By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 weeks ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: અલગ અલગ રાજ્યની કંપનીના જીએસટી રિટર્ન એક સ્થળેથી ભરાશે તો તવાઇ આવશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અલગ અલગ રાજ્યની કંપનીના જીએસટી રિટર્ન એક સ્થળેથી ભરાશે તો તવાઇ આવશે

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:17 PM
3 years ago
Share
અલગ અલગ રાજ્યની કંપનીના જીએસટી રિટર્ન એક સ્થળેથી ભરાશે તો તવાઇ આવશે
SHARE

  • બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા વધુ એક પ્રયાસ
  • રિટર્નની જાણકારી તાત્કાલિક જીએસટીના અધિકારીઓને મળી રહેશે
  • બોગસ બિલિંગ સામે કાર્યવાહી સરળતાથી થઈ શકશે

જીએસટી રિટર્ન ભરતી વખતે કરદાતા દ્વારા જે સ્થળેથી રિટર્ન ભરતા હોય તેની જાણકારી મેન્યૂઅલી ભરી શકતા હતા, પરંતુ આગામી દિવસોમાં જે જગ્યાએથી રિટર્ન ભરાશે તે સ્થળની વિગત પોર્ટલ પર જીપીએસના આધારે જ લઇ લેવાશે. તેના કારણે અલગ અલગ રાજ્યમાં આવેલી કંપનીના રિટર્ન એક જ જગ્યાએથી ભરાશે તો તેની જાણકારી તાત્કાલિક જીએસટીના અધિકારીઓને મળી રહેશે.

જીએસટી રિટર્ન ક્યાંથી ભરાયું તેની જાણકારી અધિકારીઓને પોર્ટલ પર આઇપી એડ્રેસના આધારે મેળવી લીધા બાદ તે રિટર્ન કરદાતાએ જાતે ભર્યુ છે કે અન્ય કોઇએ તેની પણ વિગતો પોર્ટલ પરથી મળી રહેવાની છે. આવી વિગતોના કારણે બોગસ બિલિંગના કેસ શોધવામાં અધિકારીઓને સૌથી વધુ સરળતા રહેવાની છે. આમ જે લોકો કાગળ પર કંપની ઊભી કરીને એક જ જગ્યાએથી રિટર્ન ભરે છે તેની પર તવાઈ આવશે.

રિટર્ન ભરનારની જવાબદારી નક્કી થશે

જીએસટી પોર્ટલ પર પહેલા મેન્યૂઅલી વિસ્તારનું નામ લખવામાં આવતું હતું તે બંધ કરીને આઇપી એડ્રેસના આધારે ડિટેઇલ ભરપાઇ થવાના લીધે કોના દ્વારા રિટર્ન ભરવામાં આવે છે તેની પણ જાણકારી મળી રહેશે. આમ બોગસ બિલિંગ કૌભાંડમાં બહાર આવે તો વેપારીની સાથે સાથે રિટર્ન ભરનારની સામે પણ કાર્યવાહી સરળતાથી થઈ શકશે.

You Might Also Like

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

તમારી જગ્યાએ બીજાને નોકરી પર રાખી દીધા છે’ સાંભળતાં જ મેનેજરે ઝેરી દવા પીધી

રાજુલાના વડ ગામે વાડી વિસ્તારમાં સિંહણે મહિલા પર કર્યો હુમલો

ધારીના દલખાણીયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો

ચતુરી ગામે સિંહણના જીવલેણ હૂમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારને વનમંત્રીની સાંત્વના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક
રાજકોટ

STમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં ચાર ગણો વધારો, દર મહિને ૧૯.3૭ કરોડની આવક

Editor By Editor 6 days ago
રેલવે સેફ્ટીમાં યોગદાન બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓનું સન્માન
રાજકોટમાં ‘ઓપન અંડર-14 અને અંડર-17 બોય્ઝ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026’નો રોમાંચ
પોરબંદર યાર્ડમાં કેરીની ધૂમ આવક, ભાવ ઘટતા ખેડૂતો-વેપારીઓને સાત કરોડનું નુકસાન
 વોર્ડ નં.૧૧માં વધુ બે હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાંથી પાણીની ચોરી ઝડપાઇ, એક-એક લાખનો દંડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?