By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 hour ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ

agragujaratnews
Last updated: 2024/02/14 at 11:40 AM
3 years ago
Share
અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ
SHARE

  • ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર
  • અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી
  • કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ

અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં રાજપીપળાના 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ છે. ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર જોવા મળી છે. તેમાં અમદાવાદથી પરત જતી વખતે બસમાં તબિયત લથડી હતી.

ફૂડ પોઈઝનિંગ બાદ AMCએ કાર્યવાહી કરી 

ફૂડ પોઈઝનિંગ બાદ AMCએ કાર્યવાહી કરી છે. જેમાંનિકોલની મેરીગોલ્ડ રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરાયું છે. AMCની ટીમે રેસ્ટોરન્ટમાંથી પનીરના સેમ્પલ ચેકીંગ માટે લીધા છે. તેમજ રેસ્ટોરન્ટમાં ખાધા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું. તથા સેમ્પલને લેબોરેટરીમાં મોકલાશે.

રેસ્ટોરન્ટના રસોડામાં સાફ સફાઈ મેઇન્ટેઈન કરવા માટે AMC એ પાઠવી નોટિસ.

કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

કન્યાની તબિયત લથડતા નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી ઊભી રાખી 108 બોલાવી હતી. જેમાં ત્રણ 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડાયા હતા. જાનૈયાઓ રાજપીપળાથી આવ્યા હતા. જેમાં ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર દેખાતા ઘટના બની હતી. ફુડ પોઈઝનિંગ થતાં જાનૈયાઓને એલ.જી.હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં 5 દર્દીઓને એલ.જી હોસ્પિટલ લવાયા તેમજ ઘટનાને પગલે હોટેલ પર તાળા મારી સંચાલકો ફરાર થયા છે.

વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ બુથ પાસે આ ઘટના બની

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ટોલ બુથ પાસે આ ઘટના બની હતી. જેમાં અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જતા સમયે બસની અંદર સવાર જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. મોડી રાત્રે લગ્ન સમારંભ પૂરો કરી પરત અમદાવાદથી રાજપીપળા જતા સમયે નડિયાદ પાસે બસમાં સવાર જાનૈયાઓની તબિયત બગડતાં નડિયાદ ટોલબુથ પાસે લક્ઝરી બસ ઊભી રાખી 108 ને જાણ કરવામાં આવી હતી. જેમાં 45 જેટલા જાનૈયાઓને ફૂડ પોઇઝીનિંગ થયુ હતુ. દાખલ દર્દીઓમાં તમામની હાલત સુધારા પર છે.

You Might Also Like

સોનાની તિજોરી ખોલો, કમાણીનો રસ્તો ખૂલશે

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથમાં ‘સ્વદેશી હાટ બજાર’ની ૮ દુકાનોમાંથી ૩૪ કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો
ગીર સોમનાથ

સોમનાથમાં ‘સ્વદેશી હાટ બજાર’ની ૮ દુકાનોમાંથી ૩૪ કિલો વાસી-અખાદ્ય ખોરાક ઝડપાયો

Editor By Editor 6 days ago
રાજકોટ દૂધ સંઘ દ્વારા ૫૨,૮૧૨ પશુપાલકોના ખાતામાં રૂ.૭૫ કરોડના અંતિમ દૂધ ભાવની ચૂકવણી
દેશના ટોપ-૫ સ્ટીલ ક્લસ્ટરમાં રાજકોટની પસંદગી
સર્વોત્તમ ડેરી દ્વારા ૨૫મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ : પશુપાલકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો
બી.એચ.ગાર્ડી કોલેજના MBA વિભાગ દ્વારા રાજકોટ ડેરીની ઔદ્યોગિક મુલાકાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?