By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    7 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    1 week ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કલીન અપ રાજકોટ ગ્રુપ દ્વારા પર્યાવરણીય જાગૃતિ રેલી યોજાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

કલીન અપ રાજકોટ ગ્રુપ દ્વારા પર્યાવરણીય જાગૃતિ રેલી યોજાઇ

Editor
Last updated: 2026/06/09 at 3:13 PM
2 hours ago
Share
કલીન અપ રાજકોટ ગ્રુપ દ્વારા પર્યાવરણીય જાગૃતિ રેલી યોજાઇ
SHARE

કલીન અપ રાજકોટ ગ્રુપ દ્વારા પર્યાવરણીય જાગૃતિ રેલી યોજાઇ

વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે “ક્લીન અપ રાજકોટ” ગ્રુપ દ્વારા શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આશરે 300 જેટલા શહેરવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પર્યાવરણને બચાવવાનો સંકલ્પ લીધો હતો.

આ રેલીની શરૂઆત સવારે સાત વાગ્યે બાલભવન, રેસકોર્સ ખાતે થઈ હતી, જ્યાં હાજર તમામ લોકોએ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાથે જ તણસો જેટલા લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

આ રેલી બાલભવન, રેસકોર્સ ખાતે શરૂ થઈ અને સમગ્ર રેસકોર્સ વિસ્તારમાં ફરી હતી. રેલી દરમિયાન “મારો કચરો મારી જવાબદારી”, “પર્યાવરણ બચાવો – જીવન બચાવો”, “વૃક્ષ વાવો – વરસાદ લાવો” જેવા જાગૃતિસભર નારાઓ સાથે શહેરવાસીઓને સંદેશ આપવામાં આવ્યો હતો.

આ રેલી ની વધુ માહિતી આપતા ક્લીનઅપ ગ્રુપ ના વોલંટિયર સંજયભાઈ કાકડીયા જણાવ્યું કે આ રેલીનો મુખ્ય હેતુ લોકોને પર્યાવરણ સાથે જોડવા તેમજ લોકો દ્વારા પર્યાવરણને થતું નુકસાન અટકાવવું તેમજ રાજકોટ શહેર પ્લાસ્ટિક ફ્રી બને એ હેતુ હતો. ક્લીન અપ રાજકોટ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ છે કે ભારત દેશમાં રાજકોટ શહેર સ્વચ્છતાની બાબતમાં પ્રથમ સ્થાન પર આવે, અને તે માટે ગ્રુપ સતત કાર્યરત છે. આવી પ્રવૃત્તિઓ શહેરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો વધુ મોટા સ્તરે યોજવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

You Might Also Like

ચોમાસામાં જ ૭૯૨ કવાર્ટર ધારકોને ખાલી કરવા નોટીસ

અછતની વચ્ચે રાજકોટમાં ૧૦૦ લીટર ડિઝલની રસ્તા પર થઇ રેલમછેલ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

ભેળસેળીયા બેફામ : ક્રિષ્ના ભંડારના અશુધ્ધ ઘીનો વેપલો

હિરાસર હવાઇ મથક પર મોટુ હોનારત ટળ્યુ, બર્ડ હિટ થતાં ફલાઇટનું લેન્ડિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગીર જંગલમાં માલધારી વિવાદમાં જ્વાળ રજૂ કરવા અમરેલી કલેક્ટરનો DCFને આદેશ
અમરેલી

ગીર જંગલમાં માલધારી વિવાદમાં જ્વાળ રજૂ કરવા અમરેલી કલેક્ટરનો DCFને આદેશ

Editor By Editor 4 days ago
મહીસાગર જિલ્લામાં ૫ થી ૨૧ જૂન દરમિયાન ‘વિકસીત ભારત સંકલ્પ’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન
બાગેશ્વરના દરબાર સામે પોલીસે રેલી-ધરણાની મંજુરી ન આપતા જાથાએ કાર્યક્રમ રદ કર્યા
યુદ્ધના ભયે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5 લાખ કરોડનો કડાકો
બાબા બાગેશ્વરની કથાનો આજથી પ્રારંભ, કળશયાત્રા નીકળી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?