By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં થશે મીની ભારતના દર્શન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટમાં થશે મીની ભારતના દર્શન

agragujaratnews
Last updated: 2024/06/27 at 7:27 PM
2 years ago
Share
રાજકોટમાં થશે મીની ભારતના દર્શન
SHARE

કાલથી આત્મીય યુનિ ખાતે ભારત ભારતીનું ત્રી દિવસીય અધિવેશન

૨૨ રાજ્યના ૧૮૦ પ્રતિનિધિઓ ભગ લેશે

ભારત ભારતી દ્વારા 28 થી 30 જુન દરમ્‍યાન રાજકોટમાં તૃતીય રાષ્‍ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી રર રાજયોના ૧૮૦ પ્રતિનિધિઓ ભાગ લેશે.

સંસ્‍થાના આગેવાનોએ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના આદર્શ ધ્‍યેય એક ભારત શ્રેષ્ઠ ભારતના સિદ્ધાંત પર રચાયેલી ભારત ભારતી સંસ્‍થાના ત્રણ દિવસના રાષ્‍ટ્રીય અધિવેશન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોઈપણ શહેરની અંદર વસતા અન્‍ય વિવિધ પ્રાંતના લોકોની રાષ્‍ટ્રવાદ ભાવના વધુ પ્રબળ બનાવવા અને એક મેક વચ્‍ચે બંધુત્‍વની પરિવારની ભાવના પ્રબળ બનાવવાના ધ્‍યેયને વરેલી ભારત ભારતી એ એક અનોખી વિચારયાત્રા છે.

Contents
કાલથી આત્મીય યુનિ ખાતે ભારત ભારતીનું ત્રી દિવસીય અધિવેશન૨૨ રાજ્યના ૧૮૦ પ્રતિનિધિઓ ભગ લેશેભારત ભારતી દ્વારા 28 થી 30 જુન દરમ્‍યાન રાજકોટમાં તૃતીય રાષ્‍ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી રર રાજયોના ૧૮૦ પ્રતિનિધિઓ ભાગ લેશે.

રાજકોટ સહિત ગુજરાતના વિવિધ શહેરો મહાનગરોમાં કાર્યરત આ અનોખા સંગઠનની વિશેષતા એ છે કે દરેક પ્રાંતના લોકોને તે ગમે ત્‍યાં વસતા હોય પણ પોતિકા પણું લાગે તેવો સરસ મજાની લાગણી સભર વ્‍યવહાર પ્રચલિત બને અને એકબીજાની પરંપરા એકબીજાના તહેવારો એકબીજાના ઉત્‍સવો અને એકબીજાના પારિવારિક પ્રસંગો માં સૌ સાથે મળી કામ કરે તે માટે ભારત ભારતી કાર્યરત છે.

ભારત ભારતીના રાષ્‍ટ્રીય કાર્યકારી અધ્‍યક્ષ વિનય પત્રાળે જણાવ્‍યું છે કે આપણી સંસ્કૃતિ વિવિધતા સભર તો છે જ આપણા વ્‍યવહારમાં વિવિધ ભાષાઓ તો છે આપણા આપણો આહાર અનેક વિવિધતાથી ભરેલો છે.

સુરતમાં વસતા વિવિધ પ્રાંતોના લોકો પોતપોતાના પ્રાંતના ઉત્‍સવો પ્રસંગો ઉજવે રાખે છે આવું ગુજરાત જ નહીં ભારતના દરેક રાજ્‍યના દરેક શહેરોમાં આવું થતું હોય છે. આ ઉજવણી એકલદોકલ હોય છે અને તેથી તેમાં સૌ ને ભારતીયતાનો વિશેષ ભાવ જાગે તે માટે 2007માં સુરતમાં ભારત ભારતી ના બીજ રોપાયા. ભારત ભારતીના વિવિધ કાર્યક્રમોમાંના એક કાર્યક્રમમાં હાલના  પ્રધાનમંત્રી અને તે વખતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીએ આ નવી દ્રષ્ટિ વાળી વિચારધારા ને બિરદાવી હતી અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું જે સૂત્ર આજે સૌના તન મનમાં છે તે સૂત્રને સાર્થક કરવા સૌને હાકલ કરી હતી 2007 થી શરૂ કરીને 2024 સુધી સુરતમાંથી શરૂ થયેલી એક નાનકડીસરવાણી જેવી યાત્રા આજે દેશના ૨૨ થી વધુ પ્રાંતોમાં અને લગભગ એટલા લગભગ 50 એક મોટા મોટા શહેરોમાં કાર્યરત બની છે.

