By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    20 hours ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Weather: ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat Weather: ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ

agragujaratnews
Last updated: 2024/06/06 at 9:08 AM
2 years ago
Share
Gujarat Weather: ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ
SHARE

  • ગુજરાતમાં ગરમીની વિદાયનો પ્રારંભ થયો છે
  • રાજ્યમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી છે
  • 9 અને 10 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી

આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ચોમાસાના સપ્તાહ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજથી 11 જૂન સુધી વરસાદની આગાહી છે. તેમાં પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે.

9 અને 10 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી

આજે દાહોદ ,છોટા ઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી છે. તેમજ 8 જૂને ગીર સોમનાથ ,અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ તથા દાહોદ ,વડોદરા, નર્મદા તેમજ છોટાઉદપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં આગાહી છે. તેમજ 9 અને 10 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી છે. તથા ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા તથા મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદમાં વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાતમાં ગરમીની વિદાયનો પ્રારંભ થયો છે

ગુજરાતમાં ગરમીની વિદાયનો પ્રારંભ થયો છે. જેમાં આજથી રાજ્યમાં પ્રિ-મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પહેલા રાજ્યમાં વરસાદની આગાહી છે. પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની આગાહી છે. તેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. આજે દાહોદ, છોટા ઉદેપુર ,તાપી ,ડાંગ ,વલસાડ નવસારીમાં આગાહી છે.

7 જૂન દાહોદ, છોટા ઉદેપુર ,વલસાડ ,તાપી ,નર્મદા ,નવસારીમાં આગાહી

7 જૂન દાહોદ, છોટા ઉદેપુર ,વલસાડ ,તાપી ,નર્મદા ,નવસારીમાં આગાહી તથા 8 જૂન ગીર સોમનાથ ,અમરેલી, ભાવનગર ,આણંદ, પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટા ઉદપુર ,નર્મદા, તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડમાં આગાહી તેમજ 9 અને 10 જુન રાજકોટ ,જૂનાગઢ ,અમરેલી ,ગીર સોમનાથ ,ભાવનગર ,બોટાદ ,સાબરકાંઠા ,મહેસાણા ,ગાંધીનગર ,અરવલ્લી ,અમદાવાદ ,ખેડા ,મહીસાગર ,આણંદ ,પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા , સુરત ,તાપી ,ડાંગ ,વલસાડ ,નવસારીમાં આગાહી છે. 9 જૂનથી 11 જૂન મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. તેમજ રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. તેમજ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયુ છે. તેમજ અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી , રાજકોટ 41.4 ડિગ્રી તથા ડીસા 39.7 ડિગ્રી, વડોદરા 39.2 ડિગ્રી,કંડલા 39.4 ડિગ્રી તાપમાન છે.

You Might Also Like

પેટ્રોલ બાદ હવે ડિઝલમાં પણ આઇસોબ્યુટેનોલ ભેળવાશે

માળીયા મિંયાણામાં પોલીસનું મેગા ઓપરેશન : નકલી સોનાના બિસ્કીટ સહિત હથિયારો ઝડપાયા

વેરાવળની સ્મશાન ગૃહની ગેસ ભઠ્ઠી બંધ હોવાથી મૃતદેહોનો મલાજો ન જળવતા લોકોમાં રોષ

વેરાવળના જાલેશ્વર દરિયાના મોજામાં બે પિતરાઈ બહેનો તણાઈ, એકનું મોત : એક સારવારમાં

રાજુલામાં ભારે વરસાદ બાદ BAPS સંસ્થા દ્વારા ૪૬૯ ફૂડ પેકેટોનું વિતરણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજુલા-જાફરાબાદ-ખાંભા પંથકમાં સાંબેલાધાર; ૨૪ કલાકમાં ૧૦થી ૧૬ ઈંચ વરસાદ
ગુજરાત

રાજુલા-જાફરાબાદ-ખાંભા પંથકમાં સાંબેલાધાર; ૨૪ કલાકમાં ૧૦થી ૧૬ ઈંચ વરસાદ

Editor By Editor 20 hours ago
 મોરબી રોડનો ક્રેઝ વધ્યો, સૌથી વધારે ૧૭૮૮ દસ્તાવેજ
આયોજિત ઓપન રાજકોટ અંડર 14, અંડર 17 અને સિનિયર ગર્લ્સ  ફૂટબોલ ટુર્નામેન્ટ સંપન્ન
PGVCL કચેરીમાં MDની ચેમ્બર નજીકના ACમાં સ્પાર્ક બાદ આગ લાગી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતીનું છ માસિક કેલેન્ડર જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?