By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    17 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: T20 વર્લ્ડકપ માટે સારી ટીમ બનાવવા ભારતીય કેપ્ટનની નજર, જાણો શું કહ્યું….
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડકપ માટે સારી ટીમ બનાવવા ભારતીય કેપ્ટનની નજર, જાણો શું કહ્યું….

agragujaratnews
Last updated: 2023/12/12 at 10:13 AM
2 years ago
Share
T20 વર્લ્ડકપ માટે સારી ટીમ બનાવવા ભારતીય કેપ્ટનની નજર, જાણો શું કહ્યું….
SHARE

  • આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મેચ
  • પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કારમી હાર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે 3 T20 મેચોની સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. સિરીઝની બીજી મેચ આજે રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. તે જ સમયે, આ પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટી20 મેચોની સિરીઝ રમશે. જો કે આ મેચ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મોટું નિવેદન આપ્યું છે. તેણે એ પણ જણાવ્યું કે આગામી T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની તૈયારી કેવી છે?

‘અમે આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે’

ઈંગ્લેન્ડ સામેની બીજી મેચ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે અમે આગામી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરી છે. અમે આગામી વર્લ્ડ કપ માટે ટીમ બનાવી રહ્યા છીએ. અમારી ટીમ છેલ્લી મેચમાં હારી ગઈ હતી, પરંતુ સાયકા આઈઝેક અને શ્રેયંકા પાટીલ જેવા યુવા ચહેરાઓએ સારું પ્રદર્શન કર્યું હતું. બંને આત્મવિશ્વાસથી ભરેલા છે. પ્રથમ મેચ બાદ અમે સાથે બેઠા અને આગામી મેચોમાં કેવી રીતે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ તે વિશે વાત કરી હતી.

અમે ફિલ્ડિંગ સુધારવાનો પ્રયાસ કરશું

તે જ સમયે, ઇંગ્લેન્ડ સામેની સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ નબળી દેખાઇ હતી. ભારતીય ખેલાડીઓએ કેચ છોડ્યા અને સરળતાથી રન આપ્યા હતા. આ અંગે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે ફિલ્ડિંગ એક એવો વિભાગ છે જેના પર અમે છેલ્લા ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ. જો કે, અમારું સંપૂર્ણ ધ્યાન અમારી ફિલ્ડિંગ સુધારવા પર છે. અમે આગામી મેચોમાં અમારી ફિલ્ડિંગમાં સુધારો કરવા માંગીએ છીએ.

પ્રથમ મેચનું પરિણામ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની T20 સિરીઝની હાર સાથે શરૂઆત થઈ છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમને બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 38 રને હારનો સામનો કરવો પડ્યો હતો. ડેનિયલ વોટ (75) અને નેટ સાયવર બ્રન્ટ (77)ની શાનદાર અડધી સદી ફટકારી ઈંગ્લેન્ડે 197/6નો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 159 રન જ બનાવી શકી હતી. ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્મા (52)ની અડધી સદીની ઇનિંગ્સ બરબાદ થઈ ગઈ હતી. તેણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા
રાજકોટ

 બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા

Editor By Editor 5 days ago
બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા
વેરાવળના દેદાના કમ્પાઉન્ડરનો પુત્ર ડોક્ટર બન્યો
 કે.કે.વી.ચોક પાસે જીવ રક્ષા ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: ૬૦ દિવસમાં ૧.૨૦ લાખ લીટર ઠંડુ પાણી પીવડાવ્યું
લાંચ કેસમાં રાજકોટના પૂર્વ PI ગોસાઈ દોષિત: 16 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સજા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?