By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વડોદરા

જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ

Editor
Last updated: 2026/06/15 at 3:16 PM
2 months ago
Share
જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ
SHARE

જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણને ચાર સપ્તાહનો સમય આપતી હાઇકોર્ટ

જેટલો સમય વધારે લેશો એટલો દંડ વધુ ભરવાનો નિર્દેશ : જમીન ફાળવવાના VMCના પ્રસ્તાવને રાજય સરકારે રદ કર્યો

 

અગ્ર ગુજરાત, વડોદરા

વડોદરા મનપા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને TMC યુસુફ પઠાણને જમીન ફાળવણી વિવાદમાં હાઇકોર્ટે વધુ 4 અઠવાડીયાનો સમય આપ્યો છે. જમીન ખાલસા કરવાના સિંગલ જજના ચુકાદા બાદ યુસુફે ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ કરી છે. અપીલમાં યુસુફ દ્વારા સિવિલ એપ્લિકેશન દાખલ કરી સમય માંગવામાં આવ્યો હતો. જેમાં યુસુફે કહ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણીની સરકારની પોલિસી તેઓ કોર્ટ સમક્ષ મુકવા માંગે છે, જે માટે સમયની જરૂર છે. ત્યાર બાદ કોર્ટે કહ્યું અમે તમને સમય આપીએ છીએ .પરંતુ જેટલું તમે મોડું કરશો એટલો દંડ વધુ થશે, કારણકે વર્ષ 2014 થી જમીન ઉપર તમારો અનધિકૃત કબ્જો છે. ઉલ્લેખનીય છે કે, VMC દ્વારા યુસુફને જમીન ફાળવવાના પ્રસ્તાવને રાજ્ય સરકારે રદ્દ કર્યો હતો. 2014 થી 2026 સુધી જમીન યુસુફના કબ્જામાં છે.

જમીન વિવાદના કેસની વાત કરીએ તો, યુસુફ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરતા વર્ષ 2012માં સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા પ્રસ્તાવ કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપી પછી તેની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી.

મૂળ આ કેસમાં યુસુફ પઠાણ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2024માં અરજી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 6 જૂન,2024ના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં VMCએ અરજદારને તેમની તરફેણમાં જાહેર હરાજી વિના 99 વર્ષના લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકાર્યો હતો અને પ્લોટ પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારના 9 જૂન ,2014ના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં અરજદારને પ્લોટ ન ફાળવવાનો નિર્ણય લેવાયો હતો.

હાઈકોર્ટના સિંગલ જજે નોંધ્યું હતું કે, અરજદાર પાસે પ્લોટના કબજા અંગે કોઈ કાયદેસરનો આદેશ કે ફાળવણી પત્ર ન હોવા છતાં, તેમણે ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવીને પ્લોટ પર કબજો જમાવ્યો હતો, જે દબાણ સમાન છે. અરજદારનો દાવો હતો કે VMC સ્વાયત્ત સંસ્થા છે, તેથી રાજ્ય સરકારની મંજૂરીની જરૂર નથી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અહીં મુદ્દો ફક્ત સેક્શન 79 નો નથી, પરંતુ જાહેર હરાજીની પ્રક્રિયા ટાળવા માટે દરખાસ્ત સરકારને મોકલવામાં આવી હતી.

TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું ઘર વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલું છે. આખો વિવાદ શુભમ પાર્ટી પ્લોટ પાસે 978 ચો.મી.ના પ્લોટ સાથે સંબંધિત છે. યુસુફ પઠાણે વર્ષ 2012માં જમીનની માલિકીની અરજી કરી હતી જેને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં રાજ્ય સરકારે તેને ફગાવી દીધી હતી. આ પછી તે જગ્યાએ કથિત રીતે બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ મળ્યા બાદ યુસુફ પઠાણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ પહેલાં 8 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પઠાણનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, જમીન આપવાનો ફક્ત સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ છે. જમીનનું એલોટમેન્ટ થયું જ નથી તો જમીન પર કબજો કેવી રીતે કર્યો? વળી તમે એકપણ રૂપિયો આપ્યો નથી. તમને કોણે કબજો આપ્યો તે અધિકારીનું નામ આપો એટલે તેની સામે તપાસનો હુકમ કરીએ. જમીન ખાલી કરો નહીંતર દંડ કરીશું. કોર્ટે વધુમાં કહ્યું કે, આ ગુનો છે. તમે અભણ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ પાસેથી આવી આશા રાખી શકાય નહીં. તમે ભલે જમીન ના વાપરતા હોવ પણ જમીન તમારા કબજામાં હોવાથી ભાડુ ચૂકવવું પડે. જો તમેમ જમીન ખાલી નહીં કરો તો કોર્ટો ઓથોરિટીને પઝેશન લેવા હુકમ કરશે.

You Might Also Like

વડોદરામાં હોસ્ટેલમાં પાણી ભરાતા ૧૫૦થી વધારે વિદ્યાર્થીઓનું રેસ્કયું

અંધશ્રદ્ધામાં શિયાળ લુંટાયું! ગુસ્સો શાંત કરવા ધાર્મિક વિધીના બહાને સગીરા પર વારંવાર દૂષ્કર્મ

એરોસ્પેસમાં ગુજરાતની સિદ્ધી! જવાનો ખિસ્સામાં રાખી શકે તેવું ડ્રોન બનાવ્યું

રાજયમાં વધુ ૮ નવી સ્માર્ટ GIDC બનશે

ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે ભાવિકોના મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જામખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી બાદ માતા અને બાળકનું મોત
ગુજરાત

જામખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી બાદ માતા અને બાળકનું મોત

Editor By Editor 4 days ago
ભાવનગર રોડની આંગડીયા પેઢીમાં ફિલ્મી સ્ટાઇલે રૂ. 19 લાખની લૂંટ
ગોંડલ શાક માર્કેટમાં ટ્રાફિક અને રોમિયોગીરીના ત્રાસ સામે તંત્ર લાલઘૂમ
લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.૨ ઓગષ્ટે ભારતના મહાન રસાયણવિદ પુસ્તકનું વિમોચન
MBBS અને BDSમાં એડમિશન માટેની પ્રક્રિયાનો પ્રારંભ, ૮૭૫૫ સીટ પર પ્રવેશ અપાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?