By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રામનાથ મહાદેવ મંદિર આસપાસ મહિનામાં ત્રણ વખત થશે ઘનિષ્ય સફાઇ અભિયાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી ન્યૂઝ

રામનાથ મહાદેવ મંદિર આસપાસ મહિનામાં ત્રણ વખત થશે ઘનિષ્ય સફાઇ અભિયાન

agragujaratnews
Last updated: 2023/12/12 at 8:13 PM
3 years ago
Share
રામનાથ મહાદેવ મંદિર આસપાસ મહિનામાં ત્રણ વખત થશે ઘનિષ્ય સફાઇ અભિયાન
SHARE

સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે સંબંધિત વિભાગને આપ્યો આદેશ

સાબરમતી જેવા રિવરફ્રન્ટના સપના હજુ હકીકત નથી બન્યા : કાયમી ઉકેલ ઈચ્છે છે શહેરીજનો

 

શહેરના પ્રાચીન રામનાથ મંદિર અને આજીનદીમાં ભારે ગંદકીના થર જામી જતાં ઉઠેલી ફરિયાદોને પગલે મનપા તંત્રે આજે સવારથી રામનાથ મંદિરની આસપાસના પરિસર, અને આજી નદીમાં મહા સફાઇ અભિયાન શરૂ કર્યું છે.  વર્ષોથી ગંધાતી આજીનદીમાં ગંદકીના થર જામે છે. અહિયાં ધારાસભ્યોમની ટર્મ પૂરી થઈ ગઈ પરંતુ સાબરમતી જેવો રિવર ફ્રન્ટ બનાવવાની માત્ર વાતો થઈ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી આ કારણએ શહેરમાં મચ્છર અને રોગચાળો વચ્ચે છે. ખાસ કરીને આજીનદીના બંને કાંઠે વસતા લોકો અને ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રોગચાળો વધે છે. જો કે તંત્રે હાલ તુરંત મહા સફાઇ અભિયાન શરૂ કર્યું છે એટલે શહેરીજનોને થોડી રાહત થશે. આજી રિવર ફ્રન્ટની સાથે જ રામનાથ મહાદેવ મંદિરના વિકાસ માટેની એક બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામા આવી છે. જો કે આ યોજનાનું કામ ક્યારે શરૂ થાય એ હજુ નક્કી નથી પરંતુ એ પહેલા રામનાથ મંદિર આસપાસ ખડકાતી વોંકળાની ગંદકીની કાયમી સમસ્યા સામે સ્ટેન્ડીંગ ચેરમેને મહિનામાં બે થી ત્રણ વખત મંદિર આસપાસ સઘન સફાઇ અભિયાન ચાલુ રાખવા માટે સંબંધિત વિભાગને આદેશ આપ્યો છે.

આજી નદી કાંઠે જાહેરમાં શૌચક્રિયા થવાથી માંડી આજી વસાહત સહિતના વિસ્તારોના ઔદ્યોગિક એકમોનું દુષિત પાણી ઠલવાય છે. આ ઉપરાંત સંખ્યાબંધ વોંકળાઓનું આઉટ લેટ(નિકાલ) આજી નદીમાં જ થાય છે. રાજાશાહી વખતના આ પ્રાચિન મંદિર પ્રત્યે સમગ્ર શહેરની જનતાની આસ્થા જોડાયેલી છે. મંદિર આસપાસ જામી રહેતી ગંદકીની આ કાયમી સમસ્યા છે.

You Might Also Like

 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ

 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો

જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત

યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા
રાજકોટ

 સિવિલની કેન્ટીનમાંથી વાસી ખોરાક ઝડપાયો, ૮૭ પેઢીમાં દરોડા

Editor By Editor 5 hours ago
ઉપલેટા કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરાઇ
સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત
સરદાર પટેલ ભવનમાં તા.૨૧મીથી સેન્ટર ફોર યોગ એકસલન્સનો પ્રારંભ
RSSના તૃતીય સરસંઘ ચાલક-પૂ. બાળાસાહેબ દેવરસની આજે પુણ્યતિથિ 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?