By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણીની જાહેરાતના પગલે આચારસંહિતાનો અમલ : ચેમ્બરોને તાળા લાગશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટ

ચૂંટણીની જાહેરાતના પગલે આચારસંહિતાનો અમલ : ચેમ્બરોને તાળા લાગશે

agragujaratnews
Last updated: 2024/03/16 at 8:35 PM
2 years ago
Share
ચૂંટણીની જાહેરાતના પગલે આચારસંહિતાનો અમલ : ચેમ્બરોને તાળા લાગશે
SHARE

સરકારી વાહનો પરત લેવાશે : જિલ્લા કલેકટર તંત્ર સર્વ સત્તાધીશ રહેશે

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આજે બપોરે ૩ વાગે લોકસભાની ચૂંટણી જાહેરાત કરવામાં આવતા આચારસંહિતા લાગુ પડી જતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચેમ્બરને તાળા લાગી જશે જયારે કોર્પોરેશનમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસક પક્ષના નેતાને આપવામાં આવેલ વાહનો પરત લેવામાં આવશે તેમજ તમામ કમટીના ચેરમેનની ચેમ્બરને તાળા લાગી જશે આવીજ રીતે જીલ્લા પંચાયતમાં પ્રમુખ ને આપવામાં આવેલ ગાડી પરત લેવામાં આવશે અને વિવિધ કમીટીના ચેરમેનની ચેમ્બરને તાળા લાગી જશે. આમ, આજે બપોરે કેન્દ્રીય ચૂંટણી  પંચ દ્વારા લોકસભાની ચૂંટણી જાહેરાત કરતાંની સાથે કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને PGVCLમાં નવા વિકાસ કામો ઉપર પાબંધી આવી જશે. અને ચૂંટણી દરમિયાન જો કોઈ મહત્ત્વની કામગીરી કરવાની હોય તો ચૂંટણીપંચની મંજૂરી લઈ કામો કરવામાં આવશે.

Contents
સરકારી વાહનો પરત લેવાશે : જિલ્લા કલેકટર તંત્ર સર્વ સત્તાધીશ રહેશેરાજકોટ જિલ્લા પંચાયતમાંથી ૯૭ વિકાસ કામના ઓર્ડર નિકળ્યાવીજ ચેકીંગને બ્રેક લાગી જશે

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ચુટણીની જાહેરાત કરવામાં આવતાની સાથે જ આચારસંહિતા લાગુ પડે કે તુરંત મેયર સિવાયના પદાધિકારીઓની ચેમ્બરને તાળા મારી દેવાશે અને વાહનો પરત લઈ લેવામાં આવશે. મનપાની ૧૫ સમિતિના ચેરમેન પાસે ચેમ્બરો છે. જયારે સ્ટેન્ડિંગ ચેરમેન, ડે. મેયર, શાસક પક્ષના નેતા, ઉપનેતા અને ફાયર સમિતિના ચેરમેન પાસે હોદ્દાની રૂએ મળેલી ગાડીઓ છે જે પરત લઈ લેવામાં આવશે. મેયરની ગાડી તેમની પાસે રહેવા દેવાશે પણ તેનો ઉપયોગ ઘરથી મનપા સુધી આવવા માટે જ કરી શકાશે. કોઈ રાજકીય કાર્યક્રમમાં આ ગાડી લઈ નહિ જઈ શકાય.

રાજકોટ જિલ્લા પંચાયતમાંથી ૯૭ વિકાસ કામના ઓર્ડર નિકળ્યા

સંભવત કાલથી લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડવાની હોવાથી જિલ્લા પંચાયતમાંથી વિકાસકામોના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાંથી ૪૫ અને સિંચાઈ વિભાગમાંથી ૪ મેગા અને અન્ય ૨૮ કામોના ઓર્ડર કાઢવામાં આવ્યા હતા આચાર સંહિતા લદાઈ ગયા બાદ ઓર્ડર કાઢી નહિ શકાતા હોવાથી જિલ્લા પંચાયતમાં આ કાર્યવાહી કરવામાં આવ્યાનું ડી.ડી.ઓ. નવનાથનવ્હણેએ કહયું હતું. વર્ક ઓર્ડર લેવા માટે ઈજારેદારો બે દિવસથી જિલ્લા વિસ્તારના કામોના વર્ક ઓર્ડર નિકળે તે માટે અધિકારીઓ અને ઈજનેરોને દબાણ કરવામાં આવી રહ્યાની વિગતો પ્રાપ્ત થાય છે. ડી.ડી.ઓ.એ. નાણાપંચ, સ્વભંડોળ તેમજ વહિવટી / મંજૂરી મળીને કુલ ૯૭ કામોના ઓર્ડર કાઢયા હતા. પંચાયત કચેરીમાં આંટાફેરા કરી રહ્યા છે. સભ્યો દ્વારા પણ પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો મંજૂર કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

વીજ ચેકીંગને બ્રેક લાગી જશે

કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આજે લોકસભાની ચુટણીની જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે વીજ કંપની દ્વારા મોટા પાયે વીજ ચોરીના કેસ ઝડપી લેવા માટે વીજ તંત્ર દ્વારા ચેકીંગ કરવાની કામગીરી ઉપર બેક લાગી જશે તેમજ બદલી બઢતી અને નવા કામો ઉપર બ્રેક લાગી જશે

You Might Also Like

તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું

પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનનો દબદબો: ૭૧માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં મળી ૪ પ્રતિષ્ઠિત શીલ્ડ

 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને

 મોરબી મહાપાલિકામાં ‘ડિજિટલ’ ભ્રષ્ટાચાર: 13 શખ્સો સામે ગુનો દાખલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ
રાજકોટ

રાજકોટમાં મોટું સાયબર કૌભાંડ: PGVCLના MD બની ઠગોએ ઉડાવ્યા ₹45.60 લાખ

Editor By Editor 4 days ago
રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ
 જંગલેશ્વરમાં ડિમોલેશનના બે મહિના બાદ પણ ૧૫ મીટરનો રોડ નહી બનતા ઉડતી ધૂળની ડમરીઓ
 દુષિત પાણીની ફરિયાદો વધતા મનપા દ્વારા રોગચાળો અટકાવવા ૧૦૫૮ કલોરીન ટેસ્ટ કરાયા
 પુજીત રૂપાણી ટ્રસ્ટનું સતત ૨૬ વર્ષથી ધો.૧૦નું ૧૦૦ ટકા રિઝલ્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?