By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: પૂર્વ મુખ્યમંત્રી  સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેસના ર૪૨ હતપ્રભોને શ્રધ્ધાંજલી અર્પણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

પૂર્વ મુખ્યમંત્રી  સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેસના ર૪૨ હતપ્રભોને શ્રધ્ધાંજલી અર્પણ

Editor
Last updated: 2026/06/12 at 4:10 PM
8 hours ago
Share
પૂર્વ મુખ્યમંત્રી  સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેસના ર૪૨ હતપ્રભોને શ્રધ્ધાંજલી અર્પણ
SHARE

પૂર્વ મુખ્યમંત્રી  સ્વ. વિજયભાઈ રૂપાણી સહિત પ્લેન ક્રેસના ર૪૨ હતપ્રભોને શ્રધ્ધાંજલી અર્પણ

જીવદયા ગ્રુપ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા નંદીની ગૌશાળામાં ૧૧૨ મણ નંદીની ઘાસચારો અર્પણ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

જીવદયાપ્રેમી ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી  સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ આજરોજ તા. ૧ર/૬/ર૬ છે.  આ દિવસ કોઈનેય કયારેય નહી ભૂલાય.  અમદાવાદ પ્લેન ક્રેસમાં ર૪૨ હતપ્રભો પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજનાં દિવસે જીવદયા ગ્રુપ રાજકોટ ના મોભી આદરણીય ઉપેનભાઈ મોદીના માર્ગ દર્શન હેઠળ અને  બાપા સીતારામ ગેો સેવા મંડળના સમીરભાઈ કામદાર ના જહેમત થી ૧૧૨ મણ નંદીની ગેોશાળામાં ગેોમાતોઓને ઘાસચારો અર્પણ કરવામાં આવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે  કે સ્વ. વિજયભાઈ રૂપાણી દર વર્ષે પ્રવિત્ર તહેવારો માં જીવદયા ગ્રુપ સાથે હાજર રહી હજારો  મણ  ઘાસચારો પાંજરા પોળ ગૌશાળા ને અર્પણ કરતા. તે હંમેશા જીવદયા કાર્ય ને અગ્રતા આપતા. રાજકોટ જ નહી પરંતુ ગુજરાત માટે જીવદયા ના અનેક કાર્યો કરેલા.   જીવદયા ગ્રુપ ના સભ્ય ને રૂબરૂ ઘરે આવી શ્રધ્ધાંજલી પાઠવતા.  સમગ્ર જીવદયા કાર્ય ને સફળ બનાવવા માટે પ્રકાશ મોદી, નિરવ સંઘવી, સંધ્યા મોદી, અરૂણ નિર્મળ, અજય વખારીયા, પ્રતિક સંઘાણી, રાજુ પારેખ, હીરેન કામદાર, મેહુલ રવાણી, હષૅદ મહેતા, ભરત બોરડીયા, હીતેશ દોશી, હિમાંશુ ચિનોય, અશોક ગજેરા, જયસુખ હરસોરા, હરેશ દોશી, કિર્તીભાઈ પારેખ, દીનેશ મોદી, વિજય દોશી, વિમલ શેઠ, વસંત કામદાર,  દીપક શેઠ, મલય શેઠ, શૈલેષ ઉદાણી, નીલેશ શાહ, નિલેશ દોશી, બાબુ ભલગામા, દીપક લખતરિયા, સ્વ. હરેશભાઈ વીંછી પરિવાર, જીગર દોમડીયા, નીખીલ શાહ, મનોજ પારેખ, શિલ્પા પારેખ,દીના મોદી, હીના સંઘવી, ડોલી રવાણી, હેતલ દોશી, યોગેશ શાહ, મેહુલ સંઘાણી, રીટા દોશી, નીતા કામદાર, કલાશ્રી દોમડીયા, આરતી દોશી, અલ્કા બોરડીયા, પ્રશાંત દોશી, પૂજા દોશી, વંદના મહેતા, હેતલ મહેતા, ભરત રાણપરા, પ્રફુલ જોગીયા, હરેન મહેતા,જીજ્ઞેશ શાહ, બકુલા શાહ, અંકીતા મહેતા, ડીમ્પલ શાહ, છાયા શાહ, વંદના પંડયા, બીના દોશી, ફીરોઝ ચારણીયા, જય બાટવીયા, રીયા બાટવીયા, નીરવ પારેખ, શ્રધ્ધા પારેખ, કલ્પેશ મોડાસરા, સંજય ચાંડેગરા, પરેશ મોદી, રોનીલ કાનાબાર, દીપક વેરૈયા, કેતના વોરા,  નીરજ પરમાર, અંકુર મકવાણા, જૈનમ દામાણી, વિશાખા દામાણી, ભાવીશા બાટવીયા, દક્ષા મહેતા, મીના પારેખ, જીજ્ઞાસા મોદી, હેમા મોદી, પારસ મોદી, હેતલ દોશી, કાજલ મીઠાણી, પાર્થ સંઘવી, જીમી સંઘવી, દીવ્યેશ કામદાર, નેગીભાઈ ધોળીયા, યોગેશ મહેતા, ડી.એમ.જોશી, હરીશ હરીયાણી, દીગ્વિજયસિંહ ઝાલા, અશ્વિન અજમેરા, સંજય કામદાર, રાજુ મોદી, ચીરાગ કોઠારી, રૂષભ વખારીયા, ભરત મહેતા, પ્રતિભા મહેતા વગેરે એ જહેમત ઉઠાવેલ.

You Might Also Like

રાજકોટમાં જામશે હોકીનો મહાકુંભ, મેદાનો ખેલાડીઓના કાંડાના કૌવતના સાક્ષી બનશે

ચોમાસમાં વધુ એક ડિમોલેશનનો તખ્તો, હિંગળાજનગરમાં નોટીસ

સાંઢીયા પૂલના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ યોજાશે ‘હેપ્પી સ્ટ્રીટ’

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ ચાર કોર્ષને મંજૂરી આપતા કુલપતિ

સરકાર કંપનીઓની ગુલામ, ખેડૂતો સાથે અન્યાય : કોંગ્રેસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર
રાજકોટ

“સેવા પરમો ધર્મઃ” આપણા શાસ્ત્રોનો મૂળભૂત સંદેશ છે : પરાગજી અભ્યંકર

Editor By Editor 4 days ago
ફાર્મા કંપનીઓના ગેરકાયદે નેટવર્ક પાછળ કોણ? કોંગ્રેસનો સરકારને સવાલ
લોકસાહિત્યના સંપાદક અને વિવેચક જયમલભાઇ પરમારની કાલે પુણ્યતિથિ
તળાજા નજીક બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, એક પલ્ટી મારી સળગ્યો: ડ્રાઈવર ભડથું
રાજકોટ સિવિલના લાભાર્થે મોરબીના કાર્તિક દફતરીની પુણ્યતિથિએ રકતદાન કેમ્પ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?