By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    3 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

Editor
Last updated: 2026/06/15 at 4:49 PM
2 hours ago
Share
રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી
SHARE

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

પોલીસ સ્ટેશને લઈ જઈ માર ખવડાવીશું, કહી દબાણ કરાયું, ઓળખપત્ર માંગતા બે શખ્સો ફરાર

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતાજનક પ્રશ્નો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. રૈયાધાર વિસ્તારમાં બે શખ્સોએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી ચાર યુવકોને ડરાવી-ધમકાવી રૂ.50 હજારની માંગણી કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. જોકે યુવકોએ સાવચેતી દાખવી તેમની ઓળખ અંગે સવાલો ઉઠાવતાં બંને શખ્સો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
મળતી વિગતો મુજબ રૈયાધાર શાંતિનગર વિસ્તારમાં રહેતા કીરીટભાઈ મનસુખભાઈ પીઠડીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના મિત્રો સાથે રાત્રિના સમયે ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બેઠા હતા. તે દરમિયાન બ્લુ કલરની ઇલેક્ટ્રિક બાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા. જેમાંથી એકે પોલીસનો લોગો ધરાવતું જેકેટ પહેરેલું હોવાથી શરૂઆતમાં તેઓ ખરેખર પોલીસકર્મી હોવાનું લાગ્યું હતું. ફરિયાદ મુજબ બંનેએ પોતાને માલવીયા પોલીસ સ્ટેશનના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા અને ખુલ્લા મેદાનમાં બેસવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. ત્યારબાદ પોલીસ કાર્યવાહી તથા મારપીટની ધમકી આપી મામલો દબાવવા માટે રૂ.50 હજારની માંગણી કરી હોવાનું જણાવાયું છે.
ઘટનાથી ગભરાયેલા યુવકે પોતાના અન્ય મિત્રોને સ્થળ પર બોલાવ્યા હતા. દરમિયાન મિત્રોને બંને શખ્સોની બોલચાલ અને વર્તન શંકાસ્પદ લાગતાં તેમણે તેમની ઓળખ અને ફરજ અંગે પૂછપરછ શરૂ કરી હતી. યુવકોએ પોલીસ હોવાના પુરાવા તરીકે ઓળખપત્ર રજૂ કરવા જણાવ્યું હતું. ઉપરાંત માલવીયા પોલીસ સ્ટેશનના હોવા છતાં તે વિસ્તારમાં તેમની હાજરી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
આકરા પ્રશ્નોના સંતોષકારક જવાબ ન આપી શકતા બંને શખ્સોએ પોતાનાં નામ આર્યન ફળદુ અને પરમરાજ માંજરીયા હોવાનું જણાવ્યું હતું. જોકે ઓળખ સાબિત કરવામાં નિષ્ફળ જતા તેઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસના નામે લોકોને ડરાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનારાઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે? પોલીસનો લોગો ધરાવતું જેકેટ તેમની પાસે ક્યાંથી આવ્યું? તેમજ રાત્રિના સમયે જાહેર સ્થળોએ આવી પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ વ્યવસ્થા કેટલી અસરકારક છે તેવા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં ઉલ્લેખિત વ્યક્તિઓની ઓળખ, તેમની વાસ્તવિક ભૂમિકા અને પોલીસનું નામ વાપરી ખંડણી માંગવાના આક્ષેપોમાં કેટલી સત્યતા છે તે હવે તપાસ બાદ સ્પષ્ટ થશે.

You Might Also Like

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા

ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો

તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા

કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી

 મનપા દ્વારા આવતીકાલથી ત્રણેય ઝોનમાં સરકારની જન કલ્યાણ શિબિરનો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ
રાજકોટ

રાજકોટની ૪૮ હોટેલમાં ફાયર સેફટીના નિયમનો ભંગ : નોટીસ

Editor By Editor 5 days ago
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ૨૨ વર્ષ પૂર્ણ થતાં મેગા ચેકઅપ કેમ્પ યોજાયો
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
સોનું-ચાંદી મજબૂત, ક્રૂડ ઓઈલમાં અનિશ્ચિતતા
ચાલતી એસટી બસમાં કંડક્ટરને આવ્યો હાર્ટ એટેક, ફરજ દરમિયાન જ નિધન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?