By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડિફેન્સ-એરોસ્પેસ પોલીસી પૂર્ણ થતા રાજકોટના ૨૫૦ ઉદ્યોગો મુશ્કેલીમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ડિફેન્સ-એરોસ્પેસ પોલીસી પૂર્ણ થતા રાજકોટના ૨૫૦ ઉદ્યોગો મુશ્કેલીમાં

Editor
Last updated: 2026/06/12 at 4:10 PM
2 hours ago
Share
ડિફેન્સ-એરોસ્પેસ પોલીસી પૂર્ણ થતા રાજકોટના ૨૫૦ ઉદ્યોગો મુશ્કેલીમાં
SHARE

ડિફેન્સ-એરોસ્પેસ પોલીસી પૂર્ણ થતા રાજકોટના ૨૫૦ ઉદ્યોગો મુશ્કેલીમાં

નવી પોલીસી જાહેર ન થવાના કારણે નવા ઓર્ડર મેળવવા અને પ્રોજેકટ શરૂ કરવા માટે પડકારોનો સામનો કરતા ઉદ્યોગપતિઓ : પોલીસીની પુન: રચના કરવા રાજકોટ ચેમ્બરની માંગ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

 

ગુજરાત રાજયની ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પુર્ણ થઈ ગયેલ છે. ત્યારથી આજ દિન સુધી આ પોલીસીની પુનઃ રચના અથવા નવી પોલીસી અંગે કોઈપણ નિર્ણય થયેલ નથી. જેના કારણે ઉદ્યોગકારોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તેમજ આ ઝડપી વિકાસ પામી રહેલા ડિફેન્સ અને એરોસ્પેસ ઉદ્યોગો માટે આ એક ચિન્તાનો વિષય બની ગયેલ છે. રાજકોટ તથા તેની આસપાસ આશરે ૨૫૦ થી પણ વધારે ડિફેન્સ અને એરોસ્પેસના ઉદ્યોગો કાર્યરત છે. જે DRDO, HAL, BEL, BHEL, ISRO ઓર્ડનન્સ ફેકટરીઓ, હેવી વ્હીકલ ફેકટરી, રાઈફલ ફેકટરી અને ભારતીય સશસ્ત્ર દળોને પણ સપ્લાય કરે છે. નવી પોલીસી જાહેર ન થવાના કારણે તેમને નવા ઓર્ડર મેળવવા અને નવા પ્રોજેકટ શરૂ કરવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડી રહયો છે. પરિણામે આવા ઉદ્યોગો ના છુટકે બીજા રાજયોમાં પ્રસ્થાપીત થવા લાગ્યા છે. જે ગુજરાત રાજય માટે ખુબ જ નુકશાન કારક છે.

વધુમાં આ પોલીસીની પુનઃ રચના અથવા નવી પોલીસી જાહેર ન થવાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના “આત્મનિર્ભર ભારત” તથા “વિકસીત ભારત@2047” ના વિઝનને વિપરીત અરસ કરી રહયું છે. જે ડિફેન્સ અને એરોસ્પેસના સાધનોની આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા ઉપર ભાર મુકે છે. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ  વી.પી. વૈષ્ણવ દ્વારા રાજયના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી સમક્ષ ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસીની પુનઃરચના કરી તાત્કાલીક નવી પોલીસી અમલમાં મુકવા અંગે રજુઆત કરવામાં આવેલ છે.

વધુમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા છેલ્લા ૪ થી પ વર્ષોથી રજુઆત કરવામાં આવી રહી છે કે, રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહયું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના ૨૫% દરે જમીન ફાળવવી. જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે. તેમજ ભારત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસના સાધનો એકસપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહભાગી બની રહેશે.

સાથો સાથ રાજકોટમાં આશરે એક હજારથી પણ વધુ ફોજીંગ અને કાસ્ટીંગના યુનીટો આવેલા હોય કે જેઓ ડિફેન્સ અને એરોસ્પેસના પાર્ટસમાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. ત્યારે સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફેન્સ અને એરોસ્પેસ માટેનું કલ્સ્ટર ડેવલોપ કરવું ખુબ જ જરૂરી છે. જેથી કરીને આવા ઉદ્યોગને વધુ વેગ મળે. આમ આ માંગણી ખાસ ધ્યાને લઈને રાજકોટ સૌરાષ્ટ્રને આ પોલીસીમાં સમાવી તાત્કાલીક પોલીસીની પુનઃ રચના કરી ઘટતું કરવું. જેથી સૌરાષ્ટ્ર ડિફેન્સ અને એરોસ્પેસના હબ તરીકે વિકસીત થઈ શકશે. તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

You Might Also Like

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

ચોમાસમાં વધુ એક ડિમોલેશનનો તખ્તો, હિંગળાજનગરમાં નોટીસ

સાંઢીયા પૂલના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ યોજાશે ‘હેપ્પી સ્ટ્રીટ’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
રાજકોટ

સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી

Editor By Editor 3 days ago
વોર્ડ નં.૭ અને ૧3માં શુક્ર-શનિવાર પાણી વિતરણ બંધ
સુરતમાં ETP પ્લાન્ટની ટેંકમાં સફાઇ કરવા ઉતરેલા ચારને ઝેરી અસર થતાં મોત
ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ૨૨ વર્ષ પૂર્ણ થતાં મેગા ચેકઅપ કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?