By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    6 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત

Editor
Last updated: 2026/04/27 at 4:42 PM
2 months ago
Share
ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત
SHARE

ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત

ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો ગુમાવ્યો કાબૂ; સામાન ઉપર સૂતા મજૂરો હવામાં ફંગોળાયા, ચારની હાલત ગંભીર

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ નજીક ગુંદાળા ચોકડી પાસે ગતરાતે બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પાથરી દીધો છે. ઓવરબ્રિજ પરથી પસાર થતી એક પિકઅપ ગાડીનું ટાયર અચાનક ફાટી જતાં ચાલકનો કાબૂ છૂટી ગયો અને વાહન પલટી મારીને બ્રિજની સાઇડ વોલ સાથે અથડાયું હતું. આ દરમિયાન ગાડીના ઉપરના ભાગે સામાન પર સૂતા શ્રમિકો જોરદાર અથડામણના ઝટકાથી લગભગ 30 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા.
માહિતી મુજબ, બોલેરો પિકઅપ રાજકોટથી જેતપુર તરફ જતી હતી. ગાડીમાં માછીમારી માટેની જાળ તેમજ ગેસના ખાલી સિલિન્ડરો ભરેલા હતા. સામાનની ઉપર લગભગ 15 જેટલા શ્રમિકો આરામ કરી રહ્યા હતા. ઓવરબ્રિજ પર પહોંચતા જ ટાયર ફાટતાં અચાનક પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને પળવારમાં આ દુર્ઘટના સર્જાઈ ગઈ.
અકસ્મતમાં બે શ્રમિકોના મોત નીપજ્યા છે, જેમાં રીતેષ સહનીનો સમાવેશ થાય છે, જ્યારે બીજા એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક આગેવાનો ગણેશ જાડેજા સહિતના લોકોએ માનવતા દાખવીને 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ પોતાની ગાડીઓમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તેમની ઝડપી કામગીરીના કારણે ઘાયલોને સમયસર સારવાર મળી શકી હતી.
અકસ્માત બાદ પિકઅપમાં રહેલા ગેસના બાટલા બ્રિજ પરથી જોખમી રીતે લટકી રહ્યા હતા, જે વધુ મોટી દુર્ઘટનાનું કારણ બની શકતા હતા. જોકે સ્થાનિક લોકોએ સમજદારીપૂર્વક તેને દૂર કરી વધુ નુકસાન ટાળ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ શહેર B ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

You Might Also Like

જસદણમાં પિતા-પુત્રીના મોત પાછળ પ્રેમપ્રકરણનો પડછાયો, પત્ની પ્રેમી સામે ગુનો

65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું

માતા પિતાના વિયોગની વેદના અસહ્ય બની, યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

 ગાંધીધામના મીઠી રોહરમાં ચેક રીટર્ન કેસમાં સજાનો હુકમ રદ કરતી સેશન્સ

પતિએ પત્નીને પતાવી આપઘાતનો ખેલ રચ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
માધવ શરાફી મંડળીના ૨૭માં પ્રવેશ નિમિતે તા.૧૫ જુલાઇએ કસુંબીનો રંગ ડાયરો
રાજકોટ

માધવ શરાફી મંડળીના ૨૭માં પ્રવેશ નિમિતે તા.૧૫ જુલાઇએ કસુંબીનો રંગ ડાયરો

Editor By Editor 2 days ago
STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક
ઉપલેટાના ખારચીયા ગામે પરિણીતાનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળ્યો
ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા નંબર ૯૯/૧૦૦ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?