતા તંત્રએ સેમ્પલ લઇ ગાંધીનગર પૃથક્કરણ માટે મોકલ્યા હતા. તે પૈકી ગોંડલ તાલુકાના રાણસીકી ગામના સાત માસના બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ જ ગામના શ્રમિક પરિવારના ત્રણ માસના બાળકનું રાણસીકી ગામે મોત નીપજ્યું છે. જે માહિતી મળતા ગોંડલ તાલુકાનું આરોગ્યતંત્ર રાણસીકી ગામે દોડી ગયું છે.

ગુજરાતના અનેક રાજ્યોમાં ચાંદીપુરા વાયરસનો પગ પેસારો થઈ રહ્યો છે. ખાસ કરી આ વાયરસ માખીમાંથી ફેલાતો હોય અને ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરતા બાળકોમાં આ ઝડપથી ફેલાય છે. અગાઉ હિમતનગર પાલનપુર સુરત રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં વાયરસ ફેલાઈ ચૂક્યો છે અને 20 થી 22 જેટલા બાળકો આ વાયરસના કારણે મોતને ભેટ્યા છે ત્યારે તંત્રએ વાઇરસને ડામવા માટે જરૂરી પગલાઓ લેવાનું શરૂ કરી દીધું છે. છતાં ધીમે ધીમે બાળકો આ વાયરસની જપેટમાં આવી રહ્યા છે. થોડા સમય પૂર્વે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા ચાંદીપુરા વાયરસના પાંચ જેટલા બાળકો મોતને ભેટી ચુક્યા છે અને હાલ ચાર જેટલા બાળકો સારવાર હેઠળ છે.
તેવા સમયે ગઈકાલે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ગોંડલના રાણસિકી ગામે સીમમાં આવેલી વાડીએ મજૂરી કામ કરતાં મધ્ય પ્રદેશના શ્રમિક પરિવારનું સાત માસનું બાળક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં આવ્યું હતુ .આ પરિવાર એક મહિના પહેલા મધ્યપ્રદેશથી પરત ફર્યો છે અને ત્યાંથી તેને સંક્રમણ લાગ્યું હોય તેવી શક્યતા વર્તાઈ રહી હતી. ઉપરાંત જરૂરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પડધરીથી પણ પરપ્રાંતિય પરિવારની સાત વર્ષની બાળકીને રાજકોટની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તે બાળકીમાં પણ શંકાસ્પદ ચાંદીપુરનો વાયરસ જોવા મળી રહ્યો છે. આથી આ બાળકીના પણ લોહીના નમુના લઇ પૃથ્થકરણ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. હાલ રાજકોટની સરકારી હોસ્પિટલમાં છ શંકાસ્પદ કેસો આવી ચૂકયા છે. તેઓની સારવાર ખાસ ઉભા કરેલા વોર્ડમાં શરૂ કરી દેવામાં આવી છે.

આ સમય દરમિયાન વહેલી સવારે રાણસીકી ગામથી આવેલા શ્રમિક પરિવારના સાત માસના બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાણસીકી ગામના સરપંચ નિર્મળાબેન ના પતિ ઘનશ્યામભાઈ કાછડીયાએ અગ્ર ગુજરાત સાથેની વાંચતીતમાં જણાવ્યું હતું કે રાણસીકી ગામની સીમમાં આવેલી વાડીમાં ત્રણ શ્રમિક પરિવારો સાથે રહી ખેત મજૂરી કરે છે તે પૈકી એક સાત માસના બાળકને ગઈકાલે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. જેનું હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે આ જ પરિવારના ત્રણ માસના બીજા બાળકનું રાણસીકી ગામે મોત નીપજયું છે. આમ એક જ પરિવારના બે ભાઈઓના બે સંતાનોના મોત નીપજ્યા છે. જેનાથી રાણસીકી ગામમાં ભારે ફાફડાટ ફેલાયો છે. આ બારામાં ગોંડલ તાલુકા આરોગ્યતંત્રને જાણ કરાતા ગોંડલ અને દેરડી થી આરોગ્ય તંત્રની ટીમ રાણસીકી ગામે દોડી આવી છે  હાલ ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત આ શ્રમિક પરિવારના બાળકો સાથે અન્ય એક પરિવારના બાળકો પણ રહેતા હોવાથી તેઓની પણ તપાસ કરી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત
રાષ્ટ્રિય

શેરબજારમાં આજથી નવા યુગની શરૂઆત

Editor By Editor 6 days ago
ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ
રાજકોટ એઈમ્સમાં ૭૮ વર્ષિય દર્દીની જટીલ લેબર સ્પાઈનની સર્જરી
વોર્ડ નં.૧૮ના લોકો ૪ મહિનાથી દુષિત પાણી પીવા મજબૂર
રાજકોટ રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?