By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    3 hours ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    1 day ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    2 days ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર

Editor
Last updated: 2026/07/03 at 3:16 PM
2 hours ago
Share
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
SHARE

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર

AAE, MPHW, જુનિયર-સિનિયર અને હેડ કલાર્ક સહિત વિવિધ પદો પર કરાશે ભરતી : મુખ્ય પરીક્ષાની તારીખો પણ આપી દેવાઇ

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા લાખો યુવાનો માટે સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જુલાઈથી ડિસેમ્બર-2026 સુધીના આગામી 6 મહિનાનું સત્તાવાર પરીક્ષા કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં CCE ગ્રુપ-A અને ગ્રુપ-B, સર્વેયર, MPHW, FHW, કમ્પાઉન્ડર, લેબ આસિસ્ટન્ટ અને જુનિયર ક્લાર્ક સહિતના અનેક મહત્વના સંવર્ગોની પરીક્ષાઓની સંભવિત તારીખો અને માસ જાહેર કરાયા છે, જે ઉમેદવારો માટે એક સચોટ માર્ગદર્શક સાબિત થશે.

ઉમેદવારો પોતાની લાંબાગાળાની વ્યુહરચના બનાવી શકે તે માટે મંડળે અત્યારથી જ મુખ્ય પરીક્ષા (Mains Exam) નો સમયગાળો પણ સ્પષ્ટ કરી દીધો છે. કેલેન્ડર મુજબ, ડિસેમ્બરની પ્રિલિમ્સ બાદ ગ્રુપ-A નું મુખ્ય પરીક્ષણ માર્ચ-2027માં અને ગ્રુપ-B નું મુખ્ય પરીક્ષણ મે-2027માં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પસંદગી મંડળે પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે, આ કેલેન્ડર હાલની સ્થિતિએ માત્ર એક સંભવિત આયોજન દર્શાવે છે. ભવિષ્યમાં કોઈ અનિવાર્ય વહીવટી કારણોસર અથવા અન્ય કોઈ અણધાર્યા સંજોગોમાં પરીક્ષાની તારીખો કે મહિનામાં ફેરફાર કરવાનો હક મંડળ હસ્તક અબાધિત રહેશે. આથી ઉમેદવારોને પરીક્ષાના પાકા ટાઈમટેબલ અને લેટેસ્ટ અપડેટ માટે મંડળની સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

મહિનાવાર પરીક્ષાઓનું આયોજન

  • જુલાઈ : વિવિધ સંવર્ગના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, સિનિયર સર્વેયર, ફિઝિયોથેરાપિસ્ટ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (AAE) અને કમ્પાઉન્ડરની પરીક્ષાઓ.
  • ઓગસ્ટ : સર્વેયર, MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર), ફાર્માસિસ્ટ, ફોરેસ્ટર અને સ્ટાફ નર્સ સહિતની લોકપ્રિય પરીક્ષાઓ.
  • સપ્ટેમ્બર અને ઓક્ટોબર : આરોગ્ય વિભાગ તેમજ વિવિધ ટેકનિકલ સંવર્ગની ભરતી પરીક્ષાઓ.
  • નવેમ્બર : સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, લેબોરેટરી ટેકનિશિયન, MPHS અને અન્ય વહીવટી સંવર્ગોની પરીક્ષાઓ.
  • ડિસેમ્બર : આ કેલેન્ડરની સૌથી મહત્વની અને મોટી જાહેરાત ડિસેમ્બર-2026ની છે. મંડળ દ્વારા ડિસેમ્બર મહિનામાં CCE-2 (Combined Competitive Exam) નું આયોજન કરવામાં આવશે. આ મેગા ભરતી પરીક્ષા અંતર્ગત કુલ 2,422 જગ્યાઓ ભરવામાં આવશે.

You Might Also Like

સહાયક અને મદદનીશ શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પની તારીખો જાહેર

 બાળકનો કિશોરાવસ્થા સુધીનો સ્વાસ્થ્ય રિપોર્ટ એક કલીકમાં મળશે

ખેડૂતોના પ્રશ્ને સરકાર કોઇ ઉતાવળ નહી કરે, લાંબા ગાળાનો નિર્ણય લેશે : કૃષિમંત્રી

બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત

રાજયમાં બે IAS સહિત એક સાથે 3૫૭ અધિકારી-કર્મચારીઓ નિવૃત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી
આંતરરાષ્ટ્રીય

રેડી ટુ મૂવ ફ્લેટ ખરીદવાનો આ યોગ્ય સમય : નવા પ્રોજેક્ટમાં ભાવનો મોટો તફાવત રહેવાની સંભાવના : રાજેશ દત્તાણી

Editor By Editor 6 days ago
એ.વી.જસાણી વિદ્યામંદિરમાં બાળકો માટે અદ્યતન Toy રૂમ ખુલ્લો મૂકાયો
બિનખેતી જમીનમાં હવે 7/12નો અંત
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘જગન્નાથ પુરી યાત્રા’માં આધ્યાત્મિક આનંદની અનુભૂતિ
 જેતપુરમાં પ્રથમ વરસાદે દેવકી ગાલોલ પાસેના ગાલોરીયા નદીમાં આવ્યું ઘોડાપૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?