By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી

Editor
Last updated: 2026/06/06 at 4:50 PM
2 months ago
Share
શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી
SHARE

શાળા પ્રવેશોત્સવમાં બાળકોના સ્વાસ્થયની નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા કરાશે ચકાસણી

૧૮ વર્ષ સુધીના બાળકોની આરોગ્ય તપાસ વર્ગખંડમાં જ કરાશે : હેલ્થ ટીમ આરોગ્ય કાર્ડ વાલીઓને આપશે

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત સરકાર દ્વારા આગામી 18, 19 અને 20 જૂન, 2026 દરમિયાન યોજાનારા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ને લઈને આરોગ્ય અને શિક્ષણ વિભાગે કમર કસી છે. આ વખતે પ્રવેશોત્સવ માત્ર શૈક્ષણિક ઉત્સવ નહીં, પરંતુ બાળકો માટે એક મોટું હેલ્થ ડ્રાઇવ પણ બનશે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ જન્મથી લઈને 18 વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસ ક્લાસરૂમમાં જ કરવામાં આવશે.

બાળકોમાં વિટામિન કે પોષણની ઊણપ, જન્મજાત ખામી, નાની-મોટી બીમારીઓની તપાસ ટીમ કરશે. આ માટે ખાસ માઇક્રોપ્લાનિંગ તૈયાર કરીને દરેક જિલ્લા અને કોર્પોરેશનને આદેશ અપાયા છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોના હેલ્થ ચેકઅપ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

આ કાર્યક્રમમાં સચિવાલય સંવર્ગના તમામ વર્ગ-1ના ઉચ્ચ અધિકારીઓ (IAS, IPS, IFS)ને પણ આમંત્રિત કરાયા છે જેઓ આ હેલ્થ કેમ્પની મુલાકાત લેશે. તમામ શાળાઓના પ્રિન્સિપાલ અને નોડલ શિક્ષકોને આદેશ અપાયો છે કે તેઓ શાળામાં મોબાઇલ હેલ્થ ટીમ (MHT) માટે એક અલગ ક્લાસરૂમની ફાળવણી કરે.

આ તપાસ દરમિયાન બાળકોમાં ડેવલોપમેન્ટલ ડીલે, ડેફિસિયન્સી, ડિસીઝ અને ડિસેબિલિટી (4D)ની તપાસ કરીને સ્થળ પર જ જરૂરી દવાઓ, વિટામિન-A, આયર્નની ગોળીઓ અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવશે.

હેલ્થ ટીમ દ્વારા તપાસાયેલા બાળકોનો ડેટા રિયલ ટાઇમમાં ‘ટેકો પોર્ટલ’ પર અપલોડ થશે. આ ડેટા સીધો ‘સર્વ શિક્ષા અભિયાન’ (SSA) પોર્ટલ સાથે ફેચ થઈ જશે. ત્યારબાદ શાળાના નોડલ શિક્ષક ત્યાંથી જ ઓટોમેટિક જનરેટ થયેલું ‘હેલ્થ કાર્ડ’ પ્રિન્ટ કરીને વાલીને સોંપશે. આ સિવાય તમામ વિદ્યાર્થીઓના ‘આભા આઇડી’ (ABHA ID) સુનિશ્ચિત કરવા અને ડિસેબિલિટી ધરાવતા બાળકોને સર્ટિફિકેટ અપાવવા માટે કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આશા બહેનોને પણ સપોર્ટિવ રોલ સોંપાયો છે.

 

ક્લાસરૂમમાં જ સારવાર આપશે

  • તપાસ દરમિયાન જો બાળકમાં લોહીની ટકાવારી ઓછી જણાશે, કુપોષણ હશે કે અન્ય કોઈ તકલીફ દેખાશે, તો વાલીએ હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે. ડોક્ટર્સની ટીમ દ્વારા શાળાના ક્લાસરૂમમાં જ સ્થળ પર તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાશે.
  • સ્થળ પર જ જરૂરી દવાઓ, વિટામિન-Aની સિરપ આપવામાં આવશે.
  • લોહીનું પ્રમાણ ઓછું હોય તેમનામાં લોહી વધારવા માટે આયર્ન (IFA)ની ગોળીઓ પણ અપાશે.
  • કરમિયા નાશ કરવા માટે આલ્બેન્ડાઝોલ તેમજ ઝાડા-ઊલટી જેવી સ્થિતિમાં રાહત આપતા ORS અપાશે.
  • ઝિંકની ગોળીઓનું રૂબરૂ વિનામૂલ્યે વિતરણ કરાશે.
  • જો બાળકમાં કોઈ ગંભીર જન્મજાત ખામી જણાશે તો તેને આગળની મોટી હોસ્પિટલમાં રીફર કરીને સરકાર તરફથી દિવ્યાંગતા સર્ટિફિકેટ (UDID) પણ કઢાવી અપાશે.
  • ટૂંકમાં, બાળક શાળામાં પ્રવેશતાની સાથે જ તેના ભણતરની સાથે સ્વાસ્થ્યની જવાબદારી પણ સરકાર ઓન-ધ-સ્પોટ સ્વીકારી લેશે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ
ગુજરાત

દીવના વણાંકબારામાં માછીમારોની જનરલ મીટીંગ યોજાઇ

Editor By Editor 3 days ago
શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો
21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ
ભાવનગર રોડની આંગડિયા પેઢીમાં રૂ.19 લાખની લૂંટનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
ટ્રાન્સપોર્ટનગર પાસે ટ્રકમાંથી રૂ.9.77 લાખનો દારૂ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?