By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 hour ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    24 hours ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: હમસફર એકસપ્રેસમાં મળેલ દોઢ લાખનો સોનાનો ચેઇન મૂળ માલિકને પરત કરાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

હમસફર એકસપ્રેસમાં મળેલ દોઢ લાખનો સોનાનો ચેઇન મૂળ માલિકને પરત કરાયો

Editor
Last updated: 2026/06/16 at 3:36 PM
27 minutes ago
Share
હમસફર એકસપ્રેસમાં મળેલ દોઢ લાખનો સોનાનો ચેઇન મૂળ માલિકને પરત કરાયો
SHARE

હમસફર એકસપ્રેસમાં મળેલ દોઢ લાખનો સોનાનો ચેઇન મૂળ માલિકને પરત કરાયો

રાજકોટ રેલવે ડિવિઝનના મુખ્ય ટિકિટ નિરીક્ષકની પ્રમાણિકતા : નિષ્ઠાને બિરાદાવતા અધિકારીઓ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સેવા ભાવના અને મુસાફરો પ્રત્યેની જવાબદારીનું એક પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે. ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસમાં ફરજ પર કાર્યરત રાજકોટ ડિવિઝનના મુખ્ય ટિકિટ નિરીક્ષક (CTI) સી. પી. ચાપાણીએ પોતાની પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપીને આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઈન તેના અસલી માલિકને સુરક્ષિત રીતે પરત સોંપીને રેલવે પરિવારનું ગૌરવ વધાર્યું છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ–જામનગર હમસફર એક્સપ્રેસમાં ટિકિટ ચેકિંગ દરમિયાન સી. પી. ચાપાણીને રાત્રે આશરે 1 વાગ્યે B-2 કોચના પેસેજ (ગલિયારા)માંથી અંદાજે એક તોલા વજનની સોનાની ચેઈન મળી આવી હતી. ચેઈન મળ્યા બાદ ચાપાણીએ તાત્કાલિક આ અંગેની જાણ રાજકોટ કંટ્રોલ ઓફિસમાં આવેલા કોમર્શિયલ કંટ્રોલને કરી હતી અને નિયત પ્રક્રિયા મુજબ કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની પૂછપરછ કરી હતી, પરંતુ તે સમયે તેના અસલી માલિકની ખબર પડી શકી નહોતી.

સવારે B-2 કોચની સીટ નંબર 59 પર બાંદ્રા ટર્મિનસથી જામનગર સુધીની મુસાફરી કરી રહેલા સિનિયર સિટિઝન મનસુખભાઈ (ઉંમર 61 વર્ષ)ને સહ-મુસાફરો પાસેથી માહિતી મળી કે ટિકિટ નિરીક્ષકને એક સોનાની ચેઈન મળી છે. આ સાંભળીને તેમણે તરત જ ચાપાણીનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે મુસાફરી દરમિયાન તેમની સોનાની ચેઈન ક્યાંક પડી ગઈ હતી. જરૂરી પુરાવા અને ઓળખની ખાતરી કર્યા બાદ, સવારે આશરે 8 વાગ્યે મુખ્ય ટિકિટ નિરીક્ષક સી. પી. ચાપાણી દ્વારા મુસાફર મનસુખભાઈને તેમની આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેઈન સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવી હતી.

પોતાની કિંમતી સોનાની ચેઈન સહી-સલામત પાછી મળવા પર મુસાફર મનસુખભાઈએ મુખ્ય ટિકિટ નિરીક્ષક સી. પી. ચાપાણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની પ્રામાણિકતા, સતર્કતા તેમજ કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી.

આ પ્રશંસનીય કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીના અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનીલ કુમાર મીનાએ સી. પી. ચાપાણીની પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠા અને ઉત્કૃષ્ટ જનસેવાના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવા સમર્પિત અને પ્રામાણિક કર્મચારીઓ પશ્ચિમ રેલવેની સકારાત્મક છબીને મજબૂત કરવાની સાથે-સાથે મુસાફરોના વિશ્વાસને પણ સતત વધુ દ્રઢ બનાવે છે.

You Might Also Like

ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો

હિંગળાજનગર નોટીસ બાબતે મેયરની હૈયા ધારણા, કોઇને અન્યાય નહી થાય

‘બાલાજી થાળ’ના લોટમાંથી ધનેડા મળ્યા, ૧૫૦ કિલો જથ્થાનો નાશ

કોઠારીયા બ્રિજ, કોરાટ ચોક, પારડી પૂલ સહિત ગોંડલ સુધી ચાલતા કામગીરી સમીક્ષા કરતા સાંસદ

સર્વર ડાઉન રહેતા RTOમાં ST બેઝ માટે ઉમેદવારોને હાલાકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી
રાજકોટ

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

Editor By Editor 23 hours ago
પૂ.ડો.સોનલબાઈ મહાસતીજીની પુણ્યતિથિ નિમિતે રેસકોર્સ પાર્કમાં પ્રતિકમણ યોજાયા
ઓછા ગુણવાળા સનધિ અધિકારી બની શકે તો ૯૦ વાળા શું કરી શકે : SP ગુર્જર
સોમવાર નહીં, ‘સરગમવાર’! 800થી વધુ દર્શકોએ સિનેપોલિસમાં સર્જ્યો પ્રેમનો મહોત્સવ
આજીમાંથી મળેલા કપાયેલા માથાની ગૂંચ ઉકેલાઈ, DNA રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?