By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: નોટીસ બાદ પણ જર્જરીત આવાસ ખાલી નહીં કરતા પાણી કનેક્શન કાપી નખાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

નોટીસ બાદ પણ જર્જરીત આવાસ ખાલી નહીં કરતા પાણી કનેક્શન કાપી નખાયા

Editor
Last updated: 2026/06/05 at 1:44 PM
2 months ago
Share
નોટીસ બાદ પણ જર્જરીત આવાસ ખાલી નહીં કરતા પાણી કનેક્શન કાપી નખાયા
SHARE

નોટીસ બાદ પણ જર્જરીત આવાસ ખાલી નહીં કરતા પાણી કનેક્શન કાપી નખાયા

જૂનાગઢ હાઉસિંગ વસાહતમાં તંત્રની કાર્યવાહીથી દેકારો: રેલી કાઢી મનપામાં હલ્લાબોલ: આવેદન

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 14 માં આવેલી વર્ષો જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં મકાનો જર્જરિત બની ગયા છે. મ્યુનિ.કોર્પરેશને મકાનો ખાલી કરવા માટે રહીશોને નોટિસો પણ પાઠવી છે. પણ રહિશો જર્જરિત મકાનો ખાલી કરતા નથી. ત્યારે તંત્ર દ્વારા કોઈ પણ જાતની પૂર્વ લેખિત જાણ કે કારણદર્શક આદેશ વગર સ્થાનિક રહીશોના પાણીના કનેક્શનો કાપી નંખાતા વિરોધ ઊભો થયો છે.

સ્થાનિક રહિશોએ મ્યુનિ.કમિશનરને આવેદનપત્ર આપીને તાત્કાલિક પાણી પુરવઠો બહાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં વોર્ડ નંબર 14માં વર્ષો જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહત આવેલી છે. આ વસાહતના મકાનો જર્જરિત અવસ્થામાં છે. ચોમાસામાં કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે મ્યુનિ. કોર્પોરેશને નોટિસ પાઠવીને મકાનો સત્વરે ખાલી કરવા જણાવ્યું હતું તેમ છતાં રહિશો મકાનો ખાલી કરતા નથી. આથી મ્યુનિ.એ પાણીના કનેક્શન કાપી નાંખતા વસાહતના રહિશોમાં વિરોધ જાગ્યો છે. ધોમધખતા ઉનાળામાં અને વેકેશનના ગાળા દરમિયાન પાણી જેવી જીવન જરૂરી પ્રાથમિક સુવિધા બંધ કરી દેવાતા સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મનસ્વી અને આપખૂદી નિર્ણયના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના રહીશોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ પહોંચીને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું અને કમિશનરને આવેદન પત્ર સુપરત કરીને તાત્કાલિક પાણી પુરવઠો બહાલ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ મ્યુનિની નોટિસ મળ્યા બાદ આર્થિક સંકટ હોવા છતાં ગરીબ પરિવારોએ પોતાના ઘરનું મરામત અને રીનોવેશનનું કામ શરૂ કરી દીધું છે. આ સોસાયટીમાં રહેતા મોટાભાગના પરિવારો ગરીબી રેખા નીચે જીવે છે અને રેશનકાર્ડ પર નિર્ભર છે, તેથી તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. મિલકતોમાં કોઈ નવું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું નથી.માત્ર જૂના અને જર્જરિત ભાગોની મરામત થઈ રહી છે. તંત્ર દ્વારા નોટિસ અંગે કોઈ આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી બંધ કરાયેલું પાણી કનેક્શન માનવતાના ધોરણે તાત્કાલિક પુનઃ શરૂ કરવું જોઈએ.

You Might Also Like

નશાના કારોબારમાં સરકારી કચેરીઓનો પણ ઉપયોગ, પોસ્ટમાં મંગાવેલ ગાંજાનો જથ્થો ઝડપાયો

જૂનાગઢમાં તંત્રની બેદરકારી અને નેતાઓની ઉદાસીનતાથી શહેરના રસ્તાઓ જર્જરીત

જૂનાગઢ જિલ્લામાં ધમધમતું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું

વંથલી બેવડી હત્યા કેસના આરોપીની 123 વિઘા જમીન-બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા

માંગરોળના શેરિયાજમાં આગળ વધતો દરિયો, ૫૦ ફૂટ વિસ્તાર ગાયબ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત
ગુજરાત

જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત

Editor By Editor 6 days ago
એટલાન્ટિસ હિલ્સ સોસાયટીમાં રઘુવંશી સમાજ દ્વારા ‘નાગપંચમી’ની ઉજવણી
પોપટપરાનું નાળુ બંધ, લલૂડી વોંકળીમાં પાણી ભરાયા
પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી
હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?