By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 week ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    2 weeks ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 weeks ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 weeks ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: વીરપુરમાં ડીઝલની ભારે અછત: ખેતરોમાં ટ્રેક્ટરો થંભી ગયા, વાવેતરને અસર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વીરપુરમાં ડીઝલની ભારે અછત: ખેતરોમાં ટ્રેક્ટરો થંભી ગયા, વાવેતરને અસર

Editor
Last updated: 2026/05/21 at 3:17 PM
3 hours ago
Share
વીરપુરમાં ડીઝલની ભારે અછત: ખેતરોમાં ટ્રેક્ટરો થંભી ગયા, વાવેતરને અસર
SHARE

વીરપુરમાં ડીઝલની ભારે અછત: ખેતરોમાં ટ્રેક્ટરો થંભી ગયા, વાવેતરને અસર

ડીઝલ ન મળતા ખેડૂતો પરેશાન, વાવણીનો સમય નજીક આવતા ખેડૂતોમાં રોષ

 

અગ્ર ગુજરાત, વીરપુર

રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુર પંથકમાં ખેડૂતો હાલ ભારે વહીવટી અને વ્યવહારિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ ચોમાસુ અને વાવણીનો સમય એકદમ નજીક આવી રહ્યો છે, ત્યારે ખેતીના કામો માટે અત્યંત જરૂરી એવા ડીઝલની અછત ઉભી થતા જગતના તાતની ચિંતામાં મોટો વધારો થયો છે. આજના સમયમાં આધુનિક ખેતી સંપૂર્ણપણે યંત્રો પર નિર્ભર છે. ખેતરમાં ટ્રેક્ટર, રોટાવેટર, ઓરણી અને અન્ય ભારે સાધનોના ઉપયોગ માટે ડીઝલ અનિવાર્ય છે. પરંતુ વીરપુર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેતીના તમામ કાર્યો ખોરવાઈ ગયા છે.

ખેડૂતોની મુખ્ય સમસ્યા માત્ર ડીઝલની અછત નથી, પરંતુ પેટ્રોલ પંપ સંચાલકોના જક્કી અને અવ્યવહારુ નિયમો પણ છે. વીરપુરના ખેડૂત તેમજ અન્ય સ્થાનિક ખેડૂતોએ પોતાની આક્રોશભરી વ્યથા ઠાલવતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ખેતીના કામ માટે કેન કે બેરલ લઈને પેટ્રોલ પંપે ડીઝલ લેવા જાય છે, ત્યારે પંપ સંચાલકો તેમને સીધો ઇનકાર કરે છે. પંપ પરથી એવો જવાબ મળે છે કે કેનમાં ડીઝલ નહીં મળે, વાહન લઈને આવો તો જ વાહનની ટાંકીમાં ડીઝલ ભરવામાં આવશે.

આ પરિસ્થિતિએ એક અત્યંત મોટો અને વિરોધાભાસી પ્રશ્ન ઉભો કર્યો છે. ખેડૂતોનો સીધો અને તદ્દન વાજબી સવાલ એ છે કે, જો ટ્રેક્ટર કે અન્ય વાહનમાં ડીઝલ જ ન હોય, તો તેને ખેતરેથી પેટ્રોલ પંપ સુધી ચલાવીને કઈ રીતે લઈ જવું? ડીઝલ વગર વાહન ચાલી શકે નહીં અને પંપ સંચાલકો વાહન વગર ડીઝલ આપતા નથી. આ બેવડા માપદંડ અને અવ્યવહારુ નિયમને કારણે ખેડૂતો બાનમાં મુકાયા છે.ખેડૂતોને ખેતરમાં અત્યારે હાલ આગોતરા વાવણી કરવી, રાપ મારવી, ખાતર નાખવા અને જમીન તૈયાર કરવાના કામો ડીઝલના અભાવે સદંતર અટકી પડ્યા છે.

સ્થાનિક ખેડૂતોએ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરી છે કે ખેતીના આ મહત્વપૂર્ણ સમયે ડીઝલ પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે. વધુમાં, સરકારે હસ્તક્ષેપ કરી ખેડૂતો માટે કેનમાં ડીઝલ આપવાના નિયમોમાં તાત્કાલિક વ્યાવહારિક છૂટછાટ આપવી જોઈએ. જો આમ થશે તો જ તેઓ પોતાના ખેતરે ઉભેલા સાધનોમાં ઈંધણ ભરી શકશે અને વાવણી સમયસર થઈ શકશે. જો આ સમસ્યાનો સત્વરે ઉકેલ નહીં આવે તો વાવણી માટે ખેતરો હજુ તૈયાર કરવાના બાકી છે ત્યારે ચોમાસું અને વાવણીનો સમય નજીક આવતો જાય છે જો વાવણી લાયક ખેતરો તૈયાર નહિ થાય તો પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે. પ્રશાસને આ બાબતે ત્વરિત પગલાં ભરવા જોઈએ હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ખેતી માટે તાત્કાલિક ધોરણે  ડીઝલની વ્યવસ્થા કરે જેથી તેમનો કિંમતી સમય ન વેડફાય અને વાવણી કરવા માટે પોતાના ખેતરો સત્વરે તૈયાર કરી શકે.

You Might Also Like

મોરબીમાં 8 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: દુકાનદારે જ આપી હતી ‘ટીપ’

ગીરગઢડા નજીક સાંગાવાડી નદીમાં હાથ-પગ ધોવા ગયેલા 10 વર્ષના બાળકને મગર ખેંચી ગયો

ધોરાજી-ઉપલેટા કિન્નર સમાજ દ્વારા સમશેર અલીના તકિયા ખાતે ડાડાની દરગાહ પર ચાદર ચઢાવી

ઉપલેટા તાલુકામાં ૨૦૨૭ વસ્તી ગણતરી માટે તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ટ્રામાડોલનો નશો કરી ફોરચ્યુનરમાં જેતપુર દારૂ સપ્લાય કરવા જતાં બે બુટલેગર ઝડપાયા
રાજકોટ

ટ્રામાડોલનો નશો કરી ફોરચ્યુનરમાં જેતપુર દારૂ સપ્લાય કરવા જતાં બે બુટલેગર ઝડપાયા

Editor By Editor 6 days ago
ખનીજ તંત્ર પર નજર રાખતા નેટવર્કનો પર્દાફાશ, સુરેન્દ્રનગરમાં ૪૨ શખ્સો ઝડપાયા
દેશમાં ક્યાંક સૂકાશે ધરતી, ક્યાંક વરસશે આફતનો વરસાદ
 અમદાવાદ એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી ફલાઇટમાં 3પ કરોડનું હિરોઇન પકડાયું
 રાજકોટની ૧૪૦૦, સૌરાષ્ટ્ર-કચ્છની ૬૫૦૦ દવાની દુકાનો બુધવારે બંધ રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?