રાજકોટમાં 2022 માં ભારત ભારતી શ્રી હિતેષ ભાઈ પંડ્‍યા અને શ્રી કૌશિકભાઈ ટાંકના પ્રયાસથી શરૂ થઇ આજે રાજકોટ માં વસતા વિવિધ પ્રદેશોના લોકો જેમકે હિન્‍દી સમાજ કેરળ સમાજ બંગાળી સમાજ તમિલ સમાજ કન્નડ સમાજ મારવાડી સમાજ બિહારી સમાજ કાશ્‍મીરી ઉડિયા સમાજ મહારાષ્‍ટ્ર સમાજ હરિયાણવી સમાજ વગેરેના લોકો અહીં વર્ષોથી વસીને રહ્યા છે અને વારંવાર ભારતીના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમો કરતા રહ્યા છે.

રાજકોટમાં 28,29,30 જુન શુક્ર-શનિ-રવિ ના રોજ આત્‍મીય યુનિવર્સિટી કેમ્‍પસમાં રાષ્‍ટ્રીય અધિવેશન યોજાયેલ છે. આ અધિવેશન ઉદ્દઘાટન  ત્‍યાગ વલ્લભ સ્‍વામી કરશે. આ પ્રસંગે બાનલેબના મૌલેશ ઉકાણી, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો.કમલેશ જોશીપૂરા,  જયેશ ઉપાધ્‍યાય  ઉપસ્‍થિત રહેશે.

રાજકોટના કેરળ સમાજના અગ્રણી અને અયપ્‍પા ટ્રસ્‍ટના મંદિરના ટ્રસ્‍ટી રમેશ મેનન (રાજકોટ ભારત ભારતીના પ્રમુખ) હિન્‍દી સમાજના અગ્રણી  અનિલ ગુપ્તા (બિહાર વાસી) (મંત્રી) રાજકોટ ભાજપના ભાષાભાષી સેલના મંત્રી આનંદસિંહ (બનારસ) (કોષાધ્‍યક્ષ) બંગાળી એસોસિયેશનના શ્રી આતાનું ચક્રવતી બિહારી સમાજના ધનંજયસિંહ રાજકોટની જાણીતી શૈક્ષણિક સંસ્‍થાના સંચાલક વિદ્યાનિકેતનના  વિમલ દેવ કપૂર લાખાજી રાજરોડ એસોસિએશનના અગ્રણી અને જૈન શ્રેષ્ઠી મહેશ મહેતા આકાશવાણીના નિવૃત્ત અધિકારી બીપીન શર્મા (રાજસ્‍થાન) ભાજપના  નેતા નરેન્‍દ્રસિંહ ઠાકુર, સામાજિક મહિલા અગ્રણી ડો. મૃણાલિની મ્રાષોતા, સ્‍કિન સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો. મોનાલી પંઢારે(મહારાષ્‍ટ્ર), ફિઝીઓથેરાપીસ્‍ટ ડો. અસીમ ચેટર્જી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

ભારત ભારતી રાષ્‍ટ્રીય અધિવેશનના મીડિયા ઈન્‍ચાર્જ સતીશ જોશી તેમજ દુરદર્શનના અતુલ શાહ સુરેશભાઈ કાશીયાણી પ્રસાર પ્રચાર સંભાળી રહ્યા છે. વધુ માહિતી માટે અવનિબેન બગડાઇ, રીટાબેન લખલાણી, હિતેષભાઇ પંડયા, વિનયભાઇ પત્રાળે, આનંદસિંહ ૯૮ર૪૮ પ૪૯૮૪, અનિલ ગુપ્તા ૭૯૮૪૧૪૮૮૦૪, અતુલ શાહનો સંપર્ક કરવો.

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી
ગુજરાત

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Editor By Editor 10 hours ago
ભાજપમાં રહી બેઘર થવુ તેના કરતા કોંગ્રેસમાં રહી ભીખ માંગવી સારી : રણછોડભાઇ ઉધરેજા
21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
ધોકા સાથે ગુજરાત કોલેજમાં ABVPના કાર્યકર્તાઓનો આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